25 સપ્ટેમ્બર | સર્વપિતૃ અમાવસ્યા | પીપળાના થડમાં નાખી દયો આ એક ચમત્કારિક વસ્તુ - Kitu News

નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું ધાર્મિક મંત્ર પરિવારમાં જો હજુ સુધી ધાર્મિક મંત્ર પરિવારમાં જોડાયા ન હોય તો નીચે દેખાતા લાલ બટનને દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ધાર્મિક મંત્ર પરિવાર માં જોડાઈ જજો

અહીંયા તમને ધાર્મિક જ્ઞાનને લગતા વિડીયો સાંભળવા મળશે જાણવા મળશે તો ચાલો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય

ચેનલને તો અત્યારે જ કરી લેજો ભાદરવી પૂનમથી લઈ ભાદરવી અમાસ નો સમય એટલે પિતૃ પક્ષ શ્રાદ્ધ પક્ષી કહેવામાં આવે છે

ખૂબ મહત્વ છે જેટલું મહત્વ પિતૃ પક્ષનું છે તેનાથી અનેક ગણું મહત્વ સર્વ પિતૃ અમાસનું છે અમાસના દિવસે જો અમુક પ્રકારના

ઉપાય કરવામાં આવે તો પિતૃઓની મુક્તિ થતી હોય છે જેનાથી તમારા જીવનમાં ઘણા બધા સારા કાર્ય થતા હોય છે આ દિવસે

જાણે અજાણી તમામ પિતૃઓની શાંતિ માટે દર્પણ પિંડદાન શ્રાદ્ધ વગેરે અવશ્ય કરવું જોઈએ જે લોકો તેમના પૂર્વ થી મૃત્યુની

તારીખ ન જાણતા હોય એમને ખ્યાલ ન હોય તો તેમના માટે આ દિવસનું વિશેષ મહત્વ હોય છે જે લોકોને ખ્યાલ જ નથી કે

તેમના પૂર્વજ ક્યારેય મૃત્યુ પામ્યા છે તો એ લોકોએ આ દિવસે ખાસ એટલે ખાસ તરફ પણ અભિનંદન શ્રાદ્ધ બધી જ વસ્તુ કરવી

જોઈએ કારણ કે આ દિવસ હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં વિશેષણ મહત્વ ધરાવે છે આ વખતે આ તમામ મિત્રોનું શ્રાદ્ધ કરવા

માટેનું સર્વ પિતૃ અમાસનો દિવસ 25 તારીખ રવિવારના દિવસે આવી રહ્યો છે ખાસ ફરીથી સાંભળી લેજો 25 તારીખ રવિવારના

દિવસે સર્વ પિતૃઓમાં આવી રહી છે આ દિવસે દરેક વ્યક્તિએ ખૂબ એટલે ખૂબ સારી રીતે પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ દર્પણ અવશ્ય કરવાનું છે ઘણા બધા લોકો હરિદ્વાર ગયા બદ્રીનાથ ગંગા નર્મદા યમુના વગેરે પવિત્ર નદીઓના કિનારે કરવા માટે જતા

હોય છે જેથી તેમના ઘણા બધા અટકેલા કામ પૂર્ણ થતા હોય છે જેના કારણે પિતૃદોષ દૂર થતો હોય છે ઘણા બધા લોકો આ દિવસે યોગ્ય બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરાવતા હોય છે અને પિતૃદોષમાંથી શાંતિ મેળવતા હોય છે એના

દિવસે જાણતા જાણતા પિતૃ માટે દર્પણ પીરદાર દાન શ્રાદ્ધ અવશ્ય કરી લો અને તમને ખબર ન હોય છતાં પણ કોઈ પણ એક કામ કરી લો જેનાથી તમારા પિતૃ ખુશ થશે તમે જાણતા કર્યું હોય કે અજાણતા કર્યું હોય પરંતુ પિતૃદેવો આ કાર્યથી ખુશ થવાના છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *