10 સપ્ટેમ્બર અનંત ચતુર્થી કરવા ઉપાય - Kitu News

મિત્રો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને જેવી રીતે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે

ને તેવી જ રીતે આપણા બધાની દિલની ધડકન તે જ થઈ જાય છે અને

આપણા જીવનમાં વિસર્જનનો નિયમ એટલા માટે છે મનુષ્યએ સમજી લે

કે સંસાર એક ચક્રના રૂપમાં ચાલે છે અને ભૂમિ ઉપર જેમાં પણ પ્રાણ આવ્યા છે

તે પ્રાણી પોતાના સ્થાન છોડીને જરૂર જશે અને સમય પ્રમાણે તે પૃથ્વી ઉપર

ફરીથી પાછા જરૂર આવશે વિસર્જનનો એ અર્થ છે મોહથી મુક્તિ તમારી અંદર

જે મો છે તેને વિસર્જિત કરી દો મિત્રો આપણે બધા જ ખૂબ જ પ્રેમથી

ગણપતિ બાપાને ઘરે લાવીએ છીએ તેની મૂર્તિને પ્રેમથી લાવીએ છીએ તેની છેલ્લી

થી મોહિત થઈએ છીએ પરંતુ તેને જવું હોય છે એટલા માટે જ મોહ અને તેની સાથે આપણે વિદાય આપવી જ પડે છે અને

આપણે બધાએ પ્રાર્થના પણ કરીએ છીએ કે ગણપતિ બાપા ફરીથી જલ્દી પાછા આવે એટલા માટે કહેવામાં આવે છે કે ગણપતિ

બાપા મોરિયા આગલા વર્ષે ખૂબ ઝડપથી આવજો. મિત્રો ખુબ સુંદર કથા આવે છે ગણેશ વિસર્જનની અને આ કથા ના અનુસાર

એકવાર મહર્ષિ વેદ વ્યાસજીએ ભગવાન ગણપતિને પ્રાર્થના કરી અને તેને મહાભારત લખવાનો આગ્રહ કર્યો જેનું વર્ણન વેદ

વ્યાસજી કરવાના હતા અને ગણપતિ ભગવાન લખવાના હતા ગણપતિ ભગવાન માની ગયા અને ખૂબ જ રાજી થયા અને તેણે

કહ્યું કે તમે એક સાથે મહાભારતની કથા કહી દો હું એક સાથે જ લખી દઈશ અને વેદ વ્યાસજી માની ગયા અને મહર્ષિ વેદ વ્યાસ

જે આંખો બંધ કરીને એક સાથે જ મહાભારતની પૂરી કથા ભગવાન ગણેશને સંભળાવી અને ભગવાન ગણે છે એક સાથે જ આખી મહાભારત લખી કાઢી ધાર્મિક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીના દિવસથી લઈને દસ દિવસ સુધી ભગવાન

ગણેશને વેદ વ્યાસજીએ મહાભારતની કથા સંભળાવી હતી અને જ્યારે દસ દિવસ પછી વેદ વ્યાસજી આંખો ખોલી ત્યારે તેણે જોયું કે ગણપતિ ભગવાનના શરીરનું તાપમાન એકદમ વધી ગયું છે અને તેનું તાપમાન વધારે ન થાય એટલા માટે વેદ વ્યાસ છીએ

ગણપતિ ભગવાનના શરીર ઉપર માટી લગાવી દીધી અને જ્યારે તે માટી સુકાવા લાગી ત્યારે ગણપતિ ભગવાનનું શરીર પકડવા

લાગ્યું અને માટી ખરવા લાગી ત્યાર પછી તે શીતલ સરોવરમાં લઈ ગયા ગણપતિ ભગવાનને પાણીમાં ઉતાર્યા અને તેને ઠંડા કર્યા અને ત્યાર પછી જ ગણપતિ ભગવાનને ભોગ અર્પણ કર્યો અને પૂજા આરાધના કરી ત્યારથી લઈને આ જ સુધી ભગવાન ગણપતિની સ્થાપનાથી લઈને દસ દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *