આજના 10 મોટા સમાચાર |ખેડૂતોને 6000 ખાતામાં, હડતાળ

જના સમાચાર તમામ ખેડૂત મિત્રો જાણવા જરૂરી છે કારણ કે

આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે

તો જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયાના ચલણ મિત્રો સબસ્ક્રાઇબ નથી

કરી તે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે ટ્રાફિક ખેડૂત દુનિયા

અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન દબાવી દેજો જેથી મિત્રો

સૌથી પહેલા તમારા સુધી વિડિયો પહોંચી જાય અર્થનું સૌથી

દમદાર સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સરકારે ખેડૂતો

માટે એક નવી યોજના શરૂ કરી છે જેમાં ખેતીમાં ખેડૂતોને તદ્દન

ઉપયોગી અને ઝડપથી કામ કરતું પાવર ટીલર મશીન ખરીદવા

માટે સરકાર તમને સહાય આપશે તો મિત્રો તમને કેટલી સહાય મળવાપાત્ર છે

તેની વાત કરતા તો જો મિત્રો તમે સામાન્ય વર્ગના ખેડૂતો હોય

તો મિત્રો તમને પાવર ટીલર મશીન ની કિંમત ના 40% સહાય મળવાપાત્ર રહેશે

અથવા તો વધુમાં વધુ મિત્રો તમને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે અને જો મિત્રો તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત

જનજાતિ નાના વર્ગના ખેડૂતો સીમાંત ખેડૂતો અથવા તો મિત્રો મહિલા ખેડૂતો હોય તો મિત્રો તમને 50% સહાય અથવા તો વધુમાં

વધુ 65000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો અત્યારે આઇ ખેડૂત પોર્ટલ ઉપર આ મશીનની સહાયના ફોર્મ ભરવાના

શરૂ છે અને છેલ્લી તારીખ 20 9 2022 રાખવામાં આવી છે એટલે કે મિત્રો આ મહિનાની 20 તારીખ છેલ્લી તારીખ છે તો મિત્રો

ટૂંક સમયમાં ફટાફટ આ મશીનના ફોર્મ તમે આઇ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફટાફટ ભરજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર

નજર કરીએ તો મિત્રો આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે મિત્રો હાલ આંગણવાડી બહેનો અને તેડા

ગર બહેનોના માન જવેતરની અંદર વધારો કરવાનો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે ઘણા સમયથી મિત્રો આંગણવાડી બહેનો

પોતાના માન જ વ્યસન ની અંદર વધારો કરવાની માંગ કરી હતી. ત્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા હવે મોટો નિર્ણય કરવામાં

આવ્યું છે જેમાં મિત્રો આંગણવાડી બહેનોનું માન જ વેતન અત્યાર સુધી સાત હજારને 800 રૂપિયા હતું તેમાં મિત્રો 2200 રૂપિયા

વધારી દેવામાં આવ્યા છે જેથી મિત્રો હવે આંગણવાડી બહેનોનું વેતન 10,000 રૂપિયા કરી દેવામાં આવશે તો મિત્રો તેડાગર

બહેનોની વાત કરીએ તો મિત્રો તેડાગર બહેનોનું માન જ વેતન અત્યાર સુધી 3950 હતું તેમાં મિત્રો 1550 રૂપિયાનો વધારો

કરવામાં આવ્યો છે જેથી મિત્રો હવે તેડાગર બહેનોનું માનક વેતન 5500 કરી દેવામાં આવશે તો મિત્રો આ ઉપરાંત 1800 મીની

આંગણવાડી કેન્દ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી મીની આંગણવાડી કાર્યકર ની

જગ્યા ને આંગણવાડી કાર્યકરની જગ્યામાં અપગ્રેડ કરવામાં આવશે આંગણવાડી બહેનો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતના માછીમારો માટે કોંગ્રેસ દ્વારા મોટો વાયદો કરી દેવામાં

આવશે મિત્રો કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે કે જો કોંગ્રેસની સરકાર ગુજરાતની અંદર બનશે તો પાકિસ્તાનની જેલમાં

જેટલા પણ માછીમારો બંધ છે તેમના પરિવારને ₹3 લાખની સહાય આપવામાં આવશે અને જેટલા દિવસ સુધી માછીમારો જેલમાં રહે એટલા દિવસના રોજના ₹400 ની સહાય આપવામાં આવશે અને જેટલા પણ બોટ માલિકો છે તેને મિત્રો વાર્ષિક 36000

લીટર સેલ્સ ટેક્સ ફ્રી ડીઝલ આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવશે આ માછીમારો માટે કોંગ્રેસ સરકાર દ્વારા મોટો વાયદો

કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો મિત્રો ગુજરાતની અંદર કોંગ્રેસે પોતાના 10 મોટા

વચનો આપ્યા છે અને મિત્રો આ જ વચનોને હવે કોંગ્રેસ કાયદો બનાવવા જઈ રહી છે મિત્રો કોંગ્રેસ પક્ષ આ વચનને કાયદો બનાવવા માટે વચન પત્ર હવે બનશે કાયદો આ થીમ ઉપર મિત્રો હવે ઘરે ઘરે જઈને લોકોને ગેરંટી કાર્ડ આપશે જમીન મિત્રો

આગામી દિવસમાં કોંગ્રેસ એક કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક કરશે જેમાં મિત્રો 24 25 અને 26 સપ્ટેમ્બર ના રોજ કોંગ્રેસના સિનિયર નેતાઓ બુધ સુધી જશે અને બુથ દીઠ મિત્રો ઘરે ઘરે જઈને કોંગ્રેસ દ્વારા વચન પત્ર લખાવામાં આવશે લોકો પાસેથી

વચન પત્ર લખાવામાં આવશે અને આ માટે એક નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જે મિત્રો છે 81 0 81 25 1 25 આ નંબર ઉપર

Leave a Comment