ગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યાં? જાણો સત્ય હકીકત - Kitu News

મન મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે

આજે આપણે જાણીશું ગિરનાર વિશે ગિરનારના 999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યા તેની સત્ય હકીકત શું છે તેના વિશે

આપણે જાણીશું વીડિયોની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી

દો તથા બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દો જેથી કરીને તમને આગળ નવા નવા વિડીયો જાણવા મળે હવે આપણે ગિરનાર વિશે

વાત કરીશું મિત્રો જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર ગિરનાર દરેક

વ્યક્તિ માટે આસ્થાનું પ્રતીક છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે ગિરનારની ટોચ પર દત્તાત્રે ભગવાનનો વાસ છે તમે ઘણી વખત ગિરનારના પગથિયાં ચડીને દત્તાત્રે ભગવાનના દર્શન કરવા માટે ગયા હશો પણ શું તમે ક્યારેય વિચાર્યું

છે કે આ બધા પગથિયાં કોણે બનાવ્યા? કેવી રીતે બનાવ્યા? તો ચાલો જાણીએ એનો પૂરો ઇતિહાસ મિત્રો ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો

પર્વત છે ખૂબ વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવ દિવાળીની સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતની વિજય બનાવીને ઉદ્યાન મંત્રી રણછાવણીમાં પોઢીયા હતા પરંતુ યુદ્ધના કારણે

તેનું શરીર જખમી બની ગયું હતું યુદ્ધમાંથી વિજય બનીને પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ બહાર મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જુનાગઢ આવ્યા અહીં તેઓએ પર્વત ઉપર ઉંચી ખડકો અને ભેખડો છે તેઓએ પર્વતનો વિરાટ અને વાદળ સાથે

વાત કરતા શિખરો જોઈએ તેઓ આ બધું જોઈને શરૂઆતમાં તો મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવું તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી

કરવી? બહાર મંત્રી ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરો ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનારમાં અંબાની યાદ આવી તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા તેના

મનમાં માત્ર એક જ વાત હતી કે માતા તું મને રસ્તો બતાવો કે કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયાં બનાવી શકો. જેથી હું મારા પિતાને આપેલ વચન માંથી મુક્ત થઈ શકે તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો દિવસો વીતવા લાગ્યા ત્રણ

દિવસ થયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાના ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વ્યક્તિ જાવ એ રસ્તે

પગથિયા નું સર્જન કરજે આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા એક અક્ષર તો એવી પણ આવી

કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓનો ધ્વનિજ ખુમી રહ્યો આટલું કર્યા બાદ ઋણ મુક્તિના આનંદથી બહાર આનંદિત થઈ ગયો અને 63 લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાત કંઈક સહેલી થઈ તો મિત્રો તમને

જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બિહદ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી બધી આસાનીથી કરી શકીએ છીએ એ માણસની ખુબ ખુબ ધન્યવાદ કે જેને ગિરનાર પર પગથિયાં બનાવ્યા જેના લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેના દર્શન કરીએ છીએ અને એ મંત્રીએ ગિરનારમાં 999 પગથિયા બનાવ્યા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *