સૌથી મોટી વામન એકાદશી | કરો હળદર થી ઉપાય

નમસ્કાર મિત્રો સ્વાગત છે

તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ભાદરવા મહિનાની એકાદશી

તિથિને પરિવર્તની એકાદશી તિથિ તરીકે ઓળખવામાં આવે છે

અથવા તો આ એકાદશીને વામ અને એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે

પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે

ધાર્મિક માન્યતાઓના અનુસાર ચતુર માસમાં ભગવાન વિષ્ણુ

આજના દિવસે સુતા સુતા ફેરવ્યું હતું એટલા માટે આ દિવસને

પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે

આ એકાદશીનું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે પૂજા અને

પાઠ કરવાથી બધા જ પાપ નષ્ટ થાય છે અને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે

વ્રત રાખવાથી યજ્ઞ કર્યા પર્યાવરણ પ્રાપ્ત થાય છે

આ વર્ષે પરિવર્તની એકાદશીના દિવસે ખૂબ સારા સહયોગ બની રહ્યા છે

તેથી તેનું મહત્વ ખૂબ જ વધી ગયું છે આજના દિવસે આયુષ્યમાન યોગ પણ બની રહ્યો છે

શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ શાંતિ તો મળે જ છે સાથે સાથે બધા કષ્ટોથી

મુક્તિ મળે છે આ યુગમાં કરવામાં આવેલો કોઈ પણ કાર્ય લાંબા સમય સુધી શુભ ફળ પ્રદાન કરે છે આયોગ અત્યંત મંગલકારી

માનવામાં આવે છે પરિવર્તની એકાદશી નું મહત્વ સમજાવતા ભગવાન કૃષ્ણએ સ્વયમ કહ્યું છે કે પાપીઓના પાપને નાશ કરવા

માટે આ ઉપાયથી સારો કોઈ પણ ઉપાય નથી જે પણ મનુષ્ય આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના બધા જ

પાપ ધોવાઈ જાય છે આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સાથે સાથે માટે લક્ષ્મીની પણ પૂજા જરૂર કરવી જોઈએ આવું

કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરાઈ જાય છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે કે પરિવર્તની

એકાદશીના દિવસે પડખું ફેરવતા ભગવાન વિષ્ણુ પ્રસન્ન મુદ્રામાં હોય છે આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા

માટે પૂજા અથવા તો જે પણ ઉપાય કરવામાં આવે છે તે ખૂબ ઝડપથી શુભ ફળ પ્રદાન કરવાવાળા હોય છે આજના આ

વીડિયોમાં અમે તમને એકાદશીના દિવસે કરવા વાળો એક આસન અને અસરકારક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તો અંત

સુધી આ વીડિયોને નિહાળતા રહેજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ

કરો વીડિયોને લાઈક જરૂર કરજો અને મિત્રો અને સંબંધો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો વીડિયોની શરૂઆત

કરીએ મિત્રો આ ઉપાય ને કરવાથી ધન સંબંધિત જે પણ સમસ્યા તમારા ઘરમાં હશે તે દૂર થઈ જશે બધા જ કષ્ટથી છોટકારો મળશે મિત્રો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા સવારમાં વહેલું ઉઠવાનું છે સ્નાન કરીને સ્વસ્થવસ્ત્રો ધારણ કરવાના છે આજના

દિવસે રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ મિત્રો આજના દિવસે સૌથી પહેલા તમારે પાસે જો વિષ્ણુ ભગવાનની પ્રતિમા મૂર્તિ હોય તો તમારે પંચામૃતથી વિષ્ણુ ભગવાનની પ્રતિમાનું સ્નાન કરાવવું જોઈએ એટલે કે પંચામૃતથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો

જોઈએ મિત્રો આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ ઘરની આસપાસ પીપળાનું ઝાડ હોય ત્યાં જવું જોઈ

એ ત્યાં જઈને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ સુગંધિત અગરબત્તી કરવી જોઈએ 11 વખત પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ મિત્રો ઉપાય કરો ત્યારે પણ તમે આ મંત્ર

નો જાપ કરતા રહો અને આખો દિવસ વિષ્ણુ ભગવાનનું નામ લેતા રહો મિત્રો આજે જે ઉપાય કરવાનું છે તેની વિશે આપણે વાત કરીએ સૌથી પહેલા સ્નાન કરીને સ્વસ્થ થઈને તમારા પૂજાસ્થાનમાં તમારે બેસી જવાનું છે ભગવાન વિષ્ણુને પંચામૃત્યુ અભિષેક

કરીને થોડી તમારી હળદર લેવાની છે મિત્રો ત્યાર પછી તમારે બે તુલસીના પાન લેવાના છે થોડું કંકુ લેવાનું છે થોડું ચંદન લેવાનું છે અને એક લાલ કલરનું કપડું લેવાનું છે હવે મિત્રો સૌથી પહેલા ભગવાનને ગાયના ઘીનો દીવો કરવાનો છે સુગંધિત સળગાવાની છે

ભગવાનની ભોગ લગાડવાનો છે ભગવાનને ભોગ લગાવતા સમયે ભોગમાં તુલસી પત્ર જરૂર રાખવા જોઈએ પરંતુ મિત્રો એકાદશીના દિવસે તુલસીપત્ર તોડવા ન જોઈએ એક દિવસ અગાઉ તુલસી પત્ર તોડીને રાખવા જોઈએ અથવા તો તુલસીના

છોડમાં જે આપમેળે તુલસીના પાન પડ્યા હોય તેનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ભગવાનને ભોગ લગાડવાનો છે આટલું થઈ ગયા પછી ભગવાનને પગે લાગવાનું છે જે પણ મનોકામના હોય તે કહેવાની છે જે પણ મુશ્કેલીઓ તમારા ઘરમાં આવી રહી હોય

તેની વાત કરવાની છે જે પણ દુઃખ દરિદ્રતા ગરીબી તમારા ઘરમાં હોય તે દૂર કરવાની પ્રાર્થના કરવાની છે દોષ હોય પાને રાખી દેવાના છે તેની ઉપર તમારે પહેલા સૌથી પહેલા હળદર થી ચાંદલો કરવાનો છે પછી કંકોત્રી ચાંદલો કરવાનો છે અને પછી ચંદન

થી ચાંદલો કરવાનો છે એક પાનમાં તમારે ત્રણ ચાંદલા કરવાના છે આવી રીતે ચાંદલા થઈ ગયા પછી તમારે એક પાન શ્રી હરિ

વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાનું છે અને એક પાન માતા લક્ષ્મીને અર્પણ કરવાનું છે ત્યાર પછી તમારે બંને પાન એક લાલ કલરના કપડામાં નાખી દેવાના છે અને તેની એક પોટલી બનાવી લેવાની છે તે પોટલી ઉપર લાલ કલરનો દોર બાંધી દેવાનો છે ત્યાર પછી

તમે જે દીવો કર્યો છે તે દીવા ઉપર તમારે આ પોટલીને સાત વખત ફેરવવાની છે ઘડિયાળની જે દિશા ચાલતી હોય તે દિશા તરફ તમારે આ પોટલી ને દીવા ઉપર સાત વખત ફેરવવાની છે ત્યાર પછી તમારા માથા ઉપર સાત વખત ફેરવવાની છે ઘડિયાળ નીચે

દિશા ચાલતી હોય તે દિશા તરફ તમારે ધ્યાન રાખવાનું છે માથા ઉપર સાત વખત ઉતારવાની છે આટલું થઈ ગયા પછી ફરી વખત તમારે આ પોટલી ને શ્રીહરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ચરણમાં રાખવાની છે ભગવાનને પ્રાર્થના કરવાની છે જે

પણ તમારી મનોકામના હોય તે કહેવાની છે મુશ્કેલીઓ તમારા ઘરમાં જે આવી રહી હોય તે લખતી હોય જે પણ કષ્ટ હોય તે દૂર કરવાની પ્રાર્થના કરવાની છે નોકરી ધંધાને લગતી મુશ્કેલીઓ હોય કે વ્યાપારને લગતી મુશ્કેલીઓ આવી રહી હોય તે દૂર કરવાની

પ્રાર્થના કરવાની છે શનિદોષ હોય પિતૃદોષ હોય તે દૂર કરવાની પ્રાર્થના કરવાની અને તમારો સંકલ્પ લેવાનો છે જે પણ ભૂલ હોય તેની ક્ષમા માંગવાની છે આવી રીતે પ્રાર્થના થઈ ગયા પછી તમારે જે પોટલી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરી હતી તે પોટલી તમારે તમારે તમારા તિજોરીમાં રાખી દેવાની છે

Leave a Comment