તુલસી નો એક પાન આ જગ્યાએ રાખી દો તમારી 7 પેઢી જલસા કરશે || વાસ્તુશાસ્ત્ર મુજબ ઉપાય

તમારા બધાનો જ ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે

મિત્રો સનાતન ધર્મમાં તુલસી નું ધાર્મિક મહત્વ ખૂબ જ રહેલું છે તુલસી વિશે એવું માનવામાં આવે છે

કે સમુદ્રમંથ અંદર પૃથ્વી પર નીકળેલા અમૃતમાંથી તુલસી ની ઉત્પતિ થઈ હતી અને શાસ્ત્રોમાં તુલસીના છોડને પૂજન્ય પવિત્ર અને

દેવી નો દરજ્વામાં આવેલ છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવો એ લાભદાયક માનવામાં આવે છે આ સાથે જ શાસ્ત્રોમાં પણ

તુલસી વિશે ઘણા જ ફાયદાઓ જણાવેલ છે અને આપણે તુલસીના છોડને તુલસી માતા તરીકે પુરાણ સાથે જ પૂજા કરીએ છીએ

અને મિત્રો આજે પણ તુલસીનો છોડ એટલો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આજના વીડિયોમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આજે તમે એક એવી જગ્યા રાખી દેશો તો તમારા પાસે અને તમારા પરિવાર પાસે તો તમારા ઘરમાં આવશે પરંતુ સાથે સાથે આવનારી

છે એ પૈસાથી જલસા કરશે મિત્રો તમે રાતોરાત કરોડપતિ બની શકો છો તુલસીનો એક પણ તમને ખૂબ જ ફાયદા કરાવશે જો

તમે આજે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ જગ્યા રાખી દેશો તો તેનાથી અડધા તમારા ઘરમાં થશે ખૂબ જ ખાસ થવાનું છે એટલા માટે થોડો સમય કાઢીને દરેક લોકો આજના વીડિયોને અંત સુધી જરૂરથી આવજો તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ મિત્રો

હિન્દુ ધાર્મિક ગ્રંથો જણાવે છે કે તુલસીનો છોડ આદરણીય પવિત્ર છે અને તેને દેવી નો દરજ્જો મળેલ છે અને આ જ કારણ છે કે તુલસીનો છોડ સામાન્ય રીતે હિન્દુ ધર્મના ઘણા જોવા મળે છે મિત્રો પુરાણોમાં કહ્યું છે કે તુલસીની પૂજા રોજ કરવી જોઈએ અને

તુલસીના છોડને દરરોજ પાણી આપવા તે આપણને ફાયદો થાય છે અને જો સાંજે તુલસીના છોડની નજીક દીવો મુકવામાં આવે છે અને દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી માતા લક્ષ્મી અને મા તુલસી તમને તમારા ઘર પરિવારને હંમેશા સુખ રાખશે અને

સાથે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે અને મિત્રો કહેવાય છે કે તુલસી માતા ને ઉપાસના થી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં તુલસીના છોડને દૈનિક પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામી અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને મિત્રો જો

પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે તો પરિવારની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે મિત્રો તુલસીનો છોડ તમારા ઘરમાં ક્યારે પણ સુકાવો ન જોઈએ અને જો તમે ઘરની બહાર જતા હોવ તો તે ગોઠવણ કરને જોઈએ એટલે તુલસીના છોડને

સમય સમય પર પાણી મળી રહે એવું તમને એક વ્યક્તિ તો તમારા ઘરે રહેવું જ પડશે ને તમે ક્યારે પણ આ વાતને ધ્યાન રાખજો અને ભૂલ ન કરતા કે તમારા ઘર આંગણામાં અને તમારા ઘરમાં તુલસી છે તો એ ક્યારે પણ સુકાવીને જોઈએ અને જો તુલસીનો

છોડ તમારા ઘરમાં સુકાઈ જાય છે તો તમારે અને તમારા પરિવારને ઘણી જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પાડી શકે છે

આવી સમસ્યાઓથી બચવા માટે તુલસી માતા ના છોડની વિશેષ કાળજી લેવી જોઈએ જો તમારા ઘરમાં તૂટ્સનો છોડ છે તો તમારી પ્રગતિ પર ક્યારે હશે નહીં થાય અને જો તુલસી માતા તમારા ઘરે સ્વસ્થ રહેશે તો તમારો કુટુંબ પણ એકદમ સ્વસ્થ અને

સુખી રહે છે એટલે તમારા ઘરના ક્યારે પણ ધરિદ્રતાને ગરીબાઈ આપશે આજે આપણે ખાસ આજના વીડિયોમાં તુલસીના પાનના વિશેષ ઉપાયો જણાવવાના છે તુલસીનો છોડ હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને જો તેને તમારા ઘરના

આંગણામાં લગાવવામાં આવે તો ઘરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે અને એટલું જ નહીં તુલસીના છોડની સવાર સાંજ પૂજા કરવી જોઈએ આવું કરવાથી જીવનના ક્યારે પરેશાની નથી આવતી મિત્રો તુલસીના મત વિશે શાસ્ત્રમાં

મળે છે અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દરેકના ઘરમાં તુલસીજી હોવા જોઈએ જે વ્યક્તિ તુલસીના પાનનું સેવન કરતે હોય તેનું શરીર પવિત્રતા પ્રાપ્ત કરે છે અને પાણીમાં તુલસીના પાન ઉમેરીને ત્યાં પાણી છે સ્નાન કરવાથી તીર્થમાં સ્નાન કર્યા બાદ બરાબરનું કોણે

મળે છે અને અધિકાર મળે છે અને એટલું જ નહીં તમારા ઘરે રહેલ છે જે વ્યક્તિ દહી ખાંડમાં તુલસી પધરાવીને ગ્રહણ કરે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક અશાંતિ પણ તુલસીના સેવનથી દૂર થઈ શકે છે જો કોઈને ખરાબ નજર લાગી હોય તો

તુલસીના પાનના ટુચકા જે ઉપાય છે તેને નજર દોસ્ત ને પણ દૂર કરી શકે છે સૌથી પહેલા તુલસીના સાત પાન અને સાત મરીના દાણા મુઠ્ઠીમાં લો અને પછી ઉપર નજર ઉતારવાની હોય તેને જમીન ઉપર એટલે કે બિસ્તર ઉપર સુવડાવી અને ઓમ નમો

ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર બોલતા 21 વાર તુલસી અને મરી જ વ્યક્તિના માથા પરથી ઉતારો આમ કર્યા પછી કાળા મરી અને તુલસી ચાવવા આપો અને તેના પગના તળિયા પર સાત અથવા 11 વખત કોઈ કપડું ફેરવી દો તેના ઉપર નજર દોસ્ત થઈ જશે

પરંતુ તે મનને સ્થિરતા પ્રદાન કરે છે અને શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ લક્ષ્મીજીને પણ આકર્ષિત કરે છે તેમજ તંત્ર શાસ્ત્રમાં એવા ઉપાયોનું વર્ણન પણ મળે છે જેને કરવાથી ઘરમાં બરકત રહે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ તંત્રશાસ્ત્રના ઉપાય

અનુસાર એક વાટકીમાં પાણી ભરી તેમાં તુલસીના થોડા પાન પધરાવવા જોઈએ અને પાત્રને સુરક્ષિત જગ્યાએ રાખી દેવું અને ત્રીજા દિવસે

વાટકીમાં ભરેલું પાણી ઘરના મુખ્ય દરવાજા સામે છાંટી દેવો અને તે વાટકીમાં ફરીથી પાણી ભરીને ત્યાં રાખી દેવું તુલસીના પાન જ્યારે સુકાઈ જાય ત્યારે તેને તુલસીના કુંડામાં જ પધરાવી દેવા અને તેને જ્યાં ત્યાં ફેંકી દેવા આવતા કરવાથી કરને આર્થિક સ્થિતિ

શું રહે છે તો હવે તમે પણ તમારા ઘરમાં વાઘેલા તુલસીના છોડની પૂજા કરવાની સાથે તેના ગુણ નું મહત્વ અને લાભ લેવાની તમને આ ઉપાય ખબર પડી ગઈ છે તો તમે પણ જો તમારી સાત પેઢી ધન થી પૈસા થી જલસા કરશે તમારી સાત પેઢી પાસે તમારા ઘર પર પરિવાર ઉપર આવશે

Leave a Comment