નમસ્કાર જય શ્રી કૃષ્ણ ભાદરવા મહિનાના વદ પક્ષની અમાસ 25 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે આવી રહેશે જેને

આપણે સૌ સર્વ પિતૃ અમાવસ્યાના નામથી ઓળખીએ છીએ જે લોકો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તરફ પણ નથી કરી શકતા કે જેમને

પોતાના પૂર્વજોની મૃત્યુતિથી યાદ ન હોય એવા લોકોએ આ દિવસે શ્રાદ્ધ કરવો જોઈએ આવું કરવાથી પિતૃઓ આખા વર્ષ માટે

સંતુષ્ટ થતા હોય છે આથી જ આ દિવસને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે બધા જ પિતૃઓનું વિસર્જન થાય છે એટલે આ

દિવસે પિતૃ વિસર્જન કહેવામાં આવે છે તેમને અનાજ જળ ન મળે તો તેઓ દુઃખી થઈ અને પરત ફરતા હોય છે જેથી ઘરના

લોકોને દોષ લાગે છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવેલું વધી જાય એટલે તમને ઘણા બધા દુઃખ દર્દ મળે છે એટલે સર્વ પિતૃ

અમાવસિયાના દિવસે જળ તલ જવ ઉષા અને ફૂલ શ્રાદ્ધ કરવું જોઈએ પછી ગાય કુતરા કાગડાની કીડીઓનું ભોજન અલગ કરી

બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આવું કરવાથી પિતૃ રોડમાંથી મુક્ત થઈ જશે અથર્વવેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે

સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે પિતૃઓને તૃપ્ત કરતી સામગ્રીઓનું દાન આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ આ સિવાય પુરાણોની જો વાત કરવામાં આવે તો બ્રહ્મ પુરાણ વિષ્ણુ પુરાણ

પુરાણ સ્કંદપુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ શ્રાદ્ધ પક્ષ દરમ્યાન પિતૃઓની પૂજા નો ઉલ્લેખ રહેવા જોવા મળે છે હવે ખાસ એ છે આ દિવસે એટલે કે આવતીકાલે તમે જો એક નાનો એવો ઉપાય કરી લેશો તો તમારા જીવનના બધા જ દુઃખ પિતૃ દૂર કરશે

તેના માટે તમારી કોઈપણ પ્રકારની મોટી સામગ્રીની જરૂરિયાત નથી કોઈ પણ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નથી બસ તમે તમારા ઘરે નાનો એવો ઉપાય આસાનીથી કરી શકો છો આ ઉપાય કરવા માટે તમારે થોડી સામગ્રીની જરૂર છે જે તમને તમારા

ઘરના રસોડામાં જ મળી જવાની છે કોઈપણ જગ્યાએ બહારથી તમારી કોઈપણ વસ્તુ ખરીદવા જવાની પણ જરૂરિયાત નહીં પડે આ ચોક્કસ વાત છે. ફક્ત કેટલો સમય લાગશે અડધો કલાક એક કલાકનો સમય લાગશે આ અડધો કલાકથી એક કલાક

દરમિયાન કરેલા આ ઉપાયથી તમે તમારા જીવનમાં ઘણો બધો બદલાવો જોઈ લેશો એવું વિચારી લેજો કે આજે ઉપાય છે એ તમારા માટે સોના સમાન છે તમારી સમૃદ્ધિનો દ્વાર ખોલવા જઈ રહ્યો છે ઉપાય કરવા માટે તમારે ફક્ત અને ફક્ત થોડા તલ

લેવાના છે કાળા અને સફેદ બંને પેદા હોય તો સફેદ હોય તો સફેદ કાળા હોય તો કાળા ત્યાર પછી તમારે ગોળ લેવાનો છે અને પછી તમારે ઘી લેવાનું છે આટલી વસ્તુ લેવાની છે આ સિવાય બીજું કઈ વસ્તુ આ ઉપાય કરતી સમય નથી લેવાનું એ સિવાય

હવન આપણે કરીશું એ સમયે જે સામગ્રીની જરૂરિયાત પડશે એ તમારી લેવાની છે એ બધું પૂજા અર્ચન કરી લીધા પછી તમારે પવિત્ર થઈ જવાનું છે આ દિવસે બને તેટલો ભગવાનના નામનું સ્મરણ કરતા સૌથી સારો મંત્ર છે હવે તમારે શું કરવાનું છે કે જ્યારે

બપોરના 11:30 થી 12:00 વાગ્યાનો સમય હોય એ પહેલાં તમારે તલ ગોળ અને કીના લાડુ બનાવી લેવાના છે. લાડુ કેવી રીતે બનાવવા ઘણી બધી બહેનો આજકાલ મિક્સરનો ઉપયોગ કરતી હોય છે તો મિક્સરનો ઉપયોગ તમારે નથી કરવાનો છે જે રીતે

આપણે આંગળીમાં કાઢતા હોય એ રીતે ગોળ પણ તમારી જેનો કરી દેવાનો છે જેવી રીતે લાડુમાં પડી શકે એવો તમારે નાનો

નાનો ગોળ કરી દેવાનો છે આટલું થઈ ગયા પછી તમારે તમારા હાથથી મિક્સ કરી દેવાનું છે અને પછી તેની અંદર તમારે જરૂરિયાત પ્રમાણે ઘી ઉમેરવાનું છે એટલે મસ્ત મજાનું થઈ જશે અને પછી તમારી તેના નાના નાના લાડુ બનાવી દેવાના છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *