નથી નિયતનો ખૂટ કે નથી કોઈની પણ સાથે વેર કોઈ એનું શું બગાડી જેની ઉપર હોય બુટ ભલાડ અને બહુચર ની મહેર આજના

વીડિયોમાં આપણે કૂકડી રમવા વાળી માં બહુચરની ઉત્પત્તિ તથા તેમની બહેનો વિશેની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી

અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે જેમાં સૌપ્રથમ જોઈએ તો મારા અંગના ભગવાન વિષ્ણુને સુદર્શનથી જે ટુકડા કર્યા તેનો એક

અંશ જે બોરો વનમાં પડ્યું હતું અને તેમાંથી જે બાળકી જનની એનું નામ બાળા ત્રિપુરારી બહુચરી અને એમાં બહુચર સાથે

દંડાસુરની વાત આપણે આગળના વીડિયોમાં કરી જેની લિંક આઇ બટનમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાંથી એક

લોક કથા હું આપની સમક્ષ મુકવા પ્રયાસ કરી રહ્યો છું મા બહુચરના પ્રાગટ્ય સાથે જોડાયેલી બીજી લોકકથાઓની વાત પણ

આપણે આગળના વીડિયોમાં કરતા રહીશું તો આ વાર્તા ની શરૂઆત થાય છે ઘણા વર્ષો પહેલા કચ્છની ધરતી ઉપર વસવાટ

કરનાર બાપન ગઢવી અને દેવલને કોઈ સંતાન નહોતું દેવલ આઈ ચારણ આંગણામાં આંસુડા વસાવતા ઉભા હતા પરમાત્મા મારા

ઘરે કશી ખોટ નથી પરંતુ અમને પેટના કેમ પાછા રાખ્યા દેવલબા પોતાની કુળદેવી ભગવતી મોમાઈને યાદ કરે છે અને કહે છે કે

માં વાંચીયા મહેણાં ધોયેલા છે એમ કહેવાય છે કે બીજા દિવસે દાદાને જળ ચડાવી હાથમાં લોટો રાખી અને ત્રણ પગલા પાછા

ચાલે ત્યાં મોમાઈનો સાંભળી વાળુ મોકલો દેખાડો માતાજીના હાથમાં ગુલાબનું ફૂલ હતું અને તે ગુલાબનું પૂરતું આંગણામાં પડ્યું

ત્રણ શ્વાસ લીધા ત્યારે કંઈક નવીનતા દેખાણી સમય જવા માટે એટલે એવી ઘટના બની કે માં ભગવતીએ 9 મહિને અને નવમા

દિવસે એક સાથે ત્રણ દીકરીઓ રૂપે અવતાર લીધો અને ત્રણ બહેનોનું નામ બુટ બલાડ અને બહુચરી એમ રાખવામાં સમય

પસાર થવા માંડ્યું ત્રણેય બહેનો આંગણામાં રમી અને મોટી થાય બીજા 12 મહિનાઓનો સમય ગયો ત્યારે એ કેવી ઘટના બની કે તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો ઝાડ ઉપર પાન ન રહે તેવા પાણી ન રહે ચારણ ભાઈઓએ ભેગા મળી વિચાર કર્યો કે અહીંથી માલ

અને બારને લઈ જતા રહેવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી એમ કહેવાય છે કે કચ્છમાંથી ઉજળું શહેર છોડી ચારણો ચાલી નીકળે ફરતા ફરતા ભાલ વિસ્તારના પંખીના માળા જેવા રોજીયા ગામે આવ્યા છે કારણ કે ત્યાં રોજડા પાણી પીવા એટલે રોજી તળાવ

નામ પડ્યું હતું બહાર હતા. તેમની ડેલી આવી જાણે કહ્યું કાળ પડયો છે એટલે મારો મલક છોડી તમારા મલકમાં આવ્યો છું

મહારાજ મને થોડા દિવસ રહેવા દો જેથી માલ ઢોરને ખાવાનું અને પીવાનું પાણી મળી રહે તેમને કહ્યું તમે તમારું મલક છોડીને મારો આશરો લેવા આવ્યા હોય અને હું તમને આશરો ના આપું તો હું રાજા ન કહેવું લાખોનો પાલનહાર છું લઈ જાઓ અને ખાઈ

પીને મજા કરો દિવસ ઉગે અને બાપલ ગઢવી દરબારને ત્યાં કાળા કસુંબા લેવા આવે એક દિવસ વધુમાં દરબારને ત્યાં કુલ કવિ આવે બધી નાત ભેગી થઈ ડાયરામાં બેઠા ચાર અને દરબારે કહ્યું કે એ તમે કાળ વિતાવવાની આવ્યા છો પણ તમારે સંતાન શું છે

મહારાજ મારે ત્રણ દીકરી છે કે તમે આવ્યા હોય એની ઓળખાણ રાખવી હોય તો પિંકલ કવિ ના દીકરા સાથે તમારી સગપણ કરો ચારણે કહ્યું સારું કાલે સવારે રોજી તલાવડીએ મારો પડાવ છે તે આવી જાજો મહારાજ મહારાજકે ઝાલા હોય અને એમના

ભાણેજ હોય તેમના કાનમાં કડી રહેશે એ મારી બુટ નું વેણ છે હવે મેઘરાજાની મહેર થઈ વરસાદ થતા ત્યાં ત્રણેય બહેનોને મૂકીને મા બાપ ચાલી નીકળ્યા બીજા દિવસનો સમય થયો અને પથ્થરની મૂર્તિ માંથી પોતાનું પાસું સ્વરૂપ બની જાણે બેન પૂછ્યું છે ત્યારે

મારા મા બાપ મૂકીને મરી ગયા છે શું કામ કરે છે એમ કહેતા કહેતા બોલાવે છે આ કાળા માતાના માનવીની સેવા કરવી એના કરતાં કાળા પથ્થરની સેવા કર આ ત્રણ મૂર્તિ કોની કોની છે તને ખબર છે એક છે બુટ એક બલાડ અને એક તળાવની

આજુબાજુથી ધૂળ માટી લાવી ઓટલો બનાવી તેના ઉપર આસનવાળી માતાજીના ભજન કરવા બેસી ગયો છ મહિનાનો સમય વીતી ગયો મીડિયા ને ભગવતીએ કહ્યું કે આપ મેરી આઈ કહ્યું કે માં મારે કાંઈ નથી જોઈ પરંતુ હું હાથ જોડી વિનંતી કરું છું અને

એટલું કહું છું કે તારા પારેખ કોઈ દુઃખીઓ આવે તો તું દુઃખ ભાગી નાખજે બાર મહિનાનો સમય પૂરો થયો અને નોરતાનો સમય આવ્યો ભાવથી ભગવતી આગળ પોતાની જાતિ ઉપર ઝવેરાનું સ્થાપન કરે છે અને હથેળીમાં માનું હવન કરે છે જાણે માતાને લગ્ન

ન લાગી હોય બેન દીકરીઓ આવી ગરબે રમે છે મને ખૂબ જ પ્રસન્ન કરી દીધી છે હવે હું તારી સાથે પડદે વાતો કરીશ બાર મહિના પછી નવલી નવરાત્રી આવી તે વખતે ધંધુકામાંથી દશેરા ના દિવસે આવે છે અને કહ્યું ભાઈઓ તમે આટલા બધા રથડા લઈને ક્યાં

જાવ છો મારા વીરા અમે દુઃખના માર્યા નીકળ્યા છીએ અમારી કોઈ સંતાન નથી ભાઈઓને હું મારી માતાજી ને પૂછતો આવું દિવસ નોરતા કરીને મને રીજું છું ક્યાંક તમારા દુઃખ સાંભળી લેજો અને ત્રણે બહેનોની મૂર્તિ સામે પડદો કર્યો કારણ કે એને પરદે

વાતો કરતા હતા નિર્ણય કહ્યું મારી ભગવતી આ સવાસો ભાઈઓ છે તે વાંચણી છે પડદાની પાછળથી અવાજ આવ્યો ને લાવ્યો ખોળા પાતળી બધી જ માતાજી આગળ બેસી ગઈ અને વાયરો આવ્યો અને ભાઈઓને દાણા આપવા બેસી ગયો આ પાંચ પાંચ

હજાર માતાજીના કણ સમજી ગળી જાવ  અને તળાવમાંથી ખોબો ખોબો પાણી પી જાઓ શ્રદ્ધાને વિશ્વાસ રાખજો મળે છે અને બહુચરાજી એમ ત્રણેય બહેનો બેઠા છે તેમની પાસે ગયા હતા મલકાય ગયું એમણે શું કહ્યું શ્રદ્ધા રાખવાનું કહ્યું છે અને દાણા

આપ્યા છે તેને દીકરો થાય પણ સવાસો ને દીકરા ન થાય પણ ખરું ખોટું કરવું હોય તો લાવો બાય માણસના લૂગડાં પહેરી હું જઈ આવો જાય છે અને તે મલકાને જુએ છે મને કીધું કે માં કોઈ બીજી બારી આવે છે એને કહેજે કે તને દાણા આપું છું અને તારી ભૂખે

દીકરો થાશે એ મારી ભગવતી નું વેણ છે અને લાજનો પાણી પીવાનું અને કહ્યું તારા ઘરે ભલો થશે તે દિવસે ભગવતીના વચન પ્રમાણે નવું મહિના અને નવમા દિવસે ભાઈઓના ત્યાં દીકરાનો જન્મ થયો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *