આવનાર સમયમાં ગુજરાત માં થશે આવા કાંડ ચારેબાજુ વાસના હશે - Kitu News

હિન્દુ પરંપરામાં કાળને એટલે કે સમયના ચક્રને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો છે પરયુગ અને કલયુગ હમણાં આપણે કલયુગમાં

જીવી રહ્યા છીએ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે આજનો સમય એ હળાહળ કળયુગનો સમય છે આ વાત સાવ ખોટી છે

કેમકે આ તો હજુ કળયુગ ની શરૂઆત જ છે આજનો સમયનો પ્રથમ ચરણ છે હજી સારાહ કર્યું ગાવાનો તો બાકી છે તમને

બધાને એક વાત કહું તો 99% લોકોને હજી કર્યું ની થોડી ઘણી વાતો જ ખબર છે બસ આ યોગનું નામ માત્ર જ ખબર છે તો

એવામાં ઘણા બધા લોકોના મનમાં કલયુગ વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે જેમકે કહ્યું કેટલા વર્ષ પહેલા શરૂ થયો કલયુગ

કેટલા વર્ષો પછી સમાપ્ત થશે કલયુગના અંતિમ ચરણમાં માણસો કેવો જીવન જીવતા હશે કલયુગના અંત સમયે મનુષ્યની ઉંમર

કેટલી હશે અને કલયુગ નો અંત કેવો અને ક્યારે થશે અને કલયુગ પછીનો સતયુગ કેવો હશે આ બધા સવાલોના જવાબ તમને

આજના આ વીડિયોમાં મળી જશે બસ આજના આ વીડિયોને છેલ્લે સુધી જોવો પડશે માત્ર આઠ જ મિનિટનો સમય કાઢીને આ

વીડિયોને જોવાથી તમને કલયુગની શું વ્યવસ્થિત રીતે બધી જાણકારી મળી જશે સૌથી પહેલો પ્રશ્ન જે બધાના મનમાં આવતો હશે કે કલયુગની શરૂઆત કેટલા વર્ષો પહેલા થઈ છે આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કલયુગનો કુલ સમય 4,32,000

વર્ષનો છે હમણાંના સમયમાં કલયુગનો પહેલો ચરણ ચાલી રહ્યું છે 21મી સદીના સમયમાં કલયુગને હાજી પગપેસારો જ કર્યો છે આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કલયુગની શરૂઆત 3102 ઇશા પૂર્વે થઈ છે જ્યારે પાંચ ગ્રહો મંગળ ગુરુ શુક્ર શનિ અને

પૃથ્વી મેષ રાશિના નક્ષત્રમાં એક સમાન કતારમાં આવ્યા હતા ત્યારથી કલયુગની શરૂઆત થઈ છે કલયુગ 312 ઇસાપૂર્વથી શરૂ થયો છે અને હમણાં સન 2021 ચાલુ છે એટલે કે કલયુગ શરૂ થયો છે એને 5122 વર્ષ થયા છે તમારા બધાના પહેલા પ્રશ્નનો

જવાબ એ છે કે કલયુગ શરૂ થયાને હજી 5122 વર્ષે થયા છે બીજો પ્રશ્ન કલયુગનો અંત કેટલા વર્ષો પછી થવાનું છે અથવા કલયુગનો અંત કેટલા સમય પછી થશે જેમ તમને થોડીવાર પહેલા જણાવ્યું કે કલયુગ ચાલાક 32000 વર્ષનો હશે એમાંથી 5,122

વર્ષ પૂરા થઈ ગયા અને પૂરો થવામાં 4,26,878 વર્ષ બાકી છે ત્યારે માણસોનું જીવન કેવું હશે? કલયુગના અંતિમ સમયે માણસોની ઉંમર કેટલી હશે આ પ્રશ્નોના જવાબ આપણને બ્રહ્મ પુરાણમાં મળે છે બ્રહ્મ પુરાણ અનુસાર કલયુગના અંતિમ ચરણમાં માણસ

જીવનની ઉંમર માત્ર 12 વર્ષની હશે જેમ જેમ પૃથ્વી ઉપર વધારે સમય વીતવા લાગશે તેમ તેમ નદીઓમાં પાણી પણ સુકાવા લાગશે કલયુગના અંતમાં તમામ માણસો અભિમાની થઈ જશે સાચા સંબંધોનો કોઈ નામોની શાન જોવા નહીં મળે પૈસા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *