17 થી 23 ઓક્ટોબર સુધીમાં બનશે ધનવાન - Kitu News

નમસ્કાર હર હર મહાદેવ આજના વીડિયોમાં હું તમને જણાવીશ કે કઈ રાશિની તારીખ 17 થી લઇ 23 સુધી કેવા લાભ અને

નુકસાન થવાના છે પરંતુ તે પહેલા જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો એક વિનંતી છે એક

પ્રશ્ન છે જેનો જવાબ તમારે મને આપવાનો છે કે શું તમે સાપ્તાહિક રાશિફળ સાંભળવા માંગો છો જો હા હોય તો કોમેન્ટમાં હા

લખી દેજો ના હોય તો ના લખી દેજો. તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો હવે આ સપ્તાહનો જે આપણે રાશિફળ વિશે વાત કરવા

જઈ રહ્યા છીએ તેવા સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ તો આ સમયે સારી રીતે આરામ કરવાનો છે કારણ કે આ

અઠવાડિયામાં તમારી પાસે તમારા માટે પૂરતો સમય હશે તકનો લાભ શક્ય હોય તો ઘરે પણ થોડી કસરતો કરી લો પહેલાના

અનુમાન મુજબ તમારી આર્થિક સ્થિતિ આ અઠવાડિયે ઘણી હદ સુધી સુધારવા જેવી છે કારણ કે આ સમયે તમે તમારી સંપત્તિ

દરેક રીતે સંગ્રહિત કરી શકશો નવા નવા સ્ત્રોત્રો ખુલવા જઈ રહ્યા છે આ સમય દરમિયાન તમારી આર્થિક બાજુને મજબૂત

બનાવવા માટે આ દરમિયાન તમારે કેટલાક મોટા નિર્ણયો લેવાની પણ તક મળી શકે અને નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરતા

ઉત્સાહથી કોઈપણ નિર્ણય પર ન પહોંચતા ત્યાં થી વિચારજો ભવિષ્ય વિચારજો પોતાના વિશે પરિવાર વિશે વિચારી પછી જ

કોઈપણ નિર્ણય લેજો ખાસ આ સમયે તમારી તમારા પરિવાર માટે તમારા ઘરે રુદ્રાભિષેક પૂજા નું આયોજન કરવું જોઈએ ત્યાર

પછી વૃષભ રાશી ની વાત કરીએ તો જો તમે મોટા ઘરના હશો તો તમારે તમારા પોતાના સ્વાસ્થ્ય જીવનનું યોગ્ય લાભ લેવા માટે

તમારી વધારાની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવાનો છે કારણ કે આની મદદથી તમે માત્ર તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી

શકશો નહીં. પરંતુ ઘરના નાના સભ્યોને પણ સ્વસ્થ રહેવા પ્રેરણા આપશો આ અઠવાડિયે કોઈપણ પૂર્વજોની સંપત્તિ ખરીદવા

આપવા વેચવાથી તમે નોંધપાત્ર રકમ પ્રાપ્ત કરી શકશો તેમ છતાં ધ્યાન રાખજો કે દરેક નફાકારક સોદો પૂરો થાય એ પહેલા તેને

અજાણ્યા લોકો સામે મુકોને અથવા તેના વિશે તેમને કહેવું નહીં તે સોનાને બગાડી શકે છે તો હવે આવું કંઈક કરવાનું તમારે

ટાળવાનું છે. ખાસ યાદ રાખજો કે વિશ્વાસુ લોકો છે તમારા સાથે વિશ્વાસઘાત કરી શકે તો તમારી આના માટે ખાસ ઉપાય પણ

કરવાનો છે કે તમારા પર કિસ્સામાં હંમેશા ચાંદીનો ચોરસ ટુકડો રાખજો તે તમને સફળતા આપવામાં મદદ કરશે ત્યાર પછી

મિથુન રાશિની વાત કરીએ તો નકારાત્મકતાને આ અઠવાડિયે તમારા પર વર્ચસ્વાર્થ ન થવાથી પોતાને શક્ય હોય તેટલા ટકા

રાહત રાખવા માટે પ્રયત્ન કરજો આનાથી તમને સારા રચનાત્મક વિચારો આવશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને એની મદદથી તમે ઘણા બધા સારા નિર્ણયો લઈ શકશો આ રાશિના જાતકોનો સ્વભાવ જે છે એ જીવંત સ્વભાવ છે પરંતુ આ તમારી

ફક્ત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની તમારી જે આદત છે એને નિયંત્રિત કરવી પડશે આવી સ્થિતિમાં તમારા મનોરંજન માટે પણ

હવે વધારી સમયને પૈસા ખર્ચવા નું ટાળવું જોઈએ એ તમારા માટે સારું રહેશે કોઈપણ પ્રકારનો ખર્ચો વાહિયાત વસ્તુમાં ન કરતા નહિતર પછી ભવિષ્યમાં આર્થિક સંકળામણ ભોગવી શકે આ અઠવાડિયે તમારા આરામ કરતા વધારે તમારા પરિવારના સભ્યોને જરૂરિયાત તમારી છે એટલે પરિવાર સાથે પણ ધ્યાનથી સારો સમય પસાર કરીશું

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *