કોઇ પણ ભગવાન ની બાધા રાખતા પહેલાં એકવાર આ વીડિયો જુઓ……. તમારી બાધા સફળ થઈ જશે

વાત કરવી છે વીડિયોને અંત સુધી જોજો મારે ઘેર વસતા નથી અને

મારે ઘેર ગોળીઓ બંધાય તો હનુમાન દાદા હું તમને એક તેલનો ડબો ચઢાવી દઈશ મારા છોકરાનું ઠેકોનું નથી

પડતું છોકરી નથી મળતી જો એનું પડી જાય તો અંબાજી તમારી પાળ ઉપર હું ચાલતો આવીશ મારી બીમારી જે છે અને એક

પ્રકારની દવાઓ કર્યા છતાં બીમારી નથી મળતી એ બીમારી જો મારી મટી જાય એ મહાકાળીમાં હું એક શ્રીફળ ચુંદડી અને

અગરબત્તી લઈ અને હું તને ધરાઇસ કરો કે આજે આપણે રાખીએ છીએ ખરેખર શું છે મિત્રો હું એને સોદો કહું છું જેમ વેપારી અને

ગ્રાહક ખરીદનાર અને વેચનાર જેવી રીતે શોધો કરે છે એવો આપણે ભગવાન અને દેવી-દેવતાઓ સાથે એક પ્રકારનું સોદો કરીએ

છીએ ત્યારે જ ચડાવું કે જો મારી બીમારી દૂર થાય તો હું હનુમાન દાદા તમને એક તેલનો ડબો ત્યારે ચઢાવવું કે મારે ઘેર પાનનું બંધ થાય તો અને અંબાજી ચાલતો ત્યારે જાવું કે મારા છોકરાને કોઈ સારી છોરી મળી જાય તો બસ આ એક સોદો કરીએ છીએ

આપણે ભગવાન સાથે મિત્રો ત્યારે મિત્રો ફક્ત અને ભગવાનનો જે સંબંધ છે ને એ સંબંધ ખલાસ થઈ જાય છે માત્ર સ્વાર્થ નો

સબંધ રહેશે એક વ્યાપારી અને ગ્રાહક નો સંબંધ મિત્રો એક વિચાર કરો તમે યાર કે જે દેવી-દેવતાઓ જેના જીવનમાંથી સુગંધ

આવે અને ભગવાન અને દેવી-દેવતાઓનું પદ મળ્યું હોય ને ત્યારે પદ મળ્યું હોય અને એ દેવી દેવતાની પાસે જ્યારે આપણે આવી નાશવંત વસ્તુની અપેક્ષા રાખીએ અને એની સાથે આવો સોદો મારી ત્યારે ખરેખર તમારા ઉપર ભગવાન હસતા હશે માણસ

મિત્રો હનુમાનજીને એક ડબા તેલની જો ખોટ હોત ને જરૂર હોત ને એક દવા તેલના ભૂખ્યા હોત ને તો ગુજરાતની બધી જ મિલો ઉપર ઉઠાવી લીધી તમારા એક શ્રીફળના ભૂખ્યા હોય તો આ બધી નારિયેળો છે ને એવું પણ થાય છે કોઈની શ્રદ્ધાને તોડવા નથી

માગતો તમે શ્રધ્ધાથી લઈ જાઓ પણ કોઈ અપેક્ષા વગર તમે ત્યાં અગરબત્તી ચડાવો નારિયેળ ચઢાવો વગર અપેક્ષા વગર માત્ર ભાવથી જણાવો કે માતાજી ભગવાન હું છું તારી પાસે આવ્યો છું અને જેવું આપનું જીવન છે જીવમાંથી શિવ થઈ શકું અને જે

શિક્ષક તેવું આત્મામાંથી પરમાત્મા થઈ શકું આવી શક્તિ આપણે દેવી દેવતાઓને ભગવાન પાસે માગ વાની સાથે દર્શન કરવા જવાનું છે કોઈ સંસારની નાશવંત વસ્તુઓની અપેક્ષાએ મિત્રો ત્યાં જવાની જરૂર નથી મેં જોયું છે મિત્રો ઘણી જગ્યાએ

હનુમાનજીને એક ડબો ચડાવવાની બાત રાખે છે મારું આટલું કામ થઈ જશે તો હું એકદમ ચડાવી દઈશ એટલે જેમ કોન્ટીટી વધારે હોય ને એમ જાણે હનુમાનજી ખુશ થઈ જાય અને આપણને જલ્દી સફળતા આપણું દુઃખ દૂર થઈ જાય સવાર સવાર પાસે સવાર કિલો પડી જાય

Leave a Comment