બાબા રામદેવ ની રંગીન વાતો

દોસ્તો એક સમય પર એક આઠ વર્ષનો બાળક સ્કૂલેથી પોતાના ઘરે આવે છે અને રસ્તામાં જમીન પર તે પડી જાય છે અને ત્યાં

તડપવા લાગે છે અને આ બધું જોઈ તેની સાથે રહેલા બધા જ દોસ્તો વિચારે છે કે તેની અંદર ભૂત આવી ગયું છે અને આ ડરના

કારણે બધા જ દોસ્ત લોકો ત્યાંથી ભાગી જાય છે તે જમીન પર પડી ગયેલો બાળક હજારો કરોડો રૂપિય ાનો એટલે કે હજારો

કરોડો રૂપિયાની પ્રોપર્ટી ધરાવે છે અને છતાં પણ તે આજના સમયમાં કોઈ હાઈફાઈ બેડ ઉપર નહીં પરંતુ જમીન પર સુવે છે કોઈ

સામાન્ય માણસની નહીં પરંતુ બાબા રામદેવની અને આજે આ વિડીયોની અંદર અમે તમને બતાવીશું બાબા રામદેવ ની વાતો કે

જેને સાંભળતા થઈ જશો આજના આધુનિક સમયમાં એક નાનો એવો કીપેડ ફોન રાખનાર બાબા રામદેવ ની કહાની બધા જ

લોકો કરતાં અલગ છે તમને જ્યારે તેના જીવનની સચ્ચાઈ ખબર પડશે ત્યારે તમારા પગ નીચેથી જમીન પણ સરખી જશે એટલે કે

આ વીડિયોની અંદર અમે તમને બાબા રામદેવની એવી વાતો સાથે રૂબરૂ કરાવીશું કે જેનાથી આજે પણ લોકો અજાણ છે અને

એટલા માટે દોસ્તો વીડિયોને છેલ્લે સુધી જોજો તમને ઘણું બધું બાબા રામદેવ વિશે જોવા અને જાણવા મળશે એટલું જ નહીં

દોસ્તો આ વીડિયોના અંતમાં બાબા રામદેવ ની ગ્રેટ વાતો તમને જાણવા મળશે કે જે બાબા રામદેવ અથવા તો તેના કોઈપણ

માણસો નહીં છે કે આ દરેક વાતો સામાન્ય માણસને ખબર પડે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં વર્ષ 1965 માં રામનિવાસ

યાદવ અને ગુલાબ દેવીના ઘરમાં એક છોકરાનો જેનું નામ રામકી કે જેને આ જગત રામદેવ બાબા રામદેવના નામ જોવા જઈએ

તો રામકિશન યાદવ છે તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય પર બાબા રામદેવ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તે સ્કૂલેથી

પોતાના ઘરે આવી રહ્યા હતા અને તે સમય પર તે જમીન પર પડી ગયા હતા અને ત્યારે તે તડપવા લાગ્યા હતા અને આ બધું જોઈ

અને તેના મિત્રોને એવું લાગતું હતું કે તેના શરીરમાં ભૂત આવી ગયું છે અને તેથી તેને ઇમર્જન્સી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારે ખબર પડી કે તેમનું શરીર લખવા મારી ગયું છે એટલે કે તેના શરીરમાં પેરેલાઈસીસ નો ઝટકો આવી ગયો છે

અને તેથી તેના શરીરનો ડાબો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો અને ડોક્ટરનું કહેવાનું હતું કે તેને આખું જીવન વિકલાંગની

જેમ જ જીવવું પડશે પરંતુ રામકિશનને એટલે કે બાબા રામદેવ એ સમય પર હાર ન માની અને તેણે રમવાનું મૂકી ભણવાનું શરૂ કરી અને સમય આવતા તેના હાથમાં એક યોગની આધ્યાત્મિક બુક આવી ગઈ અને તે બુકના પહેલા પાના ઉપર જ લખ્યું હતું કે

યોગ કરવાથી મન અને તન બંને ઉપર નિયંત્રણ મેળવી શકાય છે અને બાબા રામદેવ એ આ વાંચ્યા પછી નિયમિત રૂપે કે વિકલાંગ હોવાથી યોગા કરવાનો શરૂ કર્યું અને સમય આવતા તેના લખવા વાળા શરીરની અંદર ઘણો બધો ફેરફાર થવા લાગ્યો

અને આજના સમયમાં તમે જોવા જશો તો માત્ર બાબા રામદેવ ની ડાબી બાજુની આંખ બરાબર નથી બાકી પુરુષ શરીર તેનું બરાબર થઈ ગયું છે હવે દોસ્તો જ્યારે બાળક બાબા રામદેવની પેરેલાઈસીસ નો એર ટેક આવ્યો ત્યારબાદ તેને સ્કૂલમાં ભણવાનું

ગમતું ન હતું અને તેથી તેમને ખાનપુરના એક ગુ રુકુળમાં દાખલો લઈ લીધો અને ગુરુકુળમાં તેની મુલાકાત બાલકૃષ્ણ સાથે થઈ અને આ બાલકૃષ્ણ આજે પતંજલિ કંપનીના માલિક છે અને તે પૂરી પતંજલિ કંપનીનો ભાર ઉપાડે છે

Leave a Comment