૧૮ વર્ષ નાં છોકરા ૪૫ વર્ષ ની ડોસી સાથે લગ્ન કર્યા ઘોર કળિયુગ /પછી પકડી સર્વિસ કરી - Kitu News

હેલો મિત્રો નમસ્કાર મિત્રો આ વખતે કંઈક નવો વિડીયો વાયરલ થયો છે ધ્રુજાવી દે તેઓ માત્ર 18 વર્ષ જેવું ઉંમરનો દીકરો છે

એના લગ્ન બીજે થઈ ગયા હતા એને 45 50 વર્ષના એક ડોશી જેવી એક મહિલા છે ખૂબ મોટી લાગણી છે એમની સાથે લગ્ન કર્યા

છે ત્યારબાદ એની જે પત્ની છે એટલે કે છોકરાની પત્ની બાજુમાં આવી જાય છે ગામ લોકોએ જણાવ્યું કે તારો જે પતિ છે એને

બીજે લગ્ન કર્યા મિત્રો ત્યાર પછી પતિની સર્વિસ કરી નાખીશ એની પત્ની દ્વારા પછી જે માથાકૂટ થાય છે એ પણ જોવા લાયક છે મિત્રો ઘોર કર્યું છે અત્યારે કોણે કોણ ગમી જાય છે કાંઈ નક્કી નથી થતું હાલમાં મિત્રો ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે મોટા

દાદા જેવી ઉંમરના નાની નાની દીકરીઓને ભગાડી જાય તેવા મિત્રો એક હાલ બીજો વિડીયો વાયરલ થયો છે એટલે કે વિરુદ્ધ પક્ષનો વિડીયો વાયરલ થયો છે તેમાં દાદી જેવી એક ભાઈ છે અને માત્ર નાની ઉંમરનો છોકરો છે લગ્ન કરી લે છે અને આ બિચારી

રડી રહી છે તમે જોઈ શકો છો એનાથી જોવાતું નથી તો મિત્રો હમણાં હું તમને ઓરિજનલ વિડીયો પણ બતાવું છું આજે છોકરી છે એનાથી જોવાતું નથી કારણ કે એનો પતિ છે એ બીજી મોટી મહિલા સાથે લગ્ન કરે છે એવું કોનાથી જોવાય મિત્રો એવું સહન

કોનાથી થાય એવી કોણ મહિલા છે જેનાથી આવું સહન થાય જોઈ શકે તો મિત્રો આ ઘટના વિશે તમે કોમેન્ટ કરી જરૂર દર્શાવજો જેથી આવા લોકો જે છે એ બંધ થઈ જાય લગ્ન કરતા અને કોમેન્ટ ની અંદર જરૂર લખજો કે આના વિશે તમે શું કહેવા

માંગો છો હવે હું તમને ઓરિજનલ વિડીયો બતાવો પરંતુ વિડીયો સારો લાગે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહિ જેથી આવનારા વિડીયો તમારા સુધી મળતા રહે મિત્રો જુઓ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *