નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો સાત ઘઉંના દાણા એક ચાંદીનો સિક્કો અને એક સોપારી આ

જગ્યા ઉપર રાખી દેવાથી ધનતેરસના દિવસે ધનનો વરસાદ થાય છે મિત્રો એટલે ધનતેરસ શાસ્ત્રો અનુસાર ધનતેરસના પાવન

દિવસે ભગવાન ધનવંતરી નો જન્મ થયો હતો માટે ધનતેરસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે ભગવાન ધન મંત્રી અમૃત કળશ

સાથે પ્રગટ થયા હતા માટે આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા પ્રચલિત છે પરંતુ ધનતેરસની સાથે કેટલીક કથાઓ પણ

જોડાયેલી છે કે દિવાળી પહેલા ધનતેરસ કે મુજબ આવે છે અને ધનતેરસનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે આ કથાઓ આપણે

જાણીશું તો ધનતેરસમાં ધન તેર ઘણું કરીને મળે છે એટલે કે આપણે જો મહત્વ સમજીએ ઉપાયો કરીએ તો જે પણ ઉપાય કર્યા

હોય તેનું ફળ મળે એટલે કે ધન તેર ઘણું થઈને આપણને વર્ષના અંતમાં મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે જ

ભગવાન ધનવંતરી તેમના હાથમાં કળશ લઈને સાગર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા. ધનવંતરીએ કળશમાં ભરેલું અમૃત

દેવતાઓને અમર રત્ન પ્રદાન કર્યું હતું. ધનવંતરીના ઉત્પન્ન થયા બાદ બે દિવસ બાદ દેવી લક્ષ્મી સમુદ્રમંથન માંથી પ્રગટ થયા હતા

માટે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ધન મંત્રી દેવતાઓના વૈદ્ય છે તેમની

ભક્તિ અને પૂજાથી આરોગ્ય સુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ધનવંતરી ને ભગવાન વિષ્ણુનો અંશ અવતાર કહેવામાં

આવે છે સંસારમાં ચિકિત્સા અને વિજ્ઞાનના વિસ્તાર અને પ્રસાર માટે ભગવાન વિષ્ણુએ આ ધનવંતરીનો અવતાર ધારણ કર્યો હતો મિત્રો હવે મિત્રો આપણે જાણીશું કે ઉપાય કેવી રીતે કરવાનું છે તેની પહેલા આપણે જાણીશું કે માતા લક્ષ્મીની પૂજા

આરાધના આપણે કેવી રીતે કરવી જોઈએ ભગવાન ગણેશની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને ભગવાન ધન મંત્રીની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને શું શું કરવું જોઈએ કયા મંત્રોના જાપ કરવા જોઈએ તેની પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને

સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ મિત્રો ધનતેરસના દિવસે સૌપ્રથમ આપણે સવારમાં વહેલો ઉઠવાનું છે ગંગા

સ્નાન કરવાનું છે નાવાના પાણીમાં થોડું ગંગાજળ ફેરવીને સ્નાન કરીને પવિત્ર થઈ જવાનું છે ત્યાર પછી પહેલા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરી લેવાના છે મિત્રો હવે આપણે પૂજા વિધિ જાણીએ ધનતેરસના દિવસે સૌપ્રથમ બે બાજુ ઉપર જુદા

જુદા લાલ કપડા પાથરવાના છે ત્યારબાદ આપણા જમણા હાથના બાજોટ ઉપર ઘઉં પાથરવા અને બીજા બાજુ ઉપર ચોખા પાત્રમાં ઘઉં વાળા બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની છે તમારે અને ચોખા વાળો જે બાજુ છે તેની ઉપર માતા

લક્ષ્મી એટલે કે શુભ લક્ષ્મી દેવી નો ફોટો અથવા તો મૂર્તિ તેમજ પાંચ રૂપિયાનો સિક્કાની સ્થાપના કરી ત્રણ ફળ અને યથાશક્તિ સૂકો મેવો નિવેદ્ય માટે મુકવાનો છે પછી દીવો અને અગરબત્તી કરીને એ સ્થાન સામે આસન પર બેસીને પૂજાની તૈયારી કરવાની

છે જેમાં એક વાટકીમાં કંકુ ચંદન પલાળી દેવાના છે એક વાટકીમાં ચોખા લેવાના છે એક નાણાં છેડીની દળી લેવાની છે કપૂર જનોઈ અને અત્તર તેમજ પુષ્પા એટલે કે ફૂલ તમે લઈ શકો છો અને તમારી આગળ એક થાળી લેવી સાથે એક કળશ અને

વાટકીમાં પૂજા માટે પાણી એક વાટકીમાં પંચામૃત લેવું તમારી આગળ રાખેલ થાળીની જમણી બાજુ પાણીની વાટકી ચમચી સાથે મૂકવી અને ડાબી બાજુ પંચામૃત મૂકવું. ત્યાર પછી સૌપ્રથમ તમારે બે હાથ જોડીને નમસ્કાર કરવા માતા લક્ષ્મીનો આ વાહન કરવું

માતા લક્ષ્મીને તમારે જે પણ કષ્ટ હોય તેની પ્રાર્થના કરવી દૂર કરવાની પ્રાર્થના કરવી અને આખો વરસ ધન પ્રાપ્ત થાય તેવી ભગવાન ધનવંતરીને પ્રાર્થના કરવાની માતા લક્ષ્મી ને પ્રાર્થના કરવાની આટલો થઈ ગયા પછી તમારે ત્યાં જ બેસીને તમારા ઉપર જળનો છંટકાવ કરવાનો છે અને ત્રણ વખત જમણા હાથની હથેળીમાં પાણી લઈને

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *