વાવાઝોડા પછી ગુજરાત ની આવી હાલત થવાની છે || અતિ ભયંકર વાવાઝોડા ની આગાહી || દેવાયત પંડિતની આગમવાણી

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગરબો ગુજરાતમાં

ભારતમાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો તથા સંતો થઈ ગયા છે

જેમણે આવનાર ભવિષ્યમાં કેવા કેવા દિવસો આવશે એ વાતો ઉપર

વિસ્તારથી પોતાના સાહિત્યમાં વર્ણન કર્યું છે એવા જ એક ગુજરાતી

ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડીત ની ભવિષ્યવાણીઓ ઉપર તથા

એમના જીવન ઉપર આજના વીડિયોમાં પ્રકાશ પાડશું સૌથી પહેલા વાત

કરીએ દેવાયત પંડીતજીની સાચી પડેલી ભવિષ્યવાણીઓની દેવાયત પંડીત

દેવળદેવી નામની સતિ નારી ને કહે છે કે મારી પાસે જે જ્ઞાન જે દ્રષ્ટિ છે

એ મારા ગુરુ પાસેથી મને પ્રસાદ રૂપે મળી છે પહેલા પહેલા પવન ફારૂકસે

એટલે કે કલયુગમાં વાવાઝોડા આવશે નદીએ નહીં હોય એટલે કે નદીઓના પાણી

પણ સુકાવા લાગશે આ બે ભવિષ્યવાણીઓ ખરેખર આજના સમયમાં સાચી પડી છે હજારો વર્ષોની સક્રિય નદીઓ આજે

સુકાવવા લાગી છે પાણીની આજના સમયમાં ઘણી અછત છે વાવાઝોડાઓથી પણ હજારો લોકો અને વ્યક્તિઓના જીવ ગયા છે

વાવાઝોડાઓ થી પણ હજારો વ્યક્તિઓના જીવ ગયા છે વાવાઝોડાઓમાં ગામોના ગામ નષ્ટ થયા છે તેમની બધી આ વાતો

આજે સાચી થઈ રહી છે પછી દેવાયત પંડીતજી કહે છે કે ન્યાતા પણ જ્ઞાતિ નાથાઓ સી કુવારી કન્યા બાલરાવી અસલ જાત

જેટલા નવા છે ન્યાતા પણ જ્ઞાતિ નાત્રાઓસી એટલે કે જાતિ અને પર જાતિમાં લગ્ન થશે કુવારી કન્યા બાલ હલરાવી એટલે કે

કુવારી કન્યાને બાળક થશે અસલ જાત જેટલા નવા સી એટલે કે અસર જાતે સ્ત્રીના 100 ભાગ્યમાં હશે તો પણ સ્ત્રીઓ પોતાના

ધણીને છોડીને બીજા ધણીનો ચૂડલો પહેરશે આજના કલયુગમાં આવું થઈ રહ્યું છે જાતિ અને પર જાતિઓમાં લગ્ન થાય છે 15 થી

16 વર્ષની કુવારી કન્યાઓ બાળકને જન્મ આપે છે અને એક સ્ત્રી પોતાના બીજા ધણીનો ચૂડલો પણ પહેરે છે અને એક સ્ત્રી

પોતાના પતિને છોડીને બીજા ધણીનો ચૂડલો પણ પહેરે છે આગળ પંડિતજી કહે છે કે જે દેવતા રહેશે એટલે કે માચીસના રૂપમાં

અગ્નિદેવ કાપડના ખિસ્સામાં રહેશે બીના ભરદે હર હાલ છે વિના ઘોડીએ નીર નીકળશે એટલે કે બળદ વગર હળ ચાલશે અને

બળદ વગર કુવામાંથી પાણી પણ નીકળશે એટલે કે ભવિષ્યમાં કોષ અને બળદની જરૂરત નહીં રહે એનું અર્થ એ થાય છે કે હર

હાંકવા માટે સાધનો આવી જશે અને વિદ્યુત થી ચાલતા યંત્રો કુવામાંથી પાણી કાઢવાનું કામ કરશે આજના આ સમયમાં દેવાયત

પંડીત દ્વારા કહેવાય આ બધી વાતો સાચી પડી છે આજના સમયમાં બળદ વગર કુવામાંથી પાણી પણ નીકળે છે અને પાણી

કાઢવા માટેના વિદ્યુતના યંત્રો આવી ગયા છે અને બળદ વગર હડ પણ હાલે છે હવે દેવાયત પંડિત પોતાની ભવિષ્યવાણીઓમાં

એમ કહે છે કે હિંગટે દિવાદીકશે એટલે કે થાંભલા અને દોરડા ઉપર દીવા બળશે જે આજની વીજળીથી ચાલતી લાઈટો છે તે આ ભવિષ્ય વાણી ઉપર નજર નાખે છે મિત્રો આ બધી વાતો દેવાયત પંડીતજીએ 15 મી સદીમાં કહી હતી

Leave a Comment