બગદાણા બાપા સીતારામ નો ઈતિહાસ - Kitu News

પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે

જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ એવા જ એક સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું

બિરજ મળેલ છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર

પાસે બગદાણામાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા

એક કામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવે ભક્તો પોતાની આસપાસ શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગદાસ બાપાના

જ દુઃખ મટાડે છે જેમણે લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે તો આવો મિત્રો જાણીએ પૂછ્યું બજરંગદાસ

બાપાની સંપૂર્ણ જીવન કથા આશરે ઇસવીસન 1996 વર્ષ હતું ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબા નામે

રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુવરબા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસંગની પીડાઓ પડી તે સમયે ત્યાં

બાજુમાં ચાચરિયા હનુમાનનું મંદિર હતું તેમને લઈને મંદિરની ચોપડીમાં લઈ ગયા હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા

અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિ રામ નાનપણથી જ ભક્તિ

રામના મનમાં માતા-પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક સવારે ભક્તિના મોઢે સુધી સૂઈ રહ્યા

તો પિતા હીરદાસ અને માતા શિવ કુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો તેમની બાજુમાં જાણે તેમનો દોસ્ત હોય તેમ એક

સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિ રામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ ભક્તિ રામને ભક્તિની એવી તો

માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા

સીતારામ બાપુ તેમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લઈને થઈ ગયા પરમ તત્વ અને યોગ્ય નો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે

દક્ષિણ આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિ રામને ઓળખી ગયા અને કહ્યું કે ખરાબ ગુરુ તો તમે છો એટલે મારે તમને

આપવાનું હોય ત્યારે ભક્તિ રામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રુએ રામનું

રતન ચાલુ જ રહે ત્યારથી સીતારામ છીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ

કરો અને દીન દુખિયાની સેવા કરો અને આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિ રામ આખા જગતમાં બાપા

બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ

લોકોને બાપાનો પરિચય થયો. હવે બન્યો કે એ કોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા

સેવકો પાણીની ડોલ ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો કોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા

લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને

બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જો જોતા માં ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી

મીઠું પાણી કાઢ્યું તે જોઈ કોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુર સાવરીયા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ નો મંદિરમાં

રહ્યા ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હડોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ

ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા

બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વહાલા ને મરજી પ્રબળ કરતાં કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી ૪૧ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં

બાપાને પાંચ મૂળ તત્વ જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા પાપા 1941 માં બગદાણા આવ્યા 1951માં આશ્રમની સ્થાપના કરી ભારતના ઇતિહાસમાં એક

સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપા ની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી પશુ પંખીઓએ

પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે તો મિત્રો તમે પણ બગદાણા આવીને બાપાના દર્શનનો અમૂલ્ય લાવો લેવા જરૂરથી પધારો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *