25 સપ્ટેમ્બર સર્વ પિતૃ અમાસ l અહીંયા રાખી દો 1 રૂપિયાનો સિક્કો l આવશે પૈસા જ પૈસા

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ youtube ચેનલમાં મિત્રો ભાદરવા મહિનાની એક રૂપિયાનો સિક્કો ચુપચાપ રાખી

દો અહીંયા ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે અને જીવનમાં આખું આવતા રહેશે પૈસા જ પૈસા જો આપણે જ્યોતિષને

માનીએ તો આ દિવસે પૂજા પાઠ કરવાનો પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં

આવ્યું છે જો આ દિવસે તમે દાન પુણ્ય કરો છો તમને પ્રાપ્ત થાય છે તીર્થ સ્નાન કરવામાં આવે તો આનું ફળ તમને સૌથી અધિક

પ્રાપ્ત થાય છે અનેક યજ્ઞોના બરાબર તમને ફળ મળે છે તો જો તમે આ અમાસના દિવસે એક રૂપિયાનો સિક્કો આ જગ્યાએ

રાખી દેશો તો ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે અને આખું વર્ષ તમારા જીવનમાં આવશે પૈસા જ પૈસા હા મિત્રો ઉપાયો

કરવામાં આવે તો જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ આવે છે અને માતા

લક્ષ્મીની કૃપા હંમેશા તે વ્યક્તિ પર બનેલી જ રહે છે સાથે જ મિત્રો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે

પરંતુ જો તમે કોઈ નદીમાં સ્નાન નથી કરી શકતા તો આ દિવસે તમે તમારા ઘરમાં જ નહવાના પાણીમાં થોડું ગંગાજળ અને

તુલસીના પાન નાખીને સ્નાન કરું આનાથી પણ તમને અનેક પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો અમાસના દિવસે પિતૃઓના નિમિત્તે ઉપાયો

કરવામાં આવે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમાસથી વધુ શુભ દિવસ બીજો કોઈ નથી હોતો મિત્રો અમાસના દિવસે તમે ભૂલથી પણ માસ મટન લસણ કાંદા અને દારૂ જેવી વસ્તુઓનું સેવન ન કરો

Leave a Comment