આવનાર દિવસોમાં ગુજરાતમાં આવું થશે - Kitu News

નમસ્કાર મિત્રો આપણી ચેનલ ગરબો ગુજરાતમાં તમારા બધાનો પરિવાર સ્વાગત છે એક એવા વ્યક્તિ છે જેમની 450 વર્ષ જૂની

આજે પણ લોકોનો સમય ચોપાયો અને કવિતાઓ ને આજે પણ ડીકોડ કરવામાં આવે છે અને જ્યારે કોઈ પણ વૈશ્વિક મહામારી

આવે છે અથવા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દેશોની વચ્ચે વાદવિવાદ વધે છે અથવા કોઈ કુદરતી આપદા આવે છે ત્યારે નાસ્ત્રેદમસ્ત

દ્વારા લખાયેલી પુસ્તક પ્રોફેસીસના પાનાઓને જોવામાં આવે છે તો તમને બધાને જણાવી દઈએ આજના આ વીડિયોમાં

નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલ ગુજરાતની ભવિષ્યવાણી અને એના સિવાય નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી ની વાત કરશો તેથી

આજના આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને હજી સુધી તમે અમારી ચેનલ ગરબો ગુજરાતને સબ્સ્ક્રાઇબ નથી કરી

તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઈકોન છે તેને ઓન કરી નાખજો જેથી હોના ચાહિયે

નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય દુનિયામાં એવી ઘણી બધી મોટી મોટી

ઘટનાઓ છે જેમને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે સરખાવવામાં આવે છે નાસ્ત્રેદમસને માનવાવાળા લોકોનું એવું કહેવું છે કે

16મી સદીમાં નાસ્ત્રેદમાસે લંડનની ગ્રેટ ફાયર અને હિટલરના ઉદયની ભવિષ્યવાણી કરી હતી ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયન

બોનાપાર્ટના જન્મથી લગભગ 200 વર્ષ પહેલાં નાસ્ત્રેદમસે એના વિશે ભવિષ્યવાણી કરી દીધી હતી અને એના વિશે દુનિયાને પણ

જણાવી દીધું હતું હવે તમને જણાવીએ ગુજરાતની ભવિષ્યવાણી વિશે કહેવા મુજબ આવનાર સમયમાં ગુજરાત ઉપર ઘણી બધી

આપદાઓ આવશે એવું નથી કે ગુજરાત ઉપર બધું ખરાબ જ થશે એવી પણ છે જે ગુજરાત વિશે સારી છે કે ખરાબ નાસ્ત્રેદમસની

ભવિષ્યવાણી મુજબ આવનાર સમયમાં ગુજરાત એક અલગ દેશ તરીકે પોતાની છાપ બનાવશે જેમાં ગુજરાતના વેપારીઓનું

સૌથી મહત્વનો ફાળો હશે એના સિવાય સમય જતા ગુજરાતનો ઘણો બધો વિકાસ થશે અને ગુજરાત રાજ્ય ભારત દેશનો સૌથી

ધનવાન રાજ્ય બનશે. દુનિયાભરમાં સૌથી વધુ તબાહી લાવવા વાળા બીજા વિશ્વયુદ્ધ વિશે પણ નાસ્તો ચેતવણી આપી હતી

એટલું જ નહીં તેમણે કોરોનાવાયરસથી બચવાની ચેતવણી પણ આપી હતી જોકે તેમની લખેલી ચોપાઈઓમાં કોરોનાની જગ્યાએ

બ્લેક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલું જ નહીં પોતાની ભવિષ્યવાણીઓ દ્વારા ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેત પણ આપ્યા છે

જોકે સિક્કાની બીજી બાજુ ને જોવામાં આવે તો જેમ શ્રેણી નામના લેખકે તમામ of નાસ્ત્રેદમસ નામની એક પુસ્તક લખી છે જેમાં

તેમણે રાષ્ટ્રીય ભવિષ્ય વાણીઓને હકીકતથી અલગ માની છે એટલે કે તેમને ખોટી માની છે કે નાસ્ત્રેદમસની ચોપાઈ 289 ના અનુસાર 2021 ઉપર એક મહાગઠબંધનનો હશે કહેવામાં આવી રહ્યું છે કે મતભેદોની દિવાળ તોડીને અમેરિકા અને એક થશે

જોકે ચોપાઈ 578 માં આ ગઠબંધનની ઉંમરને વધુ નથી જણાવવામાં આવી ચોપાઈલીસ 991 અને 621 માં એ વાતનો સંકેત આપવામાં આવ્યો છે કે બે સભ્યતાઓ વચ્ચે ટકરાવ થશે જેમાં ભારત સહિત મોટા મોટા દેશો સામે રહેશે કે ચારે બાજુ દુશ્મનોથી

ઘેરાયેલો ઈઝરાયેલ યહૂદી ધર્મના બચાવ કરશે એટલું જ નહીં પોતાની ભવિષ્યવાણીઓમાં એક એન્ટિપ્રાયસના ઉદયની પણ વાત કરી છે જે બ્લેક સીરીઝનથી આવશે અને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દુનિયાને લઈ જશે એના સિવાય 499 અને 667 માં નાસ્ત્રેદમ હશે

પોતે કહેલું છે કે મિસાઈલ થી યુરોપ અને દક્ષિણ ભાગને નુકસાન થશે જો નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો નાસ્ત્રેદમસની પુસ્તક ધ પ્રોફેસીસની ચોપાઈ નંબર 498 માં મોદી વિશે જણાવવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત

દેશમાં એક એવો નેતા જન્મશે જે દુનિયાને બદલી નાખશે અને ભારત દેશનો પણ નકશો બદલી નાખશે આપણે બધા જાણીએ છીએ કે દિવસે કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય છે જેને લઈને મોટા મોટા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓએ જળવાયું પરિવર્તનના

નકારાત્મક પ્રભાવની ભવિષ્યવાણી કરી દીધી છે પણ પોતાની ભવિષ્યવાણીઓમાં જળવાયુ પરિવર્તનથી થવા વાળી કોઈ મોટી કુદરતી આપતા નું સંકેત પણ આપ્યું હતું તો વર્ષ 2021 થી જોડાયેલી આ ભવિષ્ય વાણીઓને માને છે અને કેટલાક લોકો એવા છે

જેમનું માનું છે કે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓની હકીકત સાથે કોઈ લેવાદેવા નથી જો કે કોઈ પણ વાત હોય જે સાચી પડે છે તો તેને ભવિષ્ય વાણી કહેવામાં આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ ભવિષ્ય વિશેની વાત કરે અને આગળના સમયમાં તે વાત સાચી પડે તો તેને લોકો ભવિષ્ય વાણી માની લે છે અને બીજા લોકોને શેર કરે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *