આજે સાંજ સુધી માં ॥ આ નંબર ની નોટ મળે તો મૂકતા નહીં॥ રાતોરાત બનશો કરોડપતિ॥ - Kitu News

નમસ્કાર મિત્રો પવિત્ર પાણી youtube ચેનલ માં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે એક જબરદસ્ત

વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો કેટલાક નંબર આપણી જિંદગીમાં ખૂબ જ ખાસ હોય છે કે જેનાથી આપણે કિસ્મત પલટાઈ

જાય છે દુનિયામાં એવું કોણ છે જે અમીર બનવા નથી માંગતો અને તેના માટે મહેનત નથી કરતો દરેક વ્યક્તિ દિવસ રાત મહેનત

કરે છે અને પૈસા કમાય છે તમારા ઘરમાં પૈસા આવે જ છે તે બિઝનેસ કરીને હોય વ્યાપાર નોકરી કે અન્ય કોઈપણ રીતે તમારા

ઘરમાં તમારા જીવનમાં અને તમારા પરિવારમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી અથવા તો તે પૈસાની આવક એટલી નથી હોતી જે

તમારા જીવનને અમીરીથી ભરી દે એટલા માટે જ મિત્રો અમે તમને આ વીડિયોમાં એક નંબર વિશે બતાવીશું જો આ નંબરની

નોટ તમે તમારી પાસે રાખી લો છો તો તમારા જીવનમાં રાતોરાત કિસ્મત પલટાઈ જશે મિત્રો આપણા જીવનમાં મૂલ્યાંકનું ખૂબ જ

મહત્વ હોય છે જે દિવસે વ્યક્તિનો જન્મ થાય છે એટલે કે જે તારીખે વ્યક્તિનો જન્મ થાય છે એ તારીખનું મુલાક હોય છે જેમ કે

તમારો જન્મ એક તારીખે થયો છે તો એક એ તમારો મુલાક છે જો તમારો જન્મ 9 તારીખે થયો છે તો નવ એ તમારો મુલાક છે આ

જ રીતે 10 પછી આવનારી તારીખ જેમકે 21 તારીખ એમાં બે અને એકને આપણે જોડીશું તો ત્રણ આવશે તો ત્રણ એ તમારો મુલાક હશે આવી જ રીતે ભગવાનનો પણ મૂલ્યાંક હોય છે સાત નંબરને માં સરસ્વતીનો મુલાક માનવામાં આવે છે આઠ નંબરને

મા લક્ષ્મીજીનો મુલાક માનવામાં આવે છે અને છ નંબરની સાક્ષાત ગણેશજીનો મુલાક માનવામાં આવે છે દરેક વ્યક્તિને પોતા

ના જીવનમાં માતા સરસ્વતી માતા લક્ષ્મીજી અને બુદ્ધિના દેવતા ગણેશજીના આશીર્વાદ જોઈએ જ છે એટલા માટે તે બધાના મૂલાંકને મળતો નંબર 786 786 નંબર વાળી નોટ તમે તમારી પાસે રાખી લો છો તો તે સંકેત આપે છે કે તમારું જીવન બદલવાનું

છે જીવનમાં ક્યારેય પણ તમને આ પ્રકારની નોટ મળે જેના પર સાત આઠ છ એટલે કે 786 નંબર હોય તો તમે આ પ્રકારની નોટને ક્યારેય પણ ખર્ચ ના કરો અને આ લોટને તમે તમારી પાસે રાખી લો તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે જો 10 રૂપિયાની નોટ

હોય ₹ 20 ની 50 100 કે 500 અને 2000 રૂપિયાની નોટ હોય તો તમે નોટની અંદર બે હળદર ની ગાંઠ અને એક કપૂરના ચાર ટુકડા રાખી દો અને તેને લાલ રંગના દોરાથી બાંધીને તમારી તિજોરીમાં રાખી દો આ ઉપાય તમે અવશ્યક કરીને જુઓ તમારા

જીવનમાં બદલાવ થવાનું નક્કી જ છે આ ઉપાય કર્યા બાદ તમારા જીવનના ધન નું આગમન થવાનું શરૂ થઇ જશે મા લક્ષ્મી

તમારા ઘરમાં વાત કરશે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ નું વાતાવરણ બનેલું રહેશે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *