આ રીતે ભોજન ક્યારેય ન પીરસવું જોઈએ - Kitu News

મારુ સંસ્કારની વાતોમાં મિત્રો ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ ટકાવી રાખવા

રસોડાનું ખાસ મહત્વ હોય છે રસોડામાં કરવામાં આવેલી નાની

ભૂલોના લીધે આખું ઘર દુર્ભાગ્ય શરૂ થઈ શકે છે એટલા માટે

મહિલાઓએ રસોડાના દોષથી દૂર કરવાના ઉપાયો જરૂર કરવા

જોઈએ મિત્રો રસોડાના દોષ દૂર કરવાના ઉપાયો ઘણા બધા છે

જેમાં ઘણી બધી એવી વસ્તુઓ કહેવામાં આવી છે તેને ખાસ ધ્યાનમાં રાખવી

જોઈએ જો રસોઈ ઘરની એકદમ સામે કે એકદમ પાસે બાથરૂમ કે

સીડીઓ હોય તો ઘરમાં પરેશાનીઓ આવી શકે છે રસોડાના આ દોષના લીધે

પૈસાની ખોટ દૂર નથી થઈ શકતી. આવી સ્થિતિમાં રસોડાની છત પર ક્રિસ્ટલ પિરામિડ લગાવવું જોઈએ અને જો તમે લગાવો છો

તો માતા અન્નપૂર્ણા તમારીથી પ્રસન્ન થાય છે મિત્રો રસોડાની યોગ્ય દિશા અગ્નિ ખૂણામાં યથાર્થ દક્ષિણ પૂર્વ દિશામાં માનવામાં

આવી છે આ દિશામાં બનાવવામાં આવેલું રસોડું લાભકારી હોય છે જો તમારું રસોઈ ઘર આ દિશામાં ન હોય તો માટીના ખાલી

વાસણોમાં એક નાનકડો ક્રિસ્ટલ એટલે કે પથ્થર તમારે નાખવો જોઈએ તેનાથી તમારા ઘરમાં જો દોષ લાગી રહ્યા હોય તો દૂર

થાય છે રસોડામાં ગેસ ઓવન દરવાજાની પાસે ન રાખવું જોઈએ એટલે કે ચૂલો જેને આપણે કહીએ છીએ તે દરવાજાની સામે

અથવા તો પાસે ન રાખવું જોઈએ જો આ વસ્તુ દરવાજાની પાસે જ રાખવામાં આવે તો રસોડાની બધી જ ઉર્જા બહાર નીકળી

જાય છે અને તેને રોકવા માટે રસોડાના દરવાજાના ઉમરા પર એક ક્રિસ્ટલ મોલ જરૂર લગાવી દેવો જોઈએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ક્યારેય પણ રસોડામાં એડવાળા વાસણો નકામા ડબ્બા ફાલતુ સામાન ન રાખવો જોઈએ આવું કરવાથી માતા

અન્નપૂર્ણા નારાજ થઈ છે અને તેના લીધે નેગેટિવ એનર્જી ફેલાય છે રસોડાને હંમેશા વ્યવસ્થિત રાખો અને તેની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *