મિત્રો મોગલ માં ના આર્ટીકલ પણ વાંચવા ના ગમશે ,મોગલ માં ના છોરું ઘણા વધારે છે. મિત્રો આજે તમને આવી ઘટના સમજવું કે એક આંબો

છે ઍક જાડ આની અંદર થી શાકસાત માતાજી મોગલ માં આવ્યા છે. માં મોગલ ગરબે રમવા આવ્યા આજ થી મોગલ માં આવ્યા છે આજુ

અથવાડ્યું જ થયું છે. તમે છેલે સુધી વાંચજો આવી મારી ખાસ વિનતિ છે.જો તમે મોગલ માંને માનતા હશો તો છેલે સુધી વાંચજો. ત્યાં આંબો

છે ત્યાં માતાજી નાગ ના સ્વરૂપ માં આવ્યા હતા. જ્યાં છોકરીઓ ગરબે રમે ત્યાં માં મોગલ માતાજી રમવા આવ્યા હતા. આ ઘટના છે ઉપલેટા

તાલુકો ખાખી જારીયા રાજકોટ જિલ્લા નું છે.ત્યાં આંબા નીચે માં મોગલ માં નીકળ્યા હતા. આખા ગામે પ્રાણ ,પ્રતિસ્થા મહોત્સવ

ઉજવણી કરી હતી. આને આંબા વાળી મોગલ કહેવાય છે.ત્યારબદ માં મોગલ ની મૂર્તિ ઘણી મોટી બેસાડી છે. જેમ કે ભગુડા માં માં મોગલ નું માં

 છે તેમ અહિયાં પણ એવું જ માન છે.બધે મોગલ તો સરખી જ છે. ત્યાં એક આંબો છે જ્યાં વર્ષા બેન આહીર કામડિયા પરિવાર ની એક દીકરી

 છે. એમને સપને આવ્યા અને આટલે અને ભૂવિ માં જ છે અને એમને કીધું તું કે હું આંબા નીચે બેઠી છું મને જલ્દી બહાર કાઢો. આ ઘણા ગામ

 ના લોકો માનતા નતા. પરંતુ માં મોગલ માએ ઘણા બધા પડછાયા દીધા માં મોગલ માં ગરબા રમવા આવી. થોડા દિવસ પહેલા સાગરદાન ગઢવી

 નો પોગ્રામ હતો.ત્યાં સાગરદાન ગઢવી ને થાપો માર્યો હતો ત્યાં હાથ માંથી કંકુ નીકળ્યું હતું.આ તમે છેલે સુધી વાંચજો. ત્યાં ઘણી બધી સુવિધા છે ત્યાં જમ્માની પણ સુવિધા છે. ખરેખર તમને આવું લાગશે કે

 હું મોગલ માંના ચરણો માં આવ્યો છું. ત્યાં ઍક કૂવો છે. ત્યાં એક ટાવર છે ત્યાં કોએ ઍક મોટો દાતા છેઅમને બનાવ્યો છે. ત્યાં ઘણા બધા દાતા

 છે ત્યાં ફ્રીજ છે,તે મંદિર પણ દાતા લોકો અ બનાવ્યું છે. અને લાખો લોકો આને માને છે દિલ થી. સાંજ ના સમયે પણ લાખો લોકો જોવા

 આવે છે. અને ખાસ મોગલ માંનો મંગળવાર હોય ત્યારે લોકો તો સમાય નહીં આટલું ટ્રાફિક થાય છે.તયાં વારો પણ નથી આવતો પગે લાગવાનો.

મિત્રો ત્યાં એક વખત જોવા જજો.જે લોકો ને આવની ઇછા છે તે લોકો જરૂર લખજો કોમેન્ટ મા કે ,’હું તો આવીશ જ’.મિત્રો તમે મોગલ માં ને

 માંનો જ છો તો આ આર્ટીકલ ખરેખર વાંચવા જેવો છે. ત્યાં ખરેખર માં મોગલ આંબા નીચે આવ્યા છે. ત્યાં આટલું બધુ માં વધી ગયું છે કે મિત્રો

 તો તમે આના માટે શું કહેવું તો તમે આવવા માંગતા હોય તો કોમેન્ટ ની અંદર એ પણ દર્શાવજો કે હું આવીશ. ત્યાં ખરેખર જરૂર ઍક વાર જાજો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *