ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે વરસાદ

નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે

આજે તારીખ 26 ઓગસ્ટ 2022 આજના સવારના 05:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું

જેમાં આજે ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેમ જ આવનારા સમયમાં સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ જોવા

મળશે અને મગા નક્ષત્રનો અંત ક્યારે આવે ત્યાર પછી કયું નક્ષત્ર બેસે છે અને વાવાઝોડાની શક્યતાઓ કેટલી કેટલા ટકા રહેલી

છે સંપૂર્ણ અપડેટ જોઈએ ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી ગ્રુપમાં શેર કરી દેજો

સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જોઈએ જેમાં જે દિવસ દરમિયાન ટૂટા સવાયા

વરસાદી શક્યતા છે તો દ્વારકાના કેટલાક વિસ્તારો સલાયા જામનગર ભાણવડ ગોંડલ આજુબાજુ તેમજ પોરબંદર જુનાગઢ

અમરેલી ગીર સોમનાથ ઉના મહુવા અલંગ ભાવનગર આ બધા જે વિસ્તારો છે જેમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા તો કચ્છ જિલ્લામાં પણ છુટા છવાયા ઝાપટા પડી શકે છે તો ઉત્તર ગુજરાતમાં જોઈએ તો આબુરોડ ખેડબ્રહ્મા આજુબાજુ નો વિસ્તારો

જમા હળવા વરસાદી જ આપતા પડી શકે છે તો દાહોદ પંથક અને ગોધરા છોટાઉદેપુર વડોદરા તેમજ નર્મદા જિલ્લો એરીયાપાડા તાપી ડાંગ સુરત વલસાડ અને નવસારી આજુબાજુના જે આ વિસ્તારો છે જેમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા કોઈક સ્થળોએ

પડી શકે છે તો આગામી સમયમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે આગામી પાંચ દિવસ રહેશે હળવો વરસાદ આવતીકાલે 27 ઓગસ્ટની અપડેટ જોઈએ તો જેમાં પણ સલાયા જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ રાજકોટ તેમજ ગીર સોમનાથ ઉના મહુવા અલંગ આ બધા દરિયા કિનારાના વિસ્તારો છે સુરત

Leave a Comment