21 વર્ષ બાદ આ યુવકના ઘરે થયો દીકરાનો જન્મ તો યુવક પોહચી ગયો માં મોગલના દર્શન કરવા ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા,

ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે.માતાજી મુખ્ય તો ચારણ

કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના

પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા

અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા

દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ

ભારતમાંથી લોકો આવતા હોય છે.માં મોગલના પરચા તો અપરંપાર છે, મા મોગલના દર્શન કરવા માત્રથી ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે, અને

ભક્તોની મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતી હોય છે.હાલમાં જે યુવકે તેની માનેલી માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામમાં

આવી પહોંચ્યો હતો. જ્યાં મંદિરની અંદર બિરાજમાન માં મોગલના દર્શન કર્યા હતા, ત્યારે આ યુવક બાપુ ની પાસે ગયો અને બાપુના આશીર્વાદ

લીધા.મણીધર બાપુએ તે યુવકને પૂછ્યું કે, તે શેની માનતા રાખી હતી ત્યારે યુવકે જવાબ આપ્યો હતો કે, મારા લગ્નના 21 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ

મારે કોઈ પણ સંતાન નથી, અને બાળક માટે મોટા મોટા ડોકટરોને પણ બતાવ્યું પણ સંતાન થતું ન હતું.એટલે માં મોગલની માનતા રાખી હતી અને કહ્યું

હતું કે મા મોગલ મારા લગ્નના 21 વર્ષ થયા છે હજુ સુધી મને કોઈ સંતાન નથી.માં મોગલ મારા ઉપર કૃપા કરજો.ત્યાર પછી આ યુવક ના ઘરે એક જ વર્ષમાં

દીકરાનો જન્મ થયો હતો.21 વર્ષ પછી યુવકના ઘરે દીકરાનો જન્મ થતાં પરિવારના લોકો ખુશ થઈ ગયા હતા, ત્યાર પછી આ યુવક તેના આખા પરિવાર

સાથે માં મોગલ ના દર્શન કરવા માટે આવ્યા હતા.અને મા મોગલ ના આશીર્વાદ લીધા હતા. મણિધર બાપુએ કહ્યું હતું કે, માતામાં શ્રદ્ધા રાખો, તમને કઈ

થવા દેશે નહીં. અમે ઘણી વખત જોયું છે કે મોગલમાં શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસથી ભક્તોનું કાર્ય પૂર્ણ થાય છે.હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે

કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક

દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચઢાવવાની વાત

કરી.જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો.અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.

Leave a Comment