બંગાળ ની ખાડીમાં નવું વાવાઝોડું, ગુજરાતમાં મેક્સહવશે તબાહી, જરૂર જોઈ લો - Kitu News

નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે ગુજરાતમાં મગફળી તથા સોયાબીન કાઢવાની સિઝન

ચાલી રહી છે કહેવામાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલી અસર કરશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો આગળ

માહિતી મેળવીએ પહેલા નીચે આપેલા સબ્સ્ક્રાઈબ બટન દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વીડિયોને વધુમાં વધુ તમારા

whatsapp તથા facebook ગ્રુપમાં શેર કરી દેજો. જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે તો મિત્રો બંગાળની ખાડીમાં

ભયંકર લોકેશન બનવાનું છે અને આ લો પ્રેશર ભયંકર વાવાઝોડામાં ફેરવાશે આવા વાવાઝોડું 19 તારીખે બની જશે પરંતુ

હાલના મોડેલો પ્રમાણે આ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો વાર લાગતું નથી પરંતુ આ સિસ્ટમ ઉપર અમે પૂરતી નજર રાખી

રહ્યા છીએ એટલે સિસ્ટમમાં કંઈ પણ ફેરફાર થશે તો અમે વીડિયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડી શકીએ

જેથી કરીને તમારા વિસ્તારમાં વાવાઝોડાની કોઈ અસર જણાય તો તમે થતા નુકસાન થી બચી શકો. તો મિત્રો આ વાવાઝોડાની

કાયમ જાણકારી મેળવવા માટે નીચે આપેલા સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે અમે જે પણ

વિડીયો મુક્યો તે તમારા સુધી સૌથી પહેલા પહોંચી રહ્યા એટલે તમારા વિસ્તારમાં કોઈ ખતરો જણાય તો તમે પ્લાનિંગ મુજબ તમારું કામ કરી શકો. તો મિત્રો આવી રીતે હવામાન ના પડે પણ ના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઇલમાં મેળવવા માટે નીચે આપેલા સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *