2023 માં 6 અબજ લોકો ભૂખ થી મરશે || l કરશનદાસ બાપૂ ની 2023 ની ભવિષ્યવાણી || મોટો ભુખમરો આવશે - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગરબો ગુજરાતમાં મિત્રો જો તમને ખબર પડે કે કોરોના કાર્ડથી પણ ખતરનાક

સમય આવવાનો છે તો થોડીવાર માટે તો તમે પણ ડરી જશો મિત્રો તાજેતરમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

રહ્યો છે જેમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ આગામી સમયની ભવિષ્યવાણી કરતા એવી વાતો કરી રહ્યા છે જે જાણીને

તમારા પગ નીચેથી જમીન ખસી જશે મિત્રો કોરોના કાર્ડમાં સમગ્ર વિશ્વના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ સમયની વાત

પણ લોકો હવે ભૂલવા માંગે છે જ્યારે ઘણા એવા લોકો છે કે જે આ ખરાબ સમયને ભૂલવા માંગે છે છતાં પણ બોલી શકતા નથી

મિત્રો ત્યારે જો તમને ખબર પડે કે આવનારા બે વર્ષમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે તો કેવી

પરિસ્થિતિનું નિર્માણ થશે જીહા મિત્રો તાજેતરમાં જ પરબધામના મહંત સંત કરસનદાસ બાપુએ આગામી 2023 અને 2024 માટે

એક એવી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થશે તો મોટી સંખ્યામાં લોકો મૃત્યુના મુખમાં જઈ શકે છે તો ચાલો જાણીએ શું

કહ્યું હતું પરબધામના મહંત સંત કરસનદાસ બાપુ એ મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના ભેસાણ તાલુકાના

પરબધામના મહંત કરસનદાસ બાપુ નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમને બધાને જણાવી દઈએ કે કરસનદાસ બાપુ

એ કોરોના આવ્યો ન હતો તેના પહેલા જ કોરોના વાયરસને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી અને તે આગાહી ખરેખર સાચી

પણ થઈ હતી ત્યારે હાલમાં કરસનદાસ બાપુ એ કરેલી ભવિષ્યવાણી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો

છે મિત્રો કરસનદાસ બાપુ એ 2023 અને 24 ને લઈને મોટી ભવિષ્યવાણી જાહેર કરી છે કરસનદાસ બાપુ એ લોકોને અનાજ ભેગો

કરી લેવાની સલાહ આપી છે વારે થયેલા વીડિયોમાં કરસનદાસ બાપુ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે બાજરો અને જુવાર

વાવી દેજો કામ આવશે તેઓ એમ પણ કહે છે કે હું તમને લોકોને માત્ર તેટલું જ કહેવા માગું છું કે તમે આ વર્ષે કંઈ પણ કરીને

અનાજનો સંગ્રહ કરી રાખજો ઝોન તમારી પાસે સંગ્રહ કરેલું નહીં હોય તો વર્ષ 2023 અને 24 માં 6 અબજ લોકો અન્ન વિના

મોતને બેઠી જશે કરસનદાસ બાપુ એ ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે વિશ્વમાં છબજ લોકો ભૂખ મરાઠી મરી જશે ત્યારે તમારી

પાસે ખાવા માટે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ

વાયરલ થઈ રહ્યો છે તેમનું કહેવું છે કે આ સમયે પૃથ્વી પર અનાજ જ નહીં હોય તેમણે આગળ કહ્યું છે કે આ મહામુસીબતથી બચવું હોય તો તમારે એક વીઘામાં બાજરો વાવી લેવો જોઈએ આ સાથે તેમણે એક વીઘામાં ચાર વાવવાની પણ વાત કરી હતી.

મિત્રો ચાર એટલે જુવાર તે સમયે આટલું કરવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે તેમણે કહ્યું છે કે ખાલી બાજરાને પાણીમાં પલાળીને તેની એક ખોબો ભરીને ખાઈ લેજો તો પણ તમારું પેટ ભરાઈ જશે મિત્રો તેમણે આગળ કહ્યું છે કે આવા જ દિવસો

આવવાના છે આ અંગે તેમણે પંડિતોને પણ ચેતવ્યા છે અને કહ્યું છે કે પંડિતો હું તમને પણ કહું છું કે તમે પણ અનાજનો સંગ્રહ કરવાનું રાખજો કારણ કે તમારા છે નૈતિક કાર્યો છે તે જો પ્રજા પાસે પૈસા હશે તો કથા રામાયણ અનુષ્ઠાનો કરાવશે જો તેમની

પાસે કંઈ જ નહીં હોય તો તેઓ તમને શું આપશે તેમણે ફરી એકવાર કહ્યું છે કે અન્ન વિના સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો મૃત્યુ પામશે હવે મિત્રો તેમણે જે આગળ 2020 વિશે ભવિષ્યવાણી કરી હતી તેની થોડીક વાત કરીએ મિત્રો ઉલ્લેખની વાત એ છે કે

2019 માં સોશિયલ મીડિયામાં ભેસાણ તાલુકાના પરબધામના મહંત કરસનદાસ બાપુ નો એક વિડીયો વાયરલ થયો હતો કરસનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે જાજો સમય

નથી તેમણે એવું કહ્યું હતું કે 2020 માં માણસ અને રોગ વચ્ચે ભયંકર યુદ્ધ થશે અને આપણે બધા જાણીએ છીએ કે 2020 માં એક એવો વાયરસ આવ્યો જેનાથી વિશ્વમાં 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યા. મિત્રો આ વીડિયોમાં તેઓ 2020 માં આવનાર કોરોના

વાયરસને લઈને ભવિષ્યવાણી કરી હતી આજે જ્યારે કોરોનાવાયરસ એ વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે જે પણ સંકેતો આપ્યા હતા તે બધા સાચા પડ્યા છે મિત્રો તમને

જણાવી દઈએ કે વિશ્વમાં કોરોના2020 માં એક એવો વાયરસ આવશે જેના કારણે વિશ્વના કરોડો લોકોના મૃત્યુ થશે મિત્રો કરસનદાસ બાપુ ની આ ભવિષ્ય વાણીથી અમે તમને અથવા કોઈને ડરાવવા માંગતા નથી પરંતુ કરસનદાસ બાપુ એ કરેલી એક

સચોટ ભવિષ્યવાણી ની માહિતી આપને આપવા માંગીએ છીએ ઘણા લોકો આ વાતનો વિશ્વાસ કરશે અને ઘણા લોકો આ વાતનું વિશ્વાસ નહીં કરે પરંતુ મિત્રો આગળના સમયમાં એટલે કે આવનાર ભવિષ્યમાં શું થવાનું છે એ ન તો મને અથવા કોઈને ખબર

નથી આવનાર ભવિષ્ય કેવું હશે અને તેમાં શું શું થશે એ પણ આજ સુધી કોઈને ખબર નથી પડી તો મિત્રો આ હતી કરસનદાસ બાપુની છે ભવિષ્ય વાણી છે તે અને એના સિવાય આપણે વાત કરી પરબધામના ઈતિહાસની જ્યાં માનવ સેવાની જ ધર્મ માનવામાં આવે છે મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ ના માધ્યમથી તમે જણાવી શકો છોC

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *