નમસ્કાર 2023 નો આવનારું નવું વર્ષ ન્યુમરોલોજી પ્રમાણે સાત નંબરનું વર્ષ ગણાય છે

સાત નંબર એટલે કે કેતુ કેતુ ગ્રહ નું વર્ષ 2023 વર્ષ જે આવે છે

એ સૌરમંડળનો સૌથી છેલ્લો ગ્રહ છે આપણે જે નવ ગ્રહો વિશે જાણીએ

છીએ જ્યોતિષ વિદ્યા પ્રમાણે એમાં કેતુ ગ્રહ સૌથી છેલ્લે છે સૂર્યથી

એ સૌથી દૂરના અંતરે રહેલો છે અને એ ઠંડો ગ્રહ પણ છે કેતુ ગ્રહ અને

રાહુ ગ્રહ આ બંને છાયા ગ્રહો છે એટલે કે એમની અસર તમારા જીવન

ઉપર જે પણ પ્રકારે થાય એ છાયા ની માફક તમારી સાથે ઘટનાઓ બનતી હોય છે

2023 નું આવનારું નવું વર્ષ દેશ માટે અને આપણે પ્રત્યેક બારા રાશિઓ માટે કેવો રહેશે તે આપણે જાણીએ આવનારા દિવસોમાં

આપણે તમામ રાશિ માટેનું 2023 નું વર્ષ કેવું રહેશે એ જણાવીશું એટલે એને છાયા ગ્રહ કહેવામાં આવે છે 20123 માં વર્ષમાં

ઠંડીનું પ્રમાણ વધુ રહેશે પાછલા વર્ષોના રેકોર્ડ તૂટી શકે છે એક બે ચાર અને સાત નંબર માટે ખૂબ જ સારું સાબિત થશે એટલે કે

તેની જન્મતારી નો સરવાળો એક હોય બે હોય ચાર હોય એ સાત હોય એક નંબરની જન્મ તારીખો 1 10 19 અને 28 છે બે

નંબરની જન્મ તારીખો 2 11 20 અને 29 છે ચાર નંબરની જન્મ તારીખ 4 13 22 અને 31 છે અને સાત નંબરની જન્મ તારીખ 7

16 અને 25 છે આ જન્મ તારીખ વાળા માટે આ વર્ષ ખૂબ જ સારું સાબિત થશે તથા જેના જન્મના વર્ષનો સરવાળો એક બે ચાર

કે સાથ હશે એમને પણ ખૂબ જ ફાયદો થશે મિત્રો આવનારા વીડિયોમાં આપણે કેતુ ગ્રહ વિશે અને બધા જ નંબરો વિશે વિગતે જાણીશું

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *