આગામી 2 દિવસમાં તમારા દુઃખો થશે દૂર, આ ફોટોને સ્પર્શ કરી જય મોગલ લખી શેર કરી દો…

આગામી 2 દિવસમાં તમારા દુઃખો થશે દૂર, આ ફોટોને સ્પર્શ કરી જય મોગલ લખી શેર કરી દો…

દોસ્તો આપણા ભારત દેશમાં ઘણા બધા ચમત્કારી મંદિરો આવેલા છે. જે મંદિરોમાં લોકોની ખૂબ જ જૂની આસ્થા જોડાયેલી છે. આ મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાઓએ પોતાના ભક્તોને ઘણા બધા પરચાઓ પણ બતાવ્યા છે.

જો કોઈ ભક્ત આ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો દેવી દેવતાઓ તેની માનતા પૂરી કરતા હોય છે અને તેના દુઃખો પણ દૂર થઈ જતા હોય છે, આવું જ એક મંદિર મોગલ માતાનું છે. જ્યાં મોગલ માતા હાજરા હજુ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે.

મોગલ માતાજી કોઈ પણ સમાજના નહીં પરંતુ અઢારે વર્ણના દેવી છે. જેમના દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા માટે આવતા હોય છે. મોગલ માતા નો ઇતિહાસ સાડા 1300 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. મોગલ માતાનું એક પ્રાચીન મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગુડા ગામમાં આવેલું છે, જેને ભગુડા ધામ તરીકે ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મોગલ માતાના પિતાનું નામ દેવસુર ધાધલીયા અને માતાનું નામ રાણબાઈ હતું. ભીમરાણા એ માતાજીનું જન્મસ્થાન છે. જ્યાં માતાજીનો જન્મ થયો હતો. શરૂઆતમાં માતાજી બોલતા નહોતા અને દરેક વ્યક્તિને એમ જ હતું કે માતાજી મૂંગા છે.

ભગુડા ગામમાં આવતા લોકો માતાજીની માનતા રાખે છે તો તેના બધા જ દુઃખો દૂર થઈ જતા હોય છે અને તે મુશ્કેલીઓમાંથી પણ બહાર નીકળી જતો હોય છે. આજ સુધી અહીં આવેલા કોઈપણ વ્યક્તિના કામ અટક્યા નથી અને તેના દુઃખો હંમેશાં માટે દૂર થઈ ગયા છે.

એક દિવસ અહીં આવેલી એક વ્યક્તિ મનોકામના પૂરી કરવા માટે માતાજીની સમક્ષ એક માનતા રાખી હતી. તેની માનતા પૂરી થઈ જશે તો આ વ્યક્તિએ ₹22,000 અર્પણ કરવાની માનતા ધરી હતી.

જેના પછી આ વ્યક્તિની માનતા પૂરી થઈ ગઈ હતી અને તે 22 હજાર રૂપિયા લઈને માતાજીના મંદિરમાં આવ્યો હતો પરંતુ ત્યાં બિરાજમાન

મણીધર બાપા એ આ પૈસા લેવાની ના પાડી દીધી હતી અને તેને કહ્યું હતું કે આ પૈસા માંથી 11,000 તું તારી બહેનને આપી દેજે અને 11 હજાર રૂપિયા તું તારી દીકરીને આપી દેજે, માતાજીએ તારી માનતા સ્વીકારી લીધી છે.

જેના પછી આ વ્યક્તિ ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેને માતાજીના દર્શન કર્યા હતા.

Leave a Comment