ઘરે ચોરી છુપે નકલી નોટો છાપી રહ્યા હતા પોલીસને જાણ થતા જુઓ શું થયું - Kitu News

Youtube માંથી શીખી નકલી નોટો છાપવાની ટ્રીક ખરેખર મિત્રો એ લોકોએ આ ટ્રીક માત્ર શીખી જ નહીં પરંતુ તેમણે

અજમાવીને નકલી નોટો પણ છાપી હતી અને માર્કેટમાંથી વસ્તુઓ ખરીદીને લાખોની કમાણી પણ કરી હતી જો કે તેમનો ધંધો

લાંબા સમય સુધી ન ચાલ્યો અને ક્રાઈમ બ્રાન્ચ છે તેમનો ભાંડો ફોડી નાખ્યો પરંતુ ત્યાં સુધીમાં તો તેઓ લાખોપતિ બની ગયા

હતા શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો આ ઘટના નાગપુરના એકતા નગર થી સામે આવી રહી છે જ્યાં

પોલીસે બે દુષ્ટ ગુનેગારોની ધરપકડ કરી હતી તેમાંથી એકનું નામ હતું નિલેશ અને બીજાનું નામ હતું આ બંને એક youtube માંથી નકલી નોટો બનાવવાનું શીખીને અત્યાર સુધી બે લાખથી પણ વધુ નકલી નોટો બળચરમાં પહોંચાડી ચૂક્યા હતા કહી શકે

છે કે આનો તો તમારા હાથમાં પણ આવી હોય આ રીતે બંનેનો ધંધો ધંધો કાર ચાલી રહ્યો હતો થોડા સમય પછી ક્રાઈમ બ્રાન્ચને જાણ થાય કે નાગપુરની એકતાનગર કોલોનીમાં એક બિલ્ડીંગની અંદર આ કામ થઈ રહ્યું છે એટલે તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ ની

ટીમ ક્યાં પહોંચી અને બંનેની ધરપકડ કરી લીધી મિત્રો 8 નવેમ્બર 2016 આ તારીખ તો લગભગ બધાને યાદ જ હશે કારણ કે

આ દિવસે પીએમ મોદીએ 500 અને હજારની નોટ હંમેશા માટે બંધ કરી હતી અને કહ્યું હતું કે નોટબંધી કરવાથી નકલી નોટો

છાપનારોની કમર તૂટી જશે કાળું ધન અને ભ્રષ્ટાચાર હંમેશા માટે થઈ જશે એ પછી સરકાર દ્વારા અને 500 ની નવી બજારમાં

લાવવામાં આવી હતી અને આ નોટોમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા નો પણ દાવો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે આ નોટોની નકલ કરવી મુશ્કેલ જ નહીં અલગ જ સામે આવી રહી છે એન સી આર બી રિપોર્ટના આંકડા મુજબ સાબિત થાય છે

કે પૃષ્ઠો માટે 2000 ની નવી નોટોની નકલ કરવી આસાન લાગે છે કારણ કે નોટબંધી પછી જેટલી પણ નકલી નોટો પકડાય છે

તેમાંથી સૌથી વધુ 2000ની નોટ હો લગભગ 56% હતી વર્ષ 2017 2018 માં કુલ 46 કરોડ 6 લાખ રૂપિયાની નોટો પકડાઈ હતી તેમાંથી સૌથી વધુ 2000ની જ નોટ હતી મિત્રો તમને જાણીને હેરાની થશે કે સૌથી વધુ 2000 ની નકલી નોટ આપણા

ગુજરાતમાંથી જ પકડાઈ હતી જ્યાં મિત્રો વર્ષ 2018 ના અંત સુધીમાં અહીંથી જ પકડાઈ હતી જેની કિંમત 6 કરોડ 93 લાખ

રૂપિયા આપવામાં આવી હતી ત્યારબાદ નંબર હતો પશ્ચિમ બંગાળનો ત્યાંથી લગભગ સાડા ત્રણ કરોડની નકલી નોટો પકડાઈ હતી નવાઈની વાત તો એ છે કે નોટબંધીના થોડા સમય પછી નકલી નોટો બજારમાં આવી ગઈ હતી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *