અનંત ચતુર્દશી ની કથા | - Kitu News

સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ કુંડલી

કક્ષમ મંગલાયતનો હરિ અનંત ચતુર્દશી ની તમને બધાને ખૂબ ખૂબ

શુભકામનાઓ મિત્રો ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચતુર્દસીને અનંત

ચતુર્દશી ના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુજીના

અનંત રૂપ ની પૂજા કરવામાં આવે છે અનંત ચૌદશના દિવસે પ્રાતઃકાળે

નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને સ્નાન વગેરે કરીને એક બાજુટ ઉપર મંડપ બનાવો.

તેમાં અક્ષત સાથે કુષા ના સાત ગણોથી શેષનાગ સહિત ભગવાન વિષ્ણુની

પ્રતિમાને સ્થાપિત કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે કાચા દોરા ની હળદર થી

રંગીની 14 ગાંઠ મારીને તેને આ મોટી પાસે રાખો અને ગંધ અક્ષત પુષ્પ ફુલ

દીવા અને નિવેદથી તેનું પૂજન કરો. આ 14 ગાંઠ ચૌદ લોકની નિરૂપણ કરે છે

તેના પછી અનંત નારાયણ ભગવાનનું ધ્યાન ધરીને આ શુદ્ધ અનંત દોરાને

પુરુષ પોતાના જમણા હાથની પૂજામાં અને સ્ત્રીઓ પોતાના ડાબા હાથની

પૂજામાં બાંધી લે આ 14 ગાંઠ વાળો અનંત દોરો અનંત ફળ પ્રદાન કરે છે

ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી વિષ્ણુ ભગવાનજીના 108 નામનો પાઠ

પણ કરો તો તેનાથી મનની ઈચ્છા મુજબના ફળની પ્રાપ્તિ થાય છે અને સુખ

સંપદા ધન ધાન્ય યશ વૈભવ લક્ષ્મી પુત્ર વગેરે પ્રકારના સુખ પ્રદાન કરે છે જો

કોઈ વ્યક્તિ આ વ્રતની સતત 14 વર્ષ સુધી નિયમપૂર્વક કરે છે તો તેને

વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે ભગવાન સત્યનારાયણની સમાન

અનંત દેવ પણ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે અને એ જ કારણે આ

દિવસે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત અને કથાનું આયોજન પણ કરવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે જ ગણપતિ

વિસર્જન નું ધાર્મિક સમારોહ હોય છે જે સતત દસ દિવસના ગણેશોત્સવના સમાપનનો દિવસ હોય છે આ દિવસે ભગવાન

ગણપતિની મૂર્તિને વહેતા ચલણી નદી તળાવ કે સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવે છે આ એ જ મૂર્તિ હોય છે જેની વ્યક્તિ ગણેશ

ચતુર્થીના દિવસે પોતાના ઘરોમાં સ્થાપિત કરે છે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિર ને કહેવામાં આવેલ કૃષિ કુંડીયજી અને તેની પત્ની સુશીલાની ગાથા સંભળાવવામાં આવે છે આ કથા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ વનવાસ

દરમિયાન પાંડવોની સંભળાવી હતી જેનાથી તેના બધા દુઃખોનો નાશ થયો અને તેનું ખોવાયેલું રાજપાટ પણ તેને પાછું મળી ગયું. આવી જ રીતે મિત્રો જે આ કથા સાચા મનથી શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના જીવનના બધા જ કષ્ટો દૂર થઈને સુખમય જીવન પ્રાપ્ત કરે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *