આવી વાતો ક્યારેય સ્ત્રી ને ના કરવી - Kitu News

નમસ્કાર જય શ્રી કૃષ્ણ ફરી એકવાર તમારું સ્વાગત છે ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ચેનલમાં મિત્રો તમે

જોઈ રહ્યા છો ધાર્મિક વાતો છે ધર્મ અને સત્યની સાથે મિત્રો આજે આપને ધાર્મિક વાતોમાં જણાવીશું કે

ક્યારેય પણ ઘરની કોઈ પણ સ્ત્રીને આ વસ્તુ ના દેવી જોઈએ નહીંતર તમારું ઘર બરબાદ થઈ શકે છે શું છે એ

વસ્તુ એ તમારે ખાસ જાણવી જોઈએ અને આ વીડિયોને અંત સુધી જુઓ જોઈએ અને શબ્દોને અનુભવવા

જોઈએ આવો જાણીએ જોવા માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને

જણાવી દઈએ કે ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે એટલા માટે જ કોઈ પણ સ્ત્રીને

ક્યારેય પણ કોઈ પુરુષે અપાત્ર શબ્દો ના કહેવા જોઈએ સ્ત્રીને અપશબ્દો કહેવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય

છે અને તે માણસ પૈસા માટે હંમેશા ભટકતો રહે છે મિત્રો એમ પણ લગ્ન કરવા એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે નિર્ણય બે લોકોની જિંદગી બદલી શકે છે સારા સાથીદારો મેળવવા એ સૌથી મુશ્કેલ કામ બની

ગયું છે આમ જોવા જઈએ તો અરેન્જ મેરેજ કરવાવાળા ને ખૂબ જ તકલીફ પડે છે મિત્રો ખોટા માણસો સાથે લગ્ન કરવાથી વ્યક્તિ મનમાં ખૂબ જ પચતાય છે અને છેલ્લે ખરાબ કામને કરી બેસે છે આવા લોકો બીજા

લોકો પાસે પોતાની ખુશીને મેળવવા ઇચ્છતા હોય છે આવા લોકો બહાર સંબંધ રાખતા હોય છે પરંતુ શાસ્ત્રોના પ્રમાણે કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ જાતના એવા સંબંધ ન રાખવા જોઈએ જે તમને લગ્ન જીવનમાં

બાધા આવીને ઊભી રહે તો ચાલો જાણીએ તો ચાલો જાણીએ એવી સ્ત્રી કોણ હોય છે જેની સાથે તમારે સંબંધ ન રાખવા જોઈએ અપરણિત સ્ત્રી મિત્રો શાસ્ત્રોની વાત કરવામાં આવે તો એક પુરુષને ક્યારેય પણ અપરણીત

સ્ત્રી સાથે સંબંધ ન રાખવા જોઈએ આ દુનિયાનું સૌથી મોટું પાપ ગણાય છે મિત્રો એ પુરુષને લગ્ન પછી તેમની પત્ની સાથે જ બધા સંબંધ રાખવા જોઈએ અને જો કોઈ વ્યક્તિ આ અપરણિત સ્ત્રી સાથે જબરદસ્તીથી સંબંધ બનાવે છે તો તે વ્યક્તિને તેની સાથે જ લગ્ન કરવા જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *