આવતા 24 કલાકમાં તમારા બધા જ કામ બનવા લાગશે મોગલ માતાના ફોટાને ટચ કરીને આશીર્વાદ લો અને શેર કરી કૉમેન્ટમાં લખો જય મોગલ મા - Kitu News

મોગલ માતાના પરચા અપરંપાર છે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યના છેવાડાના જિલ્લા એવા કચ્છમાં કબરાઉ ખાતે માં મોગલ માં

સાક્ષાત બિરાજમાન થયેલા છે અને તેમના ભક્તોના અનેક કામ પૂર્ણ કરે છે. ભક્તોના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે અથવા તો કોઈ મુશ્કેલી

આવી પડે છે ત્યારે ભક્તો જરૂર માં મોગલ માતાને યાદ કરે છે અને જો સાચા હૃદયથી કે સાચા મનથી માતાજીને યાદ કરવામાં આવે તો પલવારમાં તમારી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

માતાજીના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને એક નવી જ સ્ફૂર્તિનો અનુભવ કરે છે.કચ્છ ખાતે આવેલા કબરાઉ ધામ માં કે જ્યાં

મોગલ માં સાક્ષાત બિરાજમાન થયેલા છે ત્યાં દરરોજ નિયમિત રીતે લાખો હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આપતા હોય છે અને પોતાની

મનોકામના પૂરી થઈ હોય તો માનતા પૂરી કરવા માટે પણ અહીં આવતા આપણે નજરે જોઈ શકીએ છીએ. અહીં આવતા ભક્તો પણ માતાજી

 પર અતુંટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે આ શ્રદ્ધાને વિશ્વાસથી જ માતાજી તેમના કામ પુરા કરે છે અને જ્યારે જ્યારે તેમને મનોકામનાઓ પૂરી થાય છે ત્યારે ભક્તો અહીં માથું ટેકવા માટે જરૂરથી આવે છે.

આજે અમે તમને એવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવતીને પોતાની માનતા રાખી હતી અને આ માનતા પૂરી થતાં માતાજીના દર્શન કરવા માટે અહીં કબરાઉ ખાતે આવી હતી અને હાજર રહેલા મણીધર બાપુ સાથે તેની મુલાકાત થઈ હતી.

આપણા જ રાજ્યની વતની એવી આ યુવતીએ માનતા રાખી હતી માતાજીને કે અનેક પરીક્ષાઓ આપવા છતાં તે પરીક્ષામાં સફળ ન થતી અને સરકારે નોકરી મેળવી શકતી ન હતી. માતાજીને માનતા રાખવાથી તેને થોડાક જ સમયમાં આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને તેમાં તેને જવલંત સફળતા મેળવી જેથી તેની મનગમતી નોકરી તેને પ્રાપ્ત થઈ.જેથી

હવે આ યુવતી  માતાજીના ધામ કબરાઉ ધામ ખાતે પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી દર્શન કરીને તેને ત્યાં હાજર રહેલા મણીધર બાપુને

પોતાની માનતા વિશે વાત કરી અને તેને માનતા મુજબ માનેલા 5000 રૂપિયા રોકડા માતાજી આગળ ધરે છે.હાજર રહેલા મણીધર બાપુએ તેને ધરેલા 5000 રૂપિયા અને તેમાં એક રૂપિયો રોકડો ઉમેરીને કુલ 5000 એક રૂપિયા આ યુક્તિને પરત કર્યા.

ગાદી પર હાજર મણીધર બાપુએ કહ્યું હતું કે તમારો વિશ્વાસ અને અટૌત શ્રદ્ધા એ જ માતાજી કામ કરવા માટે તમારા પર હાજર રહે

છે.બસ તમે આ રીતે જ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરો તમારા કામ અટકશે નહીં.માતાજી સૌથી પહેલા પૂર્ણ કરશે માતાજી તો ખાલી

બસ ભક્તિભાવના ભૂખ્યા છે માં તો કોઈ દિવસ કોઈ બાળક પાસેથી લેવાની આશા ન રાખે.મા તો હંમેશા આપવાની જ આશા રાખતી હોય છે.

સદાય ભક્તોને સુખી કરવાની આશા રાખે છે આમાં અહીં આવેલા દુઃખિયારાને હંમેશામાં હસતા મુખે ઘરે મોકલે છે કોઈ ભક્ત એવો ન હોય કે જેનું કામ માતાજી પૂર્ણ ન કર્યું હોય.

તમે પણ જો તમારે મનોકામનાઓ પૂરી કરવા માગતા હો તો આ લેખને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય મોગલ માં.આવતા 24 કલાકમાં જ માતાજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરશે અને અટકેલા કામ બનવા લાગશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *