સ્વાગત છે મિત્રો વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એ પહેલા હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ને પણ દબાવી

દેજો જેથી અમારા વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે આ વર્ષે એવું વાતાવરણ રહ્યું હતું કે એક જ ઋતુમાં દરેક ઋતુના

અનુભવ તૈયાર છે એક વખત ગુલાબી ઠંડીની અંબાલાલ પટેલને મહત્વની આગાહી કરી છે આ વર્ષે ઠંડીનું જોર ગુજરાત રાજ્યમાં

ખૂબ જ રહેશે ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળેલું છે અને

સામાન્ય વરસાદ પણ ધરીઓ છે ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ચોમાસુ પાક તૈયાર થઈ

ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતન બન્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે એટલે હવામાન વિભાગનું પણ હનુમાન છે કે નવેમ્બર સુધી બેવડી

ઋતુ નો અહેસાસ થશે લઘુત્તમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ

ગરમીનો અનુભવ થાય છે હવામાન અંબાલાલ પટેલે હનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ ઘડઘટની ઠંડી પડશે

અને ઠંડી લાંબી ચાલશે જોકે ગુજરાતમાં ઉતર તરફના સીધા ફૂંકાય ત્યારે ઠંડી પડે છે ઠંડા અને સૂકા પણ ફૂંકવાનું શરૂ થાય ત્યારબાદ લઘુત્તમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે પરંતુ હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કરખડતી ઠંડી

પડશે આ રાજ્યમાં ઉ તર પૂર્વના પવન આજે પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહે છે આ રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર નોંધાયેલું છે અને લઘુત્તમ ગામમાં 25 ડિગ્રી આસપાસ નોંધાયું છે જોકે છેલ્લા 12 દિવસમાં મહત્તમ

તાપમાનમાં જ્યારથી પાંચ ડિગ્રીનો વધારો થયો છે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીનો થયું હતું અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયો હતો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *