જાણો ચમત્કાર અભિષેક વખતે આ માતાજી આંખ બંધ કરી દે છે |

કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખો

જે આપણે સાંભળીશું તેલંગાણા નું એક એવું ભદ્રકાળી માનું ચમત્કારિક મંદિર

કે માતા ભદ્રકાળીને હળદરનો અભિષેક જ્યારે કરવામાં આવે છે

અને આ હળદરનો અભિષેક કરતા જ એક વિચિત્ર દ્રશ્ય સર્જાય છે

જેવો માતાના ચહેરા પર હળદરનો અભિષેક થાય છે

કે તરત જ માતા તેની બંને આંખોને બંધ કરી દે છે

આવો અદભુત ચમત્કાર હળદરના અભિષેક વખતે થાય છે

અને માતા ભદ્રકાળીના આવા અલૌકિક દિવ્ય દર્શન ની ઝાંખી કરતા ભક્તો ધન્યતા અનુભવે છે

માં ભદ્રકાળી દેવીના મંદિરનું આ એક રહસ્ય છે માની અલૌકિક અદભુત મોતી છે

માના દિવ્ય નેત્ર પ્રતાપી મુખ અષ્ટભૂચાર અને ભિન્ન ભિન્ન શાસ્ત્રોથી યુક્ત મહા સિંહ પર સવારી કરી બિરાજમાન એવી દેવીમાં

ભદ્રકાળી ભક્તોની હાજરાહજૂર દર્શન આપે છે દેવીની મૂર્તિ એક પથ્થરમાંથી બનાવવામાં આવે છે તે નવ ફૂટ ઊંચી અને નવ ફૂટ

પહોળી છે એક ઐતિહાસિક પ્રમાણ અનુસાર દેવીની ડાબી આંખમા કોહિનૂર હીરો જડેલો હતો. ત્યારબાદ મોગલ ના સમયમાં તે

હીરો છીનવાઈ ગયું માનું આ મંદિર એક સુંદર પહાડી પર આવેલું છે સવારે અને સાંજે આ મંદિરનો રંગ સોનેરી થઈ જાય છે તેથી

આ મંદિરને દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર પણ કહેવામાં આવે છે અહીં આવા દિવ્યમાના દર્શન થાય છે આજ સનાતન ધર્મનો

મહિમા છે હજારો ભક્તોદેવીના દર્શન કરવા જે ફક્ત જેવી મનોકામના માંગે તે ભક્તોની સર્વે મનોકામનાઓ મા ભદ્રકાળી પૂર્ણ કરે છે તો આવી પ્રગટ પર ચાલી માં ભદ્રકાળીને ઘણી ઘણી ખમ્મા ભદ્રકાળી માં ની જય

Leave a Comment