ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ પિતૃ દેવાય નમઃ મિત્રો અમાસ નો દિવસ છે

અને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોની અંદર અમાસનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે મિત્રો 27 તારીખે શનિવારના દિવસે

અમાસનો દિવસ જ્યારે પણ આવે છે ત્યારે અદભુત સંયોગ લઈને આવ્યા છે આ વખતે ઘણા બધા એવા યોગ બન્યા છે જેના

કારણે આ અમાસ એટલી મહત્વપૂર્ણ અને ખાસ બની ગઈ છે મિત્રો ઘણી વખત જીવનની અંદર એટલી મુશ્કેલીઓ આપણે સહન

કરતા હોઈએ છીએ જેની આપણે કલ્પના પણ ક્યારેય નથી કરતા ભગવાન વિષ્ણુ ના નામનું સ્મરણ કરવાથી બધા જ દુઃખ દૂર

 

થાય છે મિત્રો કોઈ પણ અમાસ હોય તે અમાસ પિતૃ દેવને સમર્પિત હોય છે અને ભગવાન વિષ્ણુ જે છે પિતૃ દેવના સ્વરૂપમાં જ ભગવાન વિષ્ણુ છે એટલા માટે અમાસના દિવસે જો કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે પિતૃ દેવની પૂજા કરે છે તો

પિતૃદેવો પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના ને પૂર્ણ કરે છે કે જે પણ વ્યક્તિ અમાસના દિવસે અમુક ઉપાયો કરે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે તેના જીવનમાં તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ક્યારેય પણ નથી

આવતી આજના વીડિયોમાં આપણે વાત કરીશું માતા તુલસીને કેવી રીતે આપણે એક લોટો જળ ચડાવીશું વિધિ શું છે અને અમાસના દિવસે તુલસી માતાને જળ શા માટે ચઢાવવું જોઈએ અને કેવી રીતે ચઢાવવું જોઈએ અને ઉપાય કેવી રીતે કરવાનો છે

અને આપણે શા માટે ઉપાય કરવો જોઈએ આ બધી જ જાણકારી આપણે આજના વીડિયોમાં મેળવીશું દર્શક મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો અમે અવનવાર અપલોડ કરતા રહીએ છીએ

તો જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ મિત્રો અમાસનો દિવસ હોય ત્યારે કે પછી એકાદશી હોય કે પછી કોઈ તહેવાર હોય અથવા તો આપણે રોજે ઘરમાં પૂજા પાઠ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા સવારમાં વહેલા ઊઠીને

આપણે ગંગા સ્નાન કરવું જરૂરી છે અને આ શાસ્ત્રોની અંદર બતાવવામાં પણ આવેલું છે ગંગા સ્નાન કરીને પવિત્ર થઈને જ આપણે પૂજા ઘરમાં પગ મુકવો જોઈએ આ જ સનાતન સત્ય છે અને આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ

થઈ છે અને ભગવાન પ્રસન્ન થાય છે તો આજના દિવસે અમાસનો દિવસ છે તો સૌથી પહેલા આપણે ભગવાન વિષ્ણુનું નામ લઈને ગંગા નદીમાં સ્નાન કરીશું અથવા તો નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ફેરવીને સ્નાન કરીશું અને પવિત્ર થઈ જશો ત્યાર પછી

આપણે કાળા રંગના વસ્ત્રો ધારણ કરીશું આજે શનિવારી અમાસ આવી રહી છે એટલા માટે આજના દિવસે અમાસના દિવસે પણ કાળો રંગ અતિ પ્રિય હોય છે ભગવાન શનિને એટલા માટે આજનો દિવસ ખાસ બની ગયો છે ને તમારે કાળા રંગના વસ્ત્રો ધારણ

કરવા જોઈએ આજના દિવસે તમારે સરસોનું તેલ ભગવાન શનિના મંદિરે જઈને ચઢાવવું જોઈએ આવી રીતે કરવાથી પણ ભગવાન શનિ તમારી પર નારાજ હોય તો પિતૃદોષ હોય શનિદોષ હોય તો દૂર થાય છે તો આજના દિવસે આ કાર્ય તો જરૂર

કરવો જ જોઈએ હવે મિત્રો આપણે આજના દિવસે એક ઉપાય કરવાનો છે તેને વિશે આપણે વાત કરીશું સૌથી પહેલા આપણે વિધિની વાત કરી લઈએ સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ભગવાન પિતૃ દેવની જો તમારી પાસે ફોટો હોય તો

તમારે તેની સ્થાપના કરવાની છે સ્થાપના કરીને તમારે સૌથી પહેલા ભગવાન વિષ્ણુને તિલક કરવું જોઈએ માતા લક્ષ્મીને તિલક કરવું જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *