નમસ્કાર મિત્રો ગુજરાતી જ્ઞાન સફર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં વાત કરીશું ગુજરાતમાં આવેલા

ત્રણ પવિત્ર માનું એક પવિત્ર શક્તિપીઠ એટલે બહુચરાજીની સાથે જ બહુચરાજી મંદીનો ઇતિહાસ જાણીશું તેમજ બોચરાજી

માતાજીના મંદિર સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોની વાત કરીશું અને કિન્નર સમુદાયના લોકો એટલે કે પાવૈયા કેમ બહુચરાજી

માતાજીને આરોગ્ય દેવ મળે છે તે વિશે પણ આ વીડિયોમાં જાણીશું તો જરૂરથી જુઓ આ વીડિયોને લાઈક કરજો શેર કરજો

અને આવા જ માહિતી સુપર વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરજો આ પવિત્ર યાત્રાધામ ગુજરાતના મહેસાણા જિલ્લાના

બહુચરાજી તાલુકામાં આવેલું છે આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ બહુચરાજી શહેરના મધ્યમાં આવેલું છે આ મંદિર અને

કિલ્લાનું નિર્માણ મહારાજા મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત 1783 અથવા 1839 માં કરવામાં આવેલું હતું. કડીના સુવા દ્વારા

આ મંદિરની જાળવણી માટે ત્રણ ગામોને 10,500 પ્રતિ વર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવતા હતા આ બોચરાજી મંદિરના

વિકાસ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે બી આર રેલવેનું વિસ્તરણ બેચરાજી સુધી કર્યું હતું બહુચર માતાના કેન્દ્ર

મંદિરનું નિર્માણ એ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જ આ મંદિરનો ઝિરો દ્વાર પણ મરાઠા દ્વારા કરવામાં આવ્યો હતો આ

ઉપરાંત વરખડી મંદિરનું નિર્માણ સંત કબીર દ્વારા કરવામાં આવ્યું હતું આ પછી કલરી રાજા તેજપાલ દ્વારા ફરીથી આ મંદિરનો

જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો વિક્રમ સંવત કેલેન્ડર અનુસાર દરેક પુનમની રાત્રીએ અને આંસુસ આઠમ ચૈત્ર સુદ આઠમના

રોજ પોલીસ પ્રશાસન દ્વારા માતાજીને આપવામાં આવશે તેમજ માતાજીને સલામી પણ આપવામાં આવે છે તેઓ માટે આ દિવસ અતિ મહત્વનો ગણવામાં આવે છે જોવા મંદિરના ધાર્મિક મહત્વની વાત કરીએ તો બહુચર માતા એક ચારણની પુત્રી હતા અને

તેમની બહેનની સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાપિયા નામના લૂંટારોએ તેમના પર હુમલો કર્યો હતો.ચારોની પરંપરા મુજબ જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં રૂપે દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ

પોતાનો જીવ કાઢી આપતા આ પરંપરન ત્રાગુ કહેવામાં આવે છે તો તેને ગોર પાપ માનવામાં આવે છે અહીં પણ લૂંટારોના શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને જાગું કર્યું હતું અને પોતાના સ્તન જાતે જ વાડી નાખ્યા હતા આ ઘટનાને કારણે

માતાજી દ્વારા સ્થાપિત થયો અને નપુશક નામર્દ બની ગયો લુટર માતાજી સમગ્ર કિન્નર પરિવાર પણ ઘણા ભક્તિ ભાવપૂર્વક બહુચરાજી માતાની ભક્તિ અને આરાધના કરે છે સમગ્ર ભારતમાંથી પણ કિન્નર સમુદાયના લોકો અહીં માતાજીના દર્શન કરવા

માટે આવતા હોય છે તેમજ અન્ય સમુદાયના અન્ય ધર્મના લોકો પણ બહુચરાજી માતા ને પોતાના કુળદેવી માની માતાજીની પૂજા અર્ચના કરવા માટે અહીં આવતા હોય છે માતાજીના મંદિર વિશે માહિતી મેળવી તો બહુચરાજી માતાનું મંદિર ખૂબ જ મોટા

સંકુલમાં આવેલું છે જેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં અધ્યક્ષ અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં યંત્રની પૂજા કરવામાં આવે છે 51 બહુચરાજી માતાજીના મંદિરની સાથે ઘણા ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે બહુચરાજી માતાજી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *