2023 માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવશે || પછી ગુજરાત નું શું થશે ? આવી હાલત થશે || 2023 ની ભવિષ્યવાણી - Kitu News

જેમ આપણે ધરતીના ખોળામાં વિચરણ કરતા જઈએ છીએ તેમ તેમ ધરતી પણ બદલાતી જાય છે ભલે આ પરિવર્તન ધીમે ધીમે

તમારી અને આપણી ચારે બાજુ થઈ રહ્યો છે આજથી લગભગ બિલિયન અથવા બિલિયન વર્ષો પછી તમે જ્યાં રહો છો તે ગામ

અને શહેરનું શું થશે એ કોઈ નથી જાણતું પણ એટલી જરૂર ખબર છે કે કંઈક તો અલગ થવાનું છે દુનિયામાં પરિવર્તન જ એક

એવી વસ્તુ છે જે પ્રમાણે જ છે આ પરિવર્તન તમારી અને મારી આસપાસ હમણાં ના સમયમાં થઈ રહ્યો છે ધરતી ઉપર આજથી

મિલિયન વર્ષો પહેલા કેવો માહોલ હતો અને તે કેવી રીતે બદલ્યો એના ઘણા બધા પ્રુફ આપણને મળ્યા છે શબૂતોની ચકાસણી

કરીને એક્સપર્ટ લોકોએ ભવિષ્યમાં થવાવાળા બદલાવો અને આવા વાળા ખતરાઓનું અનુમાન લગાવ્યું છે આનો ગુનો આપણા

જરૂરતથી વધારે નેચરના શોષણ ઉપર નાખો કે સુરજ ઉપર નાખો અથવા કોઈ ભગવાન ઉપર પરંતુ એટલો તો નિશ્ચિત છે કે

આવતા વર્ષોમાં ઘણા મોટા મોટા ખતરા આવવાવાળા છે અમે આ અમેઝિંગ લિસ્ટ શરૂ કરીએ એના પહેલા તમને જણાવી દઈએ

કે આવી રોમાંચક જાણકારી અમે રેગ્યુલર અમારી ચેનલ ગરબો ગુજરાત ઉપર લાવીએ છીએ એટલે અમારા ચેનલ ગરવો

ગુજરાતને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરી લો અને એનો લાભ ઉઠાવો તો આજે પૃથ્વી ઉપર ભવિષ્યમાં આવવાવાળા પાંચ મોટા

ખતરાઓ વિશે જાણવાના છીએ આપણે નંબર એક 10 મિલિયન વર્કશોપમાં એક નવા સમુદ્રનું ઉત્પન થવું ઇથોપિયા અને

ઇરીટ્રીયા વચ્ચે દૂર દૂર સુધી ફેલાયેલા સુકા મેદાનમાં જંગડુ પોતાના ઘેટા બકરા ચલાવવા જાય છે તેમને એ વાતનો અંદાજો નથી કે

આવવાવાળા દસ મિલિયન વર્ષોમાં ત્યાં એક વિશાળ સમુદ્ર બની જશે આ દૂર સુધી ફેલાયેલો વિસ્તાર દુનિયાનો સૌથી વધુ ગરમ

વિસ્તારોમાંથી એક છે અને આ સમુદ્ર તરફથી 100 મીટર જ નીચે છે અહીંયા પર આદિવાસીઓની અમુક જાતિઓ રહે છે 20

કિલોમીટર નીચેથી જ જ્વાળામુખીનો લાવા શરૂ થઈ જાય છે અને ટેક્નિક મુવમેન્ટ ત્યાંની જમીનને પાતળી બનાવી રહી છે

ટેક્નિક મુવમેન્ટ એટલે ભૂકંપના આંચકા અથવા જમીનનો સરગવો એવું સમજી લો કે જમીનના નીચે કંઈક અલગ જ બનાવ બની

રહ્યો છે વધતા જતા જ્વાળામુખી ભૂકંપ અને ગરમ પાણીની નાની નાની તળાવોને કારણે આ વિસ્તારમાં ઘણા મોટા મોટા

બદલાવો આવશે જેને કારણે ત્યાં જીવતા બધા લોકો અને જીવોનો નાશ થઈ જશે અને આવા વાળા 10 મિલિયન વર્ષોમાં આ એક

લાંબો જીવન હિંગ સફેદ મેદાન બની જશે જો કે તે વિસ્તાર પાણીથી ભરાઈ જશે અને એક નવો સમુદ્ર બની જશે અને આ ઘટના

પછી ત્યાં કોઈ પણ મનુષ્ય ગયો તો તે વેકેશનની મજા માણવા જ જશે આવા જ પરિવર્તનના કારણે ગોવાનો જે સમુદ્ર કિનારો છે

તે બન્યો છે જ્યાં વેકેશનમાં લોકો મજા માણવા માટે જાય છે નંબર બે 100 મિલિયન વર્ષોમાં કોઈક ભયંકર તબાહી અથવા આફત

આવશે તમે બધાએ કોઈકને કોઈક ફિલ્મમાં જોયું હશે જેમાં સુપર હીરો દુનિયાને નાશ થતા બચાવે છે અથવા કોઈ એવી ફિલ્મ

જોઈ હશે જેમાં દુનિયાનો નાશ થતો જેમકે 2012 નામની ફિલ્મ અને હમણાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર એવું

સમાચાર ફેલાયેલું હતું કે 29 એપ્રિલ 2020 ના રોજ દુનિયા ખતમ થઇ જશે પરંતુ તે ખોટો હતો એક્સપર્ટ લોકોના અંદાજ મુજબ આવું જ કંઈક થવાનું છે આવતા વર્ષોમાં આ ઉલ્કાના ટકરાવતી ધરતીની એક મોટો ઝટકો લાગશે જેના કારણે મોટા મોટા

પરિવર્તન થશે અને આ ઝટકાને કારણે 65 મિલિયન વર્ષ પહેલા જેમ ડાયનોસોરનો નાશ થયો હતો એવો જ એક મોટો ઝટકો ધરતીને લાગશે આ ઉલ્કાના ઝટકા પછી કોઈક એવા જીવ હશે જે ખરાબ વાતાવરણમાં જીવિત રહી શકતા હશે તે જ બચી જશે

તો પૃથ્વી ઉપર ફરીથી જીવન શક્ય બનશે અને જો આવું ન થયું તો પૃથ્વી ઉપર થી જીવન ખતમ થઈ જશે પણ એક અંદાજ મુજબ હમણાંના જીવો નષ્ટ થઈ જશે અને મનુષ્યનો પણ નાશ થઈ જશે અને આ બધા જીવોનો ખાતમો એક નવી પ્રજાતિના

જીવનને વિકસાવાનો રસ્તો આપશે જે પૃથ્વીના ખરાબ વાતાવરણમાં હંમેશા ટકી રહેશે અને પોતાની સભ્યતાનો વિકાસ કરશે નંબર ત્રણ 1.5 મિલિયન વર્ષો પછી પૃથ્વી રહેવા લાયક નહીં રહે આવતા વર્ષોમાં આપણી પૃથ્વી ઉપર ઘણા પરિવર્તન આવશે

આવા પરિવર્તનોને કારણે આપણી પૃથ્વી મનુષ્યની સભ્યતા માટે અથવા કોઈપણ જીવ માટે રહેવા લાયક નહીં રહે અને આની પાછળ આપણે જવાબદાર રહેશું તમે બધા ઘણી બધી ફિલ્મોમાં જોયું હશે કે એક મોટો અંતરીક્ષ જાન બીજા ગ્રહો પર જાય છે

અને ત્યાં શોધ કરે છે પૃથ્વી સિવાય પણ આપણે આ ગ્રહ ઉપર રહી શકીશું કે નહીં શું પૃથ્વીના વાતાવરણ જેવો જ બીજા ગ્રહનો વાતાવરણ છે જો એક્સપર્ટ લોકોની માનીએ તો જ્યારે પણ આવા મોટા મોટા અંતરિક્ષ જાણ ધરતી છોડીને અંતરિક્ષમાં જાય તો

આપણને પણ તેની સાથે જતી રહેવું જોઈએ કેમ કે જેમ જેમ સૂરજનો આકારતમે દુનિયાના કોઈપણ ખૂણામાં હોય અને દુનિયાના

કોઈ પણ ખૂણામાંથી તમે રાતના સમયે આકાશને જોશો તો ગણતરી ન થાય એટલા તારાઓ તમને દેખાશે પણ આજથી કેટલાક બિલિયન વર્ષો પછી આકાશમાં એક ફરતો બ્રહ્માંડ દેખાશે ત્યાં પણ જીવન હોઈ શકે છે આ દ્રશ્ય ખૂબ જ અદભુત હશે અને તેને

જોવાની પણ બધાને મજા આવશે આજે ફરતો બ્રહ્માંડ હશે તે થોડા વર્ષો સુધી જ રહેશે અને પછી ગાયબ થઈ જશે અને એના પછી બીજો એક બ્રહ્માંડ આવશે નંબર પાંચ પાંચ બિલિયન વર્ષ પછી ચંદ્ર ગાયબ થઈ જશે છેલ્લે તમે ક્યારે આખા ચંદ્રને જોયો છે

છત ઉપર સુતા સમયે કે પછી ખુલ્લા બગીચામાં ધરતી ઉપરથી ચંદ્રને જોવાથી તમને ખબર નહીં પડી હોય કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી થોડોક દૂર જાય છે અને ચંદ્ર દર વર્ષે ચાર સેન્ટીમીટર પૃથ્વીથી દૂર અને સૂરજની નજીક જઈ રહ્યો છે એક દિવસ એવો આવશે કે

રાતના સમયે ચંદ્ર દેખાવાને બદલે લાલ કલરનો સૂરજ દેખાશે અને એના પછી ચંદ્રને આપણે ક્યારેય પણ જોવા નહીં મળે અને કોઈ કારણોને લીધે એવું ન બન્યું તો ચંદ્ર આપણે પૃથ્વી સાથે જ રહે છે જેમ હમણાં છે તેમજ પાંચ મિલિયન વર્ષો પછી ધરતી ચંદ્ર

વગરની બની જશે અને પૃથ્વી ઉપર ક્યારેય પણ રાત થશે નહીં. નંબર છ પણ ધારેલ તબાહી અત્યાર સુધીની વાત ક્યારેય સાચી થશે એ તો ખબર નથી અને દુઃખ અને તબાહીના દિવસો ક્યારે આવશે એના વિશે કોઈ પણ જણાવી શકતું નથી પણ એટલું છે કે

આવતા થોડાક વર્ષોમાં આનામાંથી કોઈ એક ઘટના બનશે અને આ તે સમયે જીવતા લોકો માટે એક દર્દનાથ સમય હશે પણ હમણાં આપણે એક કામ કરશું કે આપણી પ્યારી ધરતીમાં હંમેશા હરીભરી રહે અને આવા દિવસો કોઈને પણ જોવા ન મળે

મિલિયન બિલિયન વર્ષો તો કોણે જોયા છે પણ આવું કંઈક બનતા પહેલા સુધી જીવતા રહેવાવાળા આપણી પેઢી સુધી આપણે એક સ્વચ્છ અને સુંદર દુનિયા મૂકી જશું હમણાં પણ આપણી ધરતીને નષ્ટ કરવાવાળા ઘણા કારણો છે જેના સંબંધમાં આપણે

કંઈક કરી શકીએ છીએ અને હમણાં જેવી દુનિયા છે એનાથી સારી દુનિયા આપણે બનાવી શકીએ છીએ તો મિત્રો આજના આ વીડિયોમાં બસ આટલું જ અને જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હતો અમારી આ વીડિયોને લાઈક અને શેર કરજો

અને જો તમને આજની આ માહિતી પસંદ આવ્યું હતું આ વીડિયોને શેર કરજો તમારા મિત્ર સર્કલમાં જેથી કરીને બધાને આ માહિતી મળે અને જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો અને

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *