બેટા માતાજીમાં વિશ્વાસ હોય તો આ ફોટો પર ક્લિક કરી જો, તારા બધા જ કામ પૂરા થશે…

કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે અહીં આવેલું મોગલ માતાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધિ પામેલું છે.અહીં

આવતા ભક્તો પોતાના દુઃખ લઈને મુશ્કેલીઓ લઈને આવતા હોય છે મોગલ માતા આ ભક્તોના દુઃખ અને મુશ્કેલીઓ પરેશાનીઓ દૂર કરી દે છે.

તમે બધાએ સાંભળ્યું જ હશે કે મોગલ માતા ના પરચાઓ વિશે મોગલ માતા અવારનવાર પોતાના ભક્તોને પરચાઓ

આપતા હોય છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરી દેશે તો આજે અહીં આપણે આવા જ એક પરચા વિશે અહીં જાણીશું.

કબરાઉ ધામ ખાતે વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને

તેઓ ખરેખર ધન્યતા અનુભવ કરે છે અહીં આવેલા એક ભક્તનું માન્ય તો અહીં આવવાથી મનને શાંતિ મળે છે અને

શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે. માતાજી પાસે કરેલી સાચા મનથી અને સાચા હૃદય પૂર્વકની પ્રાર્થના એ માતાજી જરૂર સાંભળે છે અને ભક્તની મનોકામના પૂરી કરવામાં તેઓ મદદ કરે છે.

રાજ્યના ખૂણે ખૂણાથી અહીં ગામેગામ થી અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે તેઓ માનતા રાખે

છે અને જ્યારે તેમની માનતા પૂરી થાય છે. ત્યારે આ માનતા પૂરી કરવા માટે પણ કચ્છ કબરાઉ ધામ આવી પહોંચે છે. આજે અમે તમને જે વાત કરવા માટે જઈ રહ્યા છે તે મહિલા ભક્તોનું નામ છે ઉમિતા બહેન.

મોરબીના મમતાબેન મા મોગલ ની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોંચ્યા હતા. ત્યારે મણીધર બાપુની 10000

રૂપિયા આપતા કહ્યું કે મા મોગલ એ મારી માનતા પૂરી કરી છે. તો હું અહીં માનતા પૂરી કરવા માટે આવી છું. મણીધર બાપુએ કહ્યું કે તમે શેની માનતા માની હતી.

ત્યારે મમતાબેન ને જણાવ્યું કે મારી છાતીમાં સતત દુખાવો રહેતો હતો તે મટી જાય તેની માનતા રાખી હતી. મણીધર

બાપુ કહે છે કે તમારે કેટલી નણંદો છે. મમતાબેન ને જણાવ્યું કે મારે બે નણંદ છે. મણીધર બાપુએ 10,000 રૂપિયામાં એક

રૂપિયો ઉમેરીને પાછો આપ્યો અને કહ્યું કે માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે. કોમેન્ટમાં લખો જય માં મોગલ.

Leave a Comment