અંતિમ સંસ્કાર બાદ સ્નાન શા માટે કરવામાં આવે છે ? શું છે કારણ ? - Kitu News

તમે સૌ જાણતા હશો કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ વ્યક્તિનો મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને આ

અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કરવામાં આવતા નથી અને જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય છે તો તેના મૃત શરીરના અંતિમ સંસ્કાર

કરવાની ઉતાવળ તેના સગા વહાલા કરતા આજુબાજુ રહેતા પાડોશીઓ કે ગામ લોકોને ઉતાવળ વધારે હોય છે અને તમે એ વાત

જાણતા હશો અને જોઈ કે અનુભવી હશે કે જ્યારે કોઈને મૃત્યુ થઈ જાય છે તો તેના અંતિમ સંસ્કારની ક્રિયા પૂર્ણ કરી અને સ્નાન

કરવામાં આવે છે આખરે તેના પાછળનો કારણ શું છે તેના વિશે આજે આપણે વાત કરીશું માટે આપ સર્વેને વિનંતી છે કે

વીડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડિયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી નાખજો નમસ્કાર દોસ્તો આપ સર્વેનો

હાર્દિક સ્વાગત છે અને આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્ડ મિત્રો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય

તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ માહિતી ભર્યા વિડીયો દરરોજ લઈને આવીએ છીએ તો

દરેક ધર્મના પોતાના રીત રિવાજો હોય છે એવી જ રીતે હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ છે માત્ર

હિન્દુ ધર્મમાં જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે જોકે આ વિધિ બાદ કરવામાં આવતા સ્નાનની ક્રિયા વિશે ખૂબ

ઓછા લોકો જાણતા હોય છે એ વાત તો બધા જાણતા જ હશે કે જેણે આ દુનિયાની રચના કરી છે તે આપણો સર્જક છે અને જેણે

જન્મ લીધો છે તે દરેકનું એક ને એક દિવસ મૃત્યુ નક્કી છે આ એક સનાતન નિયમ છે આમ તો વિશ્વમાં દરેક ધર્મને પોતાની એક અલગ આગવી રીત હોય છે મૃત્યુ પછીની આત્માને શાંતિ માટે અંતિમ સંસ્કાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ લોકો તેમના

ધર્મ અનુસાર મૃત શરીરના અંતિમ સંસ્કાર તેમના પરિવાર દ્વારા કરવામાં આવે છે આપણા પ્રાચીનતમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યાં સુધી કામ કે મહોલ્લામાં કોઈની લાશ પડી હોય ત્યાં સુધી ઘરમાં પૂજા પાઠ થતા નથી પુરાણ મુજબ લોકો પોતાના ઘરનો ચૂલો

પણ ન સળગાવી શકે મતલબ આ પરિસ્થિતિમાં કોઈ શુભ કાર્ય ન કરી શકાય અને બીજું એ કે જ્યાં સુધી સબ પડી હોય ત્યાં સુધી સ્નાન પણ ન કરી શકાય આપણા વડવાઓ દ્વારા કરવામાં આવતી આ વિધિ એટલે કે અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મળનાર

અને ઘરવાળા બંનેને થાય છે દોસ્ત કે પાપી વ્યક્તિ ને રાજી પદ્ધતિ દ્વારા અંતિમવિધિ કરવા થી દુ ર મૃત્યુ બાદ એની આત્માને શાંતિ મળે છે અગ્નિદાહ આપતા પહેલા રસ્તામાં પિંડદાન કરવાથી દેવી-દેવતા અને દાનવો પણ ખુશ થઈ જાય છે અને લાશ

અગ્નિદાહ માટે તૈયાર થઈ જાય છે પરંતુ માત્ર એટલો જ તફાવત છે સંસ્કાર કરવાની વિધિ દરેક જગ્યાએ જુદી જુદી હોય છે આવી સ્થિતિમાં શરીરને ઘણી જગ્યાએ અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને ઘણી જગ્યાએ તપનાવવામાં આવે છે આપણે બધાએ

જોયું છે કે જે વ્યક્તિ અંતિમ સંસ્કાર કરવાની વિધિ માટે સ્મશાન ગૃહમાં જાય છે તેને ત્યારબાદ સ્નાન કરવું જરૂરી હોય છે શિયાળો હોય કે ઉનાળો હોય પરંતુ મૃત વ્યક્તિની અંતિમ સંસ્કાર વિધિ અને સ્મશાન ગૃહથી આવ્યા બાદ પછી ઘરે આવીને

સ્નાન કરવું ફરજિયાત છે સ્ત્રીઓનું હૃદય નરમ હોય છે નાની નાની વાતોને લઈને પણ તેનો મન ડરી જાય છે સ્મશાન ગૃહમાં મૃતદેહ નો અંતિમ સંસ્કાર કરતી વખતે શોકનું વાતાવરણ હોય છે તે સમયે લોકો મોટેથી રડતા હોય છે એ મહિલાઓ અને નાના

બાળકોના મન અને મગજ પર ઘણી ઊંડી અસર કરી શકે છે તેથી તેઓને સ્મશાને જતા અટકાવવામાં આવે છે સમાજના લોકોએ મહિલાઓ અને નાના બાળકોને સ્મશાનમાં જવાથી અટકાવ્યા છે દોસ્તો જૂના સમયમાં બનાવવામાં આવેલા લગભગ બધા જ

નિયમો આધ્યાત્મિક તેમજ વિજ્ઞાનીક કારણો હોય છે મૃત શરીરના અંતિમ સંસ્કાર કર્યા પછી સ્નાન કરવું એ આધ્યાત્મિક તેમજ વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે પહેલા આપણે ધાર્મિક કારણ વિશે વાત કરીએ તો એવી માન્યતા છે કે સ્મશાન ભૂમિ પર હંમેશા

નકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે આ પ્રકારની નકારાત્મક ઊર્જાની અસર વ્યક્તિના મગજ અને મન બંને પર પડે છે નબળા મનોબળવાળા લોકો ઝડપથી તેની પકડમાં આવી શકે છે એટલા માટે આ નકારાત્મક શક્તિઓની ખરાબ અસરોથી બચવા માટે

ઘરે આવીને સ્નાન કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે છે આની મદદથી તેઓ નકારાત્મક ઉર્જા થી મુક્ત કરી શકે છે હવે વાત કરીએ વૈજ્ઞાનિક તો આજના લોકોનો વિજ્ઞાન કહે છે કે મૃત શરીરની અંદર જીવ જંતુ થઈ જાય છે જ્યારે શરીર સળગે છે ત્યારે તે

જંતુઓ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય છે અને આપણી અંદર પણ આવી જાય છે તેથી જ આપણે સ્મશાન ગૃહોમાંથી ઘરે આવી અને સ્નાન કરીએ છીએ તે જંતુઓ વ્યક્તિના વાળમાં પ્રવેશે છે અને પુરુષના વાળ ટૂંકા કે નાના હોય છે અને સ્ત્રીના

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *