બા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા તો ડોકટરોએ કહ્યું ઓપરેશન કરીને તે ભાગ અલગ કરવો પડશે પણ પીરની માનતા માનવાથી માત્ર સાત દિવસમાં થયો એવો ચમત્કાર કે…

ગુજરાતમાં એવી ઘણી બધી ચમત્કારિક જગ્યાઓ આવેલી છે જ્યાં દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખો દૂર થઇ જાય છે, આજે આપણે એક તેવી જ ચમત્કારિક જગ્યા વિષે વાત કરીશું,

આ જગ્યાના આજે પણ પરચા અપરંપાર છે. આ જગ્યા વિષે એવું માનવામાં આવે છે કે લોકોની મોટામાં મોટાથી લઈને નાનામાં નાની એમ દરેક પ્રકારની બીમારી દૂર થઇ જાય છે.આ

જગ્યા કાચ જિલ્લામાં આવેલી છે, કોમી એકતાનું પ્રતીક અપાતી આ એક જગ્યા આવેલી છે. આ જગ્યા પર એકસાથે હિન્દૂ અને મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે. આ જગ્યા પર પીર

સૈયદની દરગાહ પણ આવેલી છે, આ જગ્યા પર બધા જ ધર્મ અને સમાજના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાના બધા દુઃખો દૂર કરીને જતા હોય છે.હાલમાં એક તેવો જ

વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે એક બા ને કેન્સરની બીમારી હતી તો તે પોતાની સારવાર દવાખાનામાં કરાવી રહયા હતા. બા ને મોઢાના ભાગમાં

કેન્સર હતું એટલે ડોકટરોએ કહ્યું કે બા આનો એક જ ઈલાજ છે, તમને જે જગ્યા પર કેન્સર છે તે ભાગને ઓપરેશન કરીને બહાર કરવો પડશે.તો તે સાંભળીને આખો પરિવાર ખુબજ દુઃખી

થઈને ચિંતા કરવા લાગ્યો, ત્યારબાદ પરિવારના લોકોને પીર સૈયદની દરગાહ વિષે જાણવા મળ્યું કે અહીં મીઠું ચઢાવીને જે માનતા માનવામાં આવે તો શરીરમાં થયેલી ગમે તેવી બીમારી દૂર થાય

છે, ત્યારબાદ આ બા પણ પોતાના પરિવાર સાથે પોતાની માનતા માનવા માટે આ જગ્યા પર આવ્યા.માનવા માનવાના માત્ર સાત દિવસમાં જ બા સાથે થયો એવો ચમત્કાર કે બાને જે

કેન્સરની બીમારી હતી તે ઓછી થવા લાગી અને બાને થોડા દિવસોમાં તો એવું લાગવા લાગ્યું કે આ ભાગે તો કઈ થયું ન હતું, ત્યારબાદ આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો અને આ વિડિઓ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

Leave a Comment