સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારમાં હજુ વરસાદી માહોલ

જોવા મળશે તેમ જ આગામી સમયમાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ એટલે કે વાવાઝોડું બનવાનું છે તેને સંપૂર્ણ અપડેટ

મેળવવાની છે ચેનલ માનવવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમામ લોકો સુધી ગ્રુપમાં શેર કરી દેજો. બંગાળની

ખાડીમાં આગામી 17 તારીખથી એક સાયકલોનિક સિસ્ટમ બનવા જઈ રહી છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 17 તારીખે

બનશે તે કઈ રીતે આગળ વધશે તે આગળ જોઇએ તો આ રીતે તે આગળ વધી શકીએ પ્રદેશ સુધી 20 તારીખ સુધીમાં પહોંચી

શકે છે આ રીતે આ સિસ્ટમ આગળ વધશે 19 20 તારીખમાં ભારતના પ્રદેશ સુધી ટકરાઈ શકે છે તેની સંપૂર્ણ અપડેટ આપણે

જોઈએ તેની પવનની ઝડપ કેટલી છે તે પણ આપણે જોવાનું છે તો આ સિસ્ટમની જે પવનની ઝડપ છે તે 130 કિલોમીટર પ્રતિ

કલાક સુધીની જોવા મળે છે તેનાથી પણ વધી શકે છે આ 19 તારીખ ની અપડેટ છે અહીં ટકરાઈ શકે છે જે ભુવનેશ્વર આજુબાજુ

ટકરાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો આ વાવાઝોડું આ સાયકલોન કઈ રીતે આગળ વધશે ગુજરાત તરફ આવશે કે નહીં

તેની પણ લાઈવ અપડેટ આપણે દરરોજ મેળવતા રહેશું જોતા રહેજો ખાસ કરીને આની અપડેટ અત્યારના સમયની અપડેટ

જોઈએ તો અત્યારે વેરાવળ પુના મહુવા અલંગ આજુબાજુના છૂટાછવાયા વિસ્તારમાં ચાપટા પડી શકે તેવી શક્યતાઓ છે તેમજ

છોટાઉદેપુર આજુબાજુ પણ વરસાદી આપવાની શક્યતાઓ છે બાકી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં

કોઈ સ્થળે વરસાદ પડી શકે છે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના મહુવા અલંગ તળાજા

પાલીતાણા ગારીયાધાર ભાવનગર તેમજ બોટાદના છૂટાછવાયા વિસ્તારો અને બાકીના જે વિસ્તારો જોઈએ તો ગોધરા પંચતક દાહોદ છોટાઉદેપુર વડોદરા અને ખંભાત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *