નમસ્કાર સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં શ્રોતા મિત્રો આજે

અમે તમને બતાવવાના છીએ કે આપણા બધાની એવી આદતો હોય છે

એમાં લક્ષ્મીજી નથી કરેલી ભૂલ છે જેના કારણે આપણે અને આપણા પરિવાર એ સજા ભોગવવાની રહેશે

મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી બધી એવી વાતોની મનાઈ કરવામાં આવેલી છે

જે આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ શ્રોતા મિત્રો દરેક મનુષ્ય ઈચ્છે છે

કે તેનું ઘર સારું ચાલે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે પરિવારના

બધા જ સદસ્ય અણી મળીને ખુશીથી રહે અને કોઈ પણ કાર્યમાં તેનો હાથ

ઉભો ન રહી જાય બધા જ લોકો ભગવાન પાસે આવી જ ઈચ્છાઓ રાખે છે

અને થતું પણ એવું જ હોય છે આપણે જેવા ઉપાયો કરીએ છીએ આપણા કર્મ પ્રમાણે આપણે મહેનત કરીએ છીએ અને પછી તેનું

પરિણામ પણ આપણને મળે છે આજે અમે તમને બતાવીશું કે તમારું ઘર પણ એવું જ છે જો તમારા ઘરમાં પણ આવી ગંદી

આદતો છે તો સમજી લો કે કોઈપણ દેવી-દેવતા કે લક્ષ્મી હોય કોઈપણ ભગવાન હોય તો તમારા ઘરમાં પ્રવેશ નથી કરતા અને

આપણને જીવનમાં તે વસ્તુ પ્રાપ્ત નથી થઈ શકતી જેની આપણે ઈચ્છા રાખીએ છીએ અને નથી આપણે ભગવાન પાસે

મનોકામના પૂર્ણ કરી શકતા અથવા તો તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો મહેનત કરી રહ્યા છો તેનો પરિણામ પણ તમને મળતું

નથી. શનિદોષ હોય કે પછી રાહુ દોષ હોય કે પછી માતા લક્ષ્મીની નારાજગી હોય આવું બધું ઘણીવાર થઈ રહ્યું હોય છે અને થતું પણ હોય છે જેની આપણી કલ્પના પણ ન કરી હોય આપણા જીવનની અંદર ઘણી બધી વાર આવી ઘટનાઓ થતી રહે છે તો

શ્રોતા મિત્રો વાત કરીએ કે એ વસ્તુ વિશે જે ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ જેથી તમારા ઘરમાં તેવી લક્ષ્મીનો આગમન થઇ શકે શ્રોતા મિત્રો સૌથી પહેલી વાર કે ધ્યાન રહે કે ઘરની અંદર જે તુલસીનો છોડ હોય છે તેની પાસે ક્યારેય પણ તમારા પહેરવાના

ચપ્પલ અથવા તો ફળો ને છોડ પાસે ક્યારેય ન રાખવા જોઈએ જો તમે તુલસીના છોડ પાસે ધંધા ચપ્પલ રાખો છો તો સમજી લો કે

માતા લક્ષ્મીનો ક્રોધનો સામનો તમારા ઘરને તમારા ઘરના વ્યક્તિઓને બધાને જ કરવો પડશે અને ઘરમાં ક્યારેય પણ સુખ શાંતિ

જોવા નથી મળતી એવી જ રીતે મિત્રો જે ઘરની અંદર દીકરી હોય પત્ની હોય માં હોય તેનું લક્ષ્મીનો રૂપ માનવામાં આવે છે અને

જો તમે તમારા ઘરની મહિલાઓ સાથે હંમેશા લડાઈ કરતા રહો છો મારપીટ કરતા રહો છો અથવા તો પતિ પત્ની રોજે ઝઘડિયા

કરે છે તેવા ઘરની અંદર હંમેશા અશાંતિનો માહોલ રહે છે આવા ઘરની અંદર લક્ષ્મીનો પ્રવેશ એ પણ નથી થતો અને જે ઘરની

અંદર હંમેશા પ્રેમ બન્યો રહે આવા ઘરની અંદર હંમેશા માતા લક્ષ્મીના સકારાત્મક પ્રભાવ જોવા મળે છે તો મિત્રો તમારે હંમેશા

ઘરમાં વ્યક્તિઓ સાથે કરની સ્ત્રીઓ સાથે લડાઈ ન કરવી જોઈએ અને પ્રેમથી રહેવું જોઈએ જેનાથી તમારા ઘરમાં લક્ષ્મીનો

આગમન થઈ શકે આવી જ રીતે શ્રોતા મિત્રો બીજી વાત કરીએ તો તમારા ઘરમાં જે સાવરણી હોય તેને લક્ષ્મી માતાથી છોડવામાં

આવે છે ઘરની સાવરણીને ક્યારેય પણ ખુલ્લી ન રાખવી જોઈએ જ્યારે પણ તમારી સાવરણીનું કામ સમાપ્ત થઈ જાય તરત જ

તમારે એવી જગ્યાએ રાખી દેવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને પણ તે સાવરણી ન દેખાય જો આ વાતનું

ધ્યાન રાખશો તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ જરૂર થશે અને સાથે સાથે એ પણ બતાવી દઈએ કે સાવરણીથી કોઈ પણ

વ્યક્તિને મારવા પણ જોઈએ તમે કોઈપણ વ્યક્તિને સાવરણીથી મારો છો તો તમને ખૂબ જ વધારે પડતું પાપ લાગે છે શ્રોતા

મિત્રો આ વાતનો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ મિત્રો ઘણી બધી મહિલાઓ અને પુરુષોની આદત હોય છે કે પોતાના ઘરની રસોઈ ની અંદર રોટલી કરતાં કરતાં જે લોટ વધ્યો છે તે લોટને ફ્રિજમાં રાખી દે છે રાત્રે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *