2023 ના કળિયુગ માં માણસો નું જીવન આવો હશે - Kitu News

જ્યારે આપણી આ સૃષ્ટિની રચના થઈ તે સમયથી જ સ્કૂલ ચાર યોગચક્ર નક્કી કરવામાં આવ્યા હતા. આ યોગ ચક્ર માં પહેલો યોગ

સત્યોગ પછી વાપર્યું અને છેલ્લે કલમ આવે છે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ વૈકુંઠ પાછા ગયા ત્યારથી કલયુગ

ચાલુ થઈ ગયું હતું અને ઘણા લોકો એમ માને છે કે આ કલયુગની શરૂઆત 312 માં થઈ છે કલયુગની સમાપ્તિ સમયે ભગવાન

તેનો અંત પ્રલયના રૂપમાં કરવાના છે અને ત્યારબાદ નવી સૃષ્ટિની શરૂઆત થવાની છે એવું આપણા પુરાણોમાં જણાવવામાં

આવ્યું છે આજે આપણે કલયુગની ઘણી બધી ભવિષ્યવાણીઓની વાત કરશું જેમાં આપણે જાણશું કેવું હશે આપણું ભવિષ્ય કેવું

હશે કલયુગના અંતમાં માનવીનું જીવન અને આપનું જે ભવિષ્ય છે એ વિચિત્ર ભવિષ્ય છે તેના વિશે પણ જાણશું આપણે જાણીએ

છીએ કે આજનો આ મોર્ડન જવાનું છે અને આજના મોડર્ન જમાનામાં એમની વાતો ઉપર કોઈ વિશ્વાસ કરતો નથી પણ મિત્રો

તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કલયુગની શરૂઆત પહેલાં જ એના વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં

આવી હતી જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ ભવિષ્યવાણીઓમાં એવું જણાવવામાં આવ્યું છે કે આપણું જે

ભવિષ્ય છે એ ઘણું વિચિત્ર છે તો ચાલો જાણીએ આપણા ભવિષ્યમાં શું છુપાયેલું છે અને કલયુગમાં માનવીનું જીવન કેવું હશે

અથવા કલયુગના અંતમાં માનવીની હાલત કેવી હશે તો મિત્રો આજના આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આજના આ

વીડિયોને અંત સુધી જોજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને

આજના વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આજના આ વીડિયોમાં અમે તમને જે પણ વાતો જાણવા જઈ રહ્યા છીએ

તેમાંથી અમુક હાલના સમયમાં તમને થતી જોવા મળશે અને અમુક આવનારા સમયમાં થશે એના વિશે સૌથી પહેલા એવી

ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે સમય જતા બધી સ્ત્રીઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે એક સમય આવશે જ્યારે

લોકો પોતાના વાળને રંગવાનો શરૂ કરી દેશે ભલે તે પછી પુરુષ હોય કે સ્ત્રી હોય જ્યારે લોકો પોતાના પ્રાકૃતિક વાર ને રંગવાનો

શરૂ કરી દેશે કોઈના વાળ કાળા લાંબા નહીં જોવા મળે અને ત્યારે કલયુગનો સમય આવી જશે આ બધું હમણાંના સમયમાં

સાચો થઈ ગયું છે લોકો પોતાના સફેદ વાળ છુપાવવા માટે તેનો પ્રાકૃતિક રંગને રંગવાનો શરૂ કરી દીધું છે આજના સમયમાં

કોઈના વાર લાલ રંગના જોવા મળે છે કોઈના પીળા રંગના અને કોઈના ગુલાબી રંગના વાળ જોવા મળે છે અને લોકો તેને

આજના સમયમાં ફેશન કહે છે તો મિત્રો તમે સમજી ગયા હશો કે આજે ભવિષ્ય વાણીમાં કહેવામાં આવ્યું હતું એ હમણાં સાચું

પડી રહ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે એક દીકરો પોતાના પિતા ઉપર હાથ ઉઠાવશે ત્યારે સમજી લેવું કે કલયુગ ચારણ સિવાય

પહોંચી ગયો છે ઘરમાં ઝઘડાઓ થશે અને પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડશે તે દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચો

નહીં બોલે પતિ પત્ની એકબીજા સાથે જૂઠું બોલશે અને બાળકો મા-બાપથી સાચું નહીં બોલે તે દરેક જગ્યાએ જોવા મળશે

આજના આ સમયમાં આવું બની રહ્યું છે હમણાં જે લોકો છે એ જૂઠ સિવાય બોલતા જ નથી એટલે કે જૂઠ જ બોલે છે અને સાચું

બોલતા જ નથી લોકો પોતાના પિતા ઉપર હાથ ઉઠાવે છે અને પતિ-પત્નીના જે સંબંધો છે એ તો હજી સુધી સચવાયા પણ નથી

આપણે સૌ જાણીએ છીએ કે સજીવો દરમિયાન લોકો વર્ષો સુધી જીવતા હતા એટલે કે મહાભારતના સમયમાં અને સતયુગના સમયમાં લોકોનું આયુષ્ય 4,000 થી 10,000 વર્ષ વચ્ચેનું હતું પછી જેમ યુગો વીચતા ગયા તેમ લોકોના આયુષ્યમાં ઘટાડો થતો

ગયો અને દ્વાપર યુગમાં આ ઉંમર 100 થી 150 વર્ષની હતી અને કલયુગમાં આ ઉંમર 50 થી 100 વર્ષની રહી ગઈ છે અને જેમ જેમ કર્યું જશે તેમ તેમ આ ઉંમર ઘટીને 20 ઉંમરની થઈ જશે એટલે કે 20 વર્ષની ઉંમરમાં જ લોકો મૃત્યુ પામશે અને તેનું મૃત્યુનું

કારણ હશે અસંખ્ય રોગો અને પીડાઓ હિન્દુ ધર્મના ધર્મગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે કલયુગમાં સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને પોતાના પતિ બનશે અને ગરીબ પતિને છોડી દેશે જે પુરુષ વધુ પૈસા આપશે તેની સ્ત્રીઓ પોતાનો પતિ બનાવી લેશે

મોટાભાગના પૈસા ઘર બનાવવામાં જ પૂરા થઈ જશે તેની કારણે દાન પુણ્યાના કામો પણ નહીં થાય અને સંપૂર્ણ પૃથ્વી ધનના સંગ્રહ ઉપર ટકી રહેશે મોટાભાગના પૈસા મનોરંજનમાં ખર્ચ થઈ જશે આથી કોઈ ધર્મના કામો પણ નહીં કરે હમણાંના સમયમાં

આપણે જાણીએ છીએ કે કલયુગમાં એટલે કે હમણાંના સમયમાં સ્ત્રીઓ માત્ર પૈસાદાર વ્યક્તિને પોતાનું પ્રતિમાને છે અને જેમની પાસે વધારે પૈસા હોય છે તેમની સાથે જ લોકો તેમની પુત્રી અથવા દીકરીનું લગ્ન કરે છે અને જો વિદ્વાનોની માનીએ તો વિદ્વાનોનું

કહેવું છે કે કલયુગમાં પૈસાને જ ભગવાન માનવામાં આવશે અને આ સાચું છે કલયુગના સમયમાં પૈસા ને જ ભગવાન માનવામાં આવે છે જેમની પાસે પૈસા હોય છે તેમને જ બધા લોકો માન આપે છે અને તેમનાથી જ લોકો સન્માનથી વાત કરે છે અને જેમની

પાસે પૈસા નથી હોતા તેનેકોઈપણ વસ્તુ નહીં રહે એ કારણે ઘણા લોકો તપસ્વીઓની જેમ ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરશે તો ઘણા લોકો આત્મહત્યા કરી લેશે અને કળિયુગમાં કાયમ દુષ્કાળ જ પડતા રહેશે કહેવાય છે કે કલયુગમાં માણસ કોઈકને

કોઈ તકલીફોથી ઘેરાયેલો રહેશે અને દરેક લોકો સ્નાન કર્યા વગર જ ભોજન કરશે એવું જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ 16 વર્ષ

પહેલા જ મા બની જશે અને સ્ત્રીઓ ખાસ કરીને પર પુરુષ સાથે સંબંધ રાખશે ગૌ માતાની સંખ્યા ઘટશે સાધુના વર્તનમાં પણ પરિવર્તન આવશે આવનાર સમયમાં 30 વર્ષની ઉંમરમાં જ કટ પણ આવી જશે એક સમય એવો પણ આવશે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ સફેદ વાળા આવી જશે અને 30 વર્ષ સુધીમાં તો લોકો ઘડપણમાં મરી જ પણ જશે પુરાણોમાં તો એવું પણ

જણાવવામાં આવ્યું છે કે એ યુગમાં તો યોગ્ય વ્યવસ્થા રહેશે જ નહીં પુરાણમાં કંઈ એવી ભવિષ્ય વાણી કરવામાં આવી છે જેમકે કલયુગમાં કેવું વાતાવરણ રહેશે માણસનું જીવન કેવું રહેશે સ્ત્રી પુરુષના સંબંધો કેવા રહેશે આવો એના પર પણ એક નજર

ફેરવીએ કલયુગમાં પુરુષ હોય કે સ્ત્રી દરેક ઘણા ઓછા આયુષ વાળા બની જશે અને 16 વર્ષમાં જ લોકોના વાળ સફેદ થઈ જશે આ વસ્તુ આજે જોવામાં આવે છે જો આજના સમયની પહેલાના સમય સાથે સરખામણી કરવામાં આવે તો પહેલાના સમયમાં

સરેરાશ આયુષ્ય 100 વર્ષનું રહેતું હતું પણ આવનાર સમયમાં માણસનું સરેરાશ આયુષ્ય તેથી પણ ઓછું થવાના સંકેત જોવા મળે છે અને આપણી આસપાસનું વાતાવરણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણી વ્યંચર્યા પણ ઘણી ખરાબ થઈ ગયેલી છે

આજના સમયમાં તો યુવાનીમાં જ વાર સફેદ થઈ જાય છે અને ઘડપણમાં રોગો લાગુ પડવા લાગે છે જેમ જેમ કલયુગ વધશે તેમ તેમ આ બધી વસ્તુઓ ખૂબ જ વધી જશે અને ભયંકર લક્ષણો જોવા મળશે કયું જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ લોકો ધીમે

ધીમે પૂજાપાઠ ઉપવાસ ધર્મ કર્મના કામ કરવાના એકદમ બંધ કરી દેશે કલયુગમાં જે લોકો બળવાન હશે તેમનું જ રાજ ચાલશે કલયુગમાં આખો સમાજ હિંસક બની જશે અને નાની નાની બાબત માટે લોકો એકબીજાના દુશ્મન પણ બની જશે કલયુગમાં

લોકો શાસ્ત્રોથી અડધા થઈ જશે અને અનૈતિક કાર્યોમાં જ રસ ધરાવશે. કલયુગમાં ભાઈ ભાઈ માં શત્રુતા ચરમશીમાં ઉપર રહેશે સ્ત્રી પુરુષ બંને અધર્મ બની જશે અને લગ્ન જેવા સંબંધો પણ નહીં રહે કલમ વિશે એવી જાણકારી મળે છે કે આ ₹4,32,000 વર્ષનો છે જેમાંથી માત્ર 8000 વર્ષો જ પૂરા થયા છે કલયુગને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે દરેક ભાગને 1,08,000 વર્ષનો કહેવામાં આવ્યું છે આપણે પહેલા ભાગમાં જીવી રહ્યા છીએ અને અત્યારથી કલયુગની ભવિષ્યવાણીઓની અસર સ્પષ્ટ જોવા

મળી રહી છે કલયુગના આ પ્રથમ ચરણના ભાગમાં જ ધર્મના કામો ઘણા ઓછા થઈ ગયા છે અને બીજા ભાગની શરૂઆત થતા જ ભગવાનનું નામો નિશાન મટી જશે ત્યારે કોઈ પણ ઘરમાં ભગવાનનો ફોટો નહીં જોવા મળે ત્રીજા ભાગમાં કોઈપણ નિયમ નહીં રહે અને માણસનું રહેવું ઘણું મુશ્કેલ બની જશે ચોથા ભાગમાં કળયુગનું અંત થશે તે ભાગમાં આકાશ પ્રદૂષણને કારણે કાળું પડી

જશે પાંચ તત્વો જેવા કે પૃથ્વી વાયુ આકાશવાણી અને અગ્નિ તરફથી પ્રલય આવશે. આપણે બધા હજી પહેલા જ ભાગમાં છીએ અને અત્યારથી જ આ તમામ ખરાબયો આપણી આજુબાજુ જોવા મળે છે સાંભળવા મળી રહ્યું છે કે હજુ તો માત્ર શરૂઆત જ છે જેમ જેમ કળયુગમાં પ્રકોપ વધતો જશે તેમ તેમ આ બધી ખરાબઓ તમામ લોકોમાં આવવા લાગશે. જે લોકો સાચા દિલથી

ભગવાનની ભક્તિ કરતા રહેશે. તે બધા આ તમામ ખરાબયોમાંથી બચી રહેશે એવી ભવિષ્યવાણી છે કે કલયુગના ₹4,32,000 વર્ષ પૂરા થશે એટલે ભગવાન વિષ્ણુ ધરતી ઉપર આવશે અને તે બ્રાહ્મણના વેશમાં જન્મ લેશે અને કળયુગનો અંત કરશે તો મિત્રો

આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ ગરવો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વીડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *