ભગવાન ક્રુષ્ણ કહે છે કે પતિ પત્નીએ ખુશ રહેવા આ કામ કરવું જોઇયે

કોમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ અત્યારના સમયમાં દરેક પતિ પત્નીના

દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ વધારે જોવા મળે છે પહેલા થોડાક ઓછા

ઉતાર ચડાવ જોવા મળતા હતા પરંતુ થોડા સમયથી વધારે જોવા મળશે

અને તે પણ નાની નાની વાતોના કારણે બહુ મોટું કારણ ન હોય નાની

અમથી વાત હોય તો પણ ઝઘડો થઈ જાય આજકાલ પતિ પત્ની વચ્ચે

અણબનાઓ ગેરસમજ લડાઈ બહુ જ થાય છે છૂટાછેડા થવાના પ્રશ્નો

બહુ બની રહ્યા છે ઘણી વખત આવી લડાઈ ઝઘડા એકબીજા સામે

દલીલો કરતી વખતે એવી ગેરસમજ ઊભી કરે છે કે દામ ાંપત્ય વેર વિખેર

થઈ જાય છે અને અંતે ન ઈચ્છવા છતાં પણ છુટાછેડા લેવા પડે છેડા સુધી પહોંચી જતી હોય છે

કેવી રીતે લાવો પતિએ શું કરવું પત્નીએ શું કરવું એટલે આજના ધાર્મિક

વીડિયોમાં ભગવાને કહ્યું એ વાત દ્વારા હું તમને જણાવીશ કે દ ાંપત્યમાં

શું કરવું ન કરવું પતિએ કેટલું ધ્યાન રાખવું પત્નીએ એટલું ધ્યાન રાખવું

આ દરેક વાત કહી શ પતિ પત્ની પોતાનું દામ્પત્ય જીવન સુખમય

બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે કે નાનો એવો પ્રયાસ કરતા જ હોય

આ બંનેમાંથી કોઈ એક કે મારું દાંપત્યજીવન સુખી બને પતિ પત્ની પોતાના વ્યક્તિને ખુશ રાખવા માટે અનેક પ્રયત્નો કરતા

હોય ઘરમાં વડીલો હોય તો પણ પ્રયત્નો કરતા હોય બાળકોને ખુશ પણ રાખવા પ્રયત્ન કરતા હોય દરેક પતિએ પોતાની પત્નીને

ખુશ રાખવી જોઈએ તેને પોતાના ઘરમાં માન સન્માન તો એટલીસ્ટ મળવું જ જોઈએ જેવી રીતે પતિ પોતાની પત્ની તરફથી

ગૌરવ માન સન્માન પ્રેમ આત્મવિશ્વાસની આશા રાખે છે તેવી જ રીતે પત્નીની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ પત્નીને પણ

પતિ તરફથી પ્રેમ આત્મનિષ્ઠા એકબીજા પ્રત્યે આદર પણ હોવો જોઈએ પતિએ પત્નીની ટીકા ક્યારેય પણ જાહેરમાં કરવી જોઈએ

જો તક મળે તો તેના વખાણ કરી લો એ છૂટ છે પણ ટીકા કોઈપણ સ્ત્રીની જાહેરમાં ના કરો તેનો આત્મસ સમર્પણ નિષ્ઠા અને

કુટુંબમાં એકબીજા પ્રત્યે જે સદભાવના છે તેના તમે વખાણ કરો ઘણીવાર દાંપત્ય જીવનમાં નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડા

થતા હોય પરંતુ આવી નાની નાની બાબતોને ઉકેલવાનો પ્રયત્ન કરો ક્યારેક એક વ્યક્તિ તો થોડું સાંભળો એક વ્યક્તિ તો સહન

કરો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો પોતાના પતિને કોઈ બીજા વ્યક્તિ સાથે સરખાવો નહીં શ્રીકૃષ્ણ કહે છે તેને પ્રેમ ભાવથી

બદલવાની કોશિશ કરવી જોઈએ સ્ત્રીએ જ્યારે તમારો જીવનસાથી જે કોઈ પણ કાર્ય વિશે કહે તેમાં સોય સો ટકા સહમત થવાની

જરૂર પણ ન હોય જ્યારે સારી વસ્તુ હોય ત્યારે સહમત થાવ ખરાબ હોય ત્યારે તમારે તમારો પ્રતિભાવ આપવો જોઈએ કે પછી

એવો સમય કર ેલ છે એવી ઘટનાઓ બનતી હોય છે એટલા માટે દરેક વ્યક્તિએ તમારું જીવન સુખમય બને એવો પ્રયાસ કરવો જોઈએ

Leave a Comment