ભારે વરસાદની આગાહી : ગાજવીજ સાથે વરસાદ 15 SEPT - Kitu News

નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે

આજે તારીખ 15 સપ્ટેમ્બર 2022 આજના સવારના 05:30 વાગ્યાના મહત્વના

હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે કેવો વરસાદ જોવા મળશે

તેમજ નવી અપડેટ મુજબ આગામી સમયમાં કેવો વરસાદી માહોલ રહેશે

સંપૂર્ણ અપડેટ મેળવીશું અત્યારે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે વાંદરા નક્ષત્ર બેસી ગયેલું છે

જેના અંતર્ગત ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે

આગામી સમયમાં હસ્ત નક્ષત્ર હાથી નક્ષત્ર બેસી જશે ત્યાર પછી 27 તારીખ

પછી પણ વરસાદની શક્યતાઓ રહેશે સંપૂર્ણ અપડેટ મેળવીએ અત્યારની

સવારના સમયની અપડેટ જોઈએ સૌથી પહેલા કચ્છ જિલ્લાના વિસ્તારો

જોઈએ જેમાં માંડવી નલિયા ગાંધીધામ રાપર કચ્છના આ તમામ વિસ્તારોમાં

ભારે વરસાદ જોવા મળી શકે છે કોઈક સ્થળોએ હળવો વરસાદ તો કોઈક સ્થળોએ ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે

જોઈએ હવે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારિકા ચલાયા જામનગર તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ શાપર

વેરાવળ કાલાવડ લાલપુર ખંભાળિયા જસદણ ગઢડા બાબરા જેતપુર ગોંડલ ઉપલેટા ભાણવડ પોરબંદર ભાટિયા તેમજ કુતિયાણા

ઉપલેટા જેતપુર જુનાગઢ આજુબાજુના કેશોદ માંગરોળ અને પોરબંદર આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે જે

વેરાવળ સુધી રહેશે કોડીનાર ઊના તુલસીશ્યામ તેમજ ધારી સાવરકુંડલા વિસાવદર અમરેલી પાલીતાણા તળાજા તેમજ ગારીયાધાર મહુવાના કેટલાક વિસ્તારો તેમજ રાજુલા આજુબાજુના થોડાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સોનગઢ તેમજ

બોટાદના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ રહેલી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો હવે જોઈ લઈએ જેમાં જંબુસર કરજણ ભરૂચ વડોદરા નર્મદા જિલ્લો પંકજ ઉમરપાડા ડેડીયાપાડા સુરત બારડોલી તાપી વલસાડ નવસારી બીલીમોરા

વાંચતા આહવા ડાંગ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ આંબોજ છે કપરાડા છે સાપુતારા છે આ બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજ માટે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કોઈ

વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌથી પહેલા કચ્છ જિલ્લામાં નજર કરીએ તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ભુજ ના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા

સલાયા જામનગર મોરબી તેમજ ચોટીલા રાજકોટ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ વેરાવળ અમરેલી ભાવનગર અલંગ મહુવા પુના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે કોડીનાર ઉના અને તુલસીશ્યામ રાજુલા આજુબાજુના

પંચકમાં ભારે વરસાદ જોવા મળશે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તે પહેલા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જોઈએ તો અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા આણંદ મહીસાગર ગોધરા અને દાહોદ પંથકમાં ભારે વરસાદની સંભાવના છે વડોદરા અને

છોટા ઉદેપુર સુધી જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો સાતલપુર રાધનપુર રોડા પાટણ સિધ્ધપુર વડનગર મહેસાણા

મોઢેરા ચાણસ્મા હારીજ તેમજ દસાડા તાલુકો કડી પ્રાતીજ હિંમતનગર મોડાસા ઈડર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં થરાદ

ધાનેરા ડીસા સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે આજે રાત્રે 9:00 વાગ્યા આજુબાજુના સમયગાળાની અપડેટ જોઈએ તો અમરેલી અલંગ ભાવનગર બોટાદ જસદણ આ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળી શકે તો ઉત્તર ગુજરાતમાં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *