માતા લક્ષ્મી ખુદ કહે છે કરો આવી રીતે ઉપાય |

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં

આપણા બધાના જીવન હવે એક ઉખાણું બનતા જાય છે આગળ શું થશે તેની કોઈને જાણકારી નથી

હોતી અને જીવન તેમજ ચાલ્યા કરે છે ઘણા બધા લોકોના ભાગ્ય કામ કરતા હોય છે નસીબ કામ કરતા હોય છે અને ઘણા લોકો

એમાં જ વિચાર કરતા બેસતા રહેશે અને તેનું જીવન આગળ જતા ખરાબ થવા લાગે છે તેના ઘરની અંદર ગરીબી આવવા લાગે છે

પરંતુ મિત્રો આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે ઘણી વખત કોઈની નજર લાગી ગઈ હોય અથવા તો તમારા ઘરની અંદર

નકારાત્મક ઊર્જા ઘર કરી ગઈ હોય તો પણ થઈ શકે છે અથવા તો તમારા ગ્રહની સ્થિતિ ખરાબ દિશામાં ચાલી રહી હોય તો પણ

થઈ શકે છે અને જો આવા પ્રોબ્લેમ આવે તો ઘરની અંદર સુખ સમૃદ્ધિ જતી રહે છે નોકરી ધંધાને લગતી સમસ્યાઓ આવવા લાગે છે આ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે તમારા ઘરની અંદરથી નકારાત્મક ઉર્જાને દૂર કરવી જ પડે તેની માટે

અમે તમને એક ઉપાય બતાવીશું તે ઉપાય કરવાથી તમારા ઘરની અંદરથી બધી જ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જશે મિત્રો ઘણી વખત આપણને લોકોને ખ્યાલ જ નથી હોતો કે ઘરની અંદર કેટલી નકારાત્મક ઊર્જા છે જ્યાં સુધી ઘરની અંદર નકારાત્મક

ઊર્જા હશે ત્યાં સુધી તમારું ઘર ક્યારે સુખ સમૃદ્ધિથી જીવી નહીં શકે તમે લોકોને કહીને કંઈ પ્રોબ્લેમ આવ્યા જ કરશે એટલા માટે બને ત્યાં સુધી ઝડપથી તમારે તમારા ઘરમાંથી નકારાત્મક જાને દૂર કરવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી સ્થાન પ્રાપ્ત કરી

શકાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની ઉપર તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ પણ એક વાર પકડવાનો છે એટલે કે તમે સોમવાર પકડો તો પણ

ચાલે ઉપાય કરી શકો છો મંગળવારે ઉપાય કરી શકો છો બુધવારે ઉપાય કરી શકો છો પરંતુ મિત્રો તમારે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ઉપાય તમારે રવિવારના દિવસે નથી કરવાનો રવિવારના દિવસે આવું ઉપાય કરવામાં આવે તો તેનું ફળ

તમને નહિ મળે એટલા માટે તમારે આ ઉપાય સોમવારે અથવા તો મંગળવારના દિવસે કરવાનો રહેશે મંગળવારના દિવસે કરશો તો બેસ્ટ રહેશે મિત્રો ઉપાય કરવા માટે તમારે બે વસ્તુની જરૂર પડશે એક લાલ મરચું અને એક ખીલી તમને તમારા આજુબાજુના

કોઈ હાર્ડવેર ની દુકાન હોય ત્યાં તમને મળી જશે અથવા તો તમારી ઘરે જરૂર એક ખીલી તો હશે જ મિત્રો ઉપાય કરતા પહેલા તમને જણાવી દઈએ કે આ ઉપાય ઘરના કોઈપણ એક વ્યક્તિ કરી શકે છે એટલે કે ઘરની જેમ મુખી હોય તેને કરવો જોઈએ

એટલે કે ઘરની જે સૌથી મોટી વ્યક્તિ છે તેને આ ઉપાય કરવો જોઈએ જે કમાવા લાયક વ્યક્તિ હોય તેને આ ઉપાય કરવો જોઈએ મિત્રો આવું ઉપાય પુરુષ અને સ્ત્રી બંને પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી નોકરી ધંધાને લગતી સમસ્યાથી

છુટકારો મેળવી શકાય છે ઘરમાં આર્થિક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે ધન્ય લગતા કોઈપણ પ્રોબ્લેમ હોય તેનાથી છુટકારો મેળવી શકાય છે અથવા તો તમારા લાંબા સમયથી કોઈ ઈચ્છા હોય જ અધૂરી રહી જતી હોય અથવા તો પૂરી ન થતી

હોય અને તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે ઈચ્છા પૂરી ન થતી હોય જો તમે આવી રીતે ઉપાય કરશો તો તે પણ પૂરી થઈ જશે અને તમારી બધી મનોકામના પૂરી થઈ જશે અને ભગવાનને તમારે પુરા દિલથી અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવાની રહેશે પુરા

દિલથી અને શ્રદ્ધાથી જો ઉપાય કરવામાં આવે તો તેનું ફળ તમને જરૂર મળે છે મિત્રો ચાલો જાણીએ કે તે ઉપાય તમારે કેવી રીતે કરવાનો રહેશે સૌથી પહેલા તમારે જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે સવારમાં વહેલું ઉઠવાનું છે અને તમારા નિત્યક્રમ મુજબ તમારે

નાહી ધોઈને તૈયાર થઈ જવાનું છે અને તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાના છે જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો ન હોય તો તમે લાલ રંગના વસ્ત્રો પણ ધારણ કરી શકો છો પરંતુ તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કાળા રંગના વસ્ત્રો તમારે

ધારણ નથી કરવાના હવે મિત્રો સવારમાં તમારે સૂર્યદેવને જળ ચઢાવવાનું છે પછી જ ઉપાય કરવાનો રહેશે મિત્રો કોઈ પણ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તો તેને વ્યવસ્થિત કરવી પડે નહીંતર ઉપાય કરવાનો કોઈ ફાયદો તમને થશે નહીં એટલા માટે તમારે

સૂર્યદેવને પ્રસન્ન કરવા પડે સૂર્યદેવને જળ ચડાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જળની અંદર થોડા અક્ષર અને એક ચપટી હળદર નાખી દેવાની છે તમારે સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું છે જળ ચડાવી દીધા પછી તમારે તમારામિત્રો હવે તમારે શ્રી

હરિ વિષ્ણુ ભગવાનને અને માતા લક્ષ્મી ને એક શુદ્ધ દેશી ઘી નો દીવો કરવાનો છે સુગંધિત અગરબત્તી કરવાની છે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની ભોગ લગાડવાનું છે અને એક મંત્રનો જાપ કરતો રહેવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય

આમંત્રણો તમારે 108 વખત જપ કરવાનો છે મંત્રનો જાપ થઈ ગયા પછી તમારે ભગવાનની આરતી કરવાની છે એટલે કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની અને માતા લક્ષ્મીની આરતી કરવાની છે થઈ શકે તો તમારે આજના દિવસે એટલે કે તમે જ્યારે ઉપાય કરી રહ્યા

છો ત્યારે તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની ચાલીસા નો પાઠ કરવો જોઈએ માતા લક્ષ્મીની ચાલીસા નો પાઠ કરવો જોઈએ જેના પણ તેનાથી પણ તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે અને ભગવાનની કૃપા તમારી ઉપર બની રહેશે આટલું થઈ ગયા પછી તમારે શ્રી

હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે બેસીને પ્રાર્થના કરવાની છે તમારી જે પણ મનોકામના હોય જે પણ મુશ્કેલીઓ હોય તમને તમારા જીવનમાં સતાવી રહી હોય જે તમારી ભગવાનને પ્રાર્થના કહેવાની હોય તે તમારે બધી જ ઈચ્છાઓ તમારે ભગવાનને કહી દેવાની છે અને

Leave a Comment