સાક્ષાત નવદુર્ગા પેહલા નોરતે એક સાથે નવ દીકરીઓ નો જન્મ - Kitu News

દર્શક મિત્રો જો તમે માં અંબાના સાચા ભક્ત હોય તો વીડિયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય અંબે લખી દેજો દર્શક મિત્રો

દેશભરમાં નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જ પહેલા જ નોરતે સ્વયં માન નવદુર્ગા આવ્યા હોય એવું લાગી રહ્યું છે

ગોંડલની એક હોસ્પિટલમાં એક સાથે પહેલા જ નોરતે નવ બાળકીનો જન્મ થયો હતો જેથી ગામ લોકોમાં ખૂબ જ ખુશીનો

માહોલ ફરી વળ્યો હતો અને ગામ લોકોનું કહેવું છે કે પહેલા જ લોટે. નવો દીકરીઓનો જન્મ થયો છે તો સ્વયં માં નવ દુર્ગા જ

આજે પધાર્યા છે એમ કહેવું હોય તો કહી શકાય નોરતામાં દીકરીઓનો જન્મ થાઓ તે બહુ જ શુભ માનવામાં આવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નોરતામાં જન્મેલી દીકરીઓ બહુ જ ભાગ્યશાળી હોય છે અને તેના માતા-પિતાના ઘરે ખૂબ જ પૈસા અને

સંપત્તિ આવવા લાગે છે અને દીકરીઓ એટલે કે માતા લક્ષ્મીનો જ અવતાર અને નવરાત્રીના રૂડા અવસર પર જન્મેલી દીકરીઓ

બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે દર્શક મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો શું તમારા ઘરે પણ દીકરીનો જન્મ થયો છે તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *