આવો હશે 2050 નો કળિયુગ 2050 ના કળિયુગ ની ભવિષ્યવાણી - Kitu News

કલયુગ એટલે કાળો યુગ અથવા કલહ અને કલેશ નો

યુગ જે યુગમાં બધાના મનમાં અસંતોષ હોય છે બધા જ માનસિક રૂપથી દુઃખી હોય છે

ઘણા હજારો વર્ષો પૂર્વે ભાગવતમાં સુખદેવજીએ જેને બારીકિથી અને વિસ્તારથી વર્ણન કર્યું છે

જે આપણી આંખો ખોલવા માટે કાફી છે

આજે આપણે તે વર્ણન અનુસાર આ ઘટનાઓ ઘટી રહી છે અને માનવામાં આવે છે

કે આગળ પણ જે લખેલું છે તે જ ઘટશે આ યુગમાં ધર્મનો ફક્ત એક ચોથાઈ અંશ રહી ગયો છે કલયુગના પ્રારંભનો સમય 3102

એસા પૂર્વનો હતો એટલે કે કલયુગનું પ્રારંભ 3102 ઈશા પૂર્વે થયો હતો કલયુગમાં ભગવાન કલ્કીનું અવતાર થશે જે પાપીઓનો

સહર કરીને ફરીથી સતયુગની સ્થાપના કરશે અવતારના સંબંધમાં અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે કલયુગનું

કાર્ડ એટલે કે કલયુગ નો સમય 4,32,000 વર્ષ લાંબો છે હજુ કલયુગ નો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે કલયુગનું પ્રારંભ 3102 ઈશા પૂર્વે

થયો હતો જ્યારે પાંચ ગ્રહ મંગળ બુધ શુક્ર ગ્રહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર ઝીરો ડિગ્રી ઉપર હતા અને કલયુગને 5,122 વર્ષ

વેચી ચૂક્યા છે અને કલયુગને ₹4,26,878 વર્ષ બાકી છે એટલે કે પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે ઘણા વર્ષો સુધી ધરતી

સુકાઈ રહેશે પછી કલયુગમાં અંતિમ સમયમાં નમસ્કાર થશે એટલે કે વરસાદ થશે જેના લીધે ચારે બાજુ પાણી પાણી થઈ જશે

સમસ્ત પૃથ્વી ઉપર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઇ જશે ત્યારબાદ એક સાથે 12 સૂર્યનો ઉદય થશે અને તેના તેજથી

પૃથ્વી સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોડીને રહેશે

ધરતીના ત્રણ હાથ એટલે કે લગભગ સાડા ચાર ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું

વર્ણવવામાં આવેલો છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વાગી રહેલ ગરમીથી થશે મહાભારત નો

વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલિયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે

પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ સળગી જશે ત્યારબાદ 12 વર્ષો સુધી લગાતાર વરસાદ થશે

જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે અને ત્યારબાદ ફરીથી સતયુગની સ્થાપના થશે પાંચ વર્ષની ઉંમરમાં સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે 16 વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને ૨૦ વર્ષમાં મૃત્યુને પ્રાપ્ત થશે માણસનું

શરીર ઘટી જશે અને માણસનું શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો કલયુગમાં આવનારા સમયમાં આ બધી ઘટનાઓ બનશે શું કહેવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે કલયુગમાં એવો સમય પણ આવશે જ્યારે

મનુષ્યનું આયુષ્ય ખૂબ જ ઓછું રહી જશે યુવાવસ્થા સમાપ્ત થઈ જશે કલીના પ્રભાવથી પ્રાણીઓનો શરીર નાનું થતું જશે અને નાનું નાનું થઈને ક્ષણ અને રોગ ગ્રસ્ત પણ બની જશે શ્રીમદ ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોનું આયુષ્ય ઓછું થતું

જશે જ્યારે કલયુગ આગળ વધતો જશે કલયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતારિત થશે તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત 20 થી 30 વર્ષની હશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *