5 રૂપિયાનો એક સિક્કો તમને બનાવશે કરોડપતિ, બસ ફક્ત કરો આ નાનો ઉપાય - Kitu News

નમસ્કાર જય શ્રી કૃષ્ણનો સમય જેવો છે કે વ્યક્તિ જીવનમાં

ગમે તેટલા પૈસા કમાય તો પણ તેને ઓછા જ કરતા હોય છે

જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જેને જીવનમાં ઘણી મહેનત કરવી પડતી હોય છે

તેમ છતાં તે વધારે પૈસા કમાઈ નથી શકતા ઘણી મહેનત કરવા

છતાં પણ તેમને મને ગમતું પરિણામ મળતું નથી આ પાછળ ઘણા બધા કારણો હોય છે

જો જીવનમાં અમુક નાના નાના ઉપાય અપનાવવામાં આવે તો આપણને ઘણો ફાયદો થતો હોય છે

આ બધા ઉપાયમાં મુખ્ય જરૂર હોય છે એક ખાસ વસ્તુની અને એ છે

વિશ્વાસ કોઈપણ ઉપાય કરો તો તેમાં તમારે વિશ્વાસ રાખવો એ ખૂબ જરૂરી વાત છે આજે હું તમને એવા જ ઉપાય જણાવવા

જઈ રહ્યો છું પરંતુ તે પહેલા જો તમે ધાર્મિક મંત્ર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી

કૃષ્ણ લખજો મિત્રો હવે હું તમને જે જણાવી રહ્યો છું તે ખૂબ જ અસરકારક ઉપાયો છે બસ થોડોક વિશ્વાસ અને ધીરજ રાખજો

તમને મનગમતું ફળ જરૂર મળશે આજે આપણે વાત કરવાના છીએ પાંચ રૂપિયાના સિક્કાના ઉપાય વિશે આ ઉપાય કરવાથી

તમને જરૂર લાગે થશે અહીંયા હું તમને ત્રણ અલગ અલગ ઉપાય જણાવવાનો છું જે હવે ધ્યાનથી સાંભળજો પેલું છે આર્થિક

પરિસ્થિતિ ઘણા સમયથી તંગ ચાલી રહ્યું હોય તમારા જીવનમાં પૈસાની ખેંચ ચાલી રહ્યું હોય તો તમારે આ ઉપાય કરવાનો રહેશે

સૌથી પહેલા તમારી કોઈ શુભ દિવસે બની શકે તો શુક્રવારના દિવસે પૂજા સ્થળ પર એક તાંબાનો સ્થાપિત કરવાનો છે આ પછી એક સ્વસ્તિક દોરવાનું છે પછી તે કળશ પાસે એક પાંચ રૂપિયા નો સિક્કો મૂકો પછી તે સિક્કાની પૂજા કરો આશિકાની પૂજા

દરરોજે તમારી કરવાની છે પૂજા કરતા સમયે ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રના જપ કરતા રહેવાના છે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પરસ્પર લાગશે ત્યાર પછી બીજું ઉપાય છે કે ઘણું બધું કરવા છતાં પણ

ઘરમાં પૈસા જો ન ટકતા હોય તો તમારી આ ઉપાય અપનાવવાનો છે તમારા પૂજાસ્થળ પાસે તમારી પહેલા એક ચોરસ બનાવવાનું છે ધ્યાન રાખજો આ ચોરસ ઘઉં કે ચોખાની મદદથી બનાવવાનું છે પછી તે ચોરસની વચ્ચે કે તાંબાના લોટા માં શુદ્ધ

પાણી ભરીને મૂકવો કળશમાં પાણી ભરતા પહેલા કંકોત્રી સ્વસ્તિક બનાવી લેવાનો છે આ પછી જ્યારે ચોરસમાં કળશ મૂકો ત્યારે તે કળશના પાણીમાં એક પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે આ રીતે કળશની પછી પૂજા કરવાની છે આખો બંધ કરી માતા

લક્ષ્મીનું ધ્યાન દોરવાનું છે તમારી મુશ્કેલીઓ જણાવવાની છે આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે અને પાણીને દર ત્રણ દિવસે તમારી બદલી લેવાનું છે જ્યાં સુધી તમારી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય તમારે કરતો રહેવાનો છે ત્યાર પછી ત્રીજો

ઉપાય છે જે ખૂબ સરળ છે લોકો આસાનીથી કરી શકે તેવું હોય છે એક પાંચ રૂપિયાના સિક્કાને લેવાનો છે તેના ઉપર કંકુની મદદથી તમારા નામનો પહેલો અક્ષર લખવાનો છે તમને ભાઈ જે રીતે ફાવે તે રીતે તમારે તમારા નામનો પહેલો અક્ષર લખવાનો

છે આ પછી આ સિક્કાને જ્યાં ચંદ્રપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ આખી રાત મૂકી રાખો જશે રાત્રે ચંદ્રપ્રકાશથી આ

સિક્કામાં એવી શક્તિ આવશે જે બીજા દિવસે સવારે શુદ્ધ થઈ આશિક કોઈ એક લાલ કપડામાં બાંધી તમારે તમારા પર્સમાં કે તિજોરીમાં મૂકી દેવાનો છે જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યા દૂર થશે તો લાઈક શેર કરજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *