ભારે વરસાદની આગાહી - Kitu News

નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ 11 ઓગસ્ટ 2022 આજના સવારના મહત્વના

હવામાન સમાચાર જાણીશું જેમાં આજે તેમજ આવતીકાલે ગુજરાતમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીશું અત્યારે હાલ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં કરંટ જોવા મળી રહ્યો છે જાફરાબાદ વેરાવળ પોરબંદર સહિત

મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ શકે છે પવનની ઝડપ સમુદ્રમાં જ્યાં લો પ્રેશર સિસ્ટમ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં પરિવર્તિત થઈ છે ત્યાં 70 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે છે તો સૌરાષ્ટ્રના જામનગર

આજુબાજુના દરિયા કિનારે 64 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે વેરાવળ આજુબાજુના દરિયા કિનારાની વાત કરીએ તો 64 થી 84 કિલોમીટર પ્રતિ કલાક આપણને બતાવે છે પરંતુ 70 આજુબાજુ થઈ શકે મહુવા આજુબાજુના દરિયા કિનારે પણ 80

કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ 12 તારીખ સુધીમાં જઈ શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે જેના પગલે તમામ માસીમારોને આગામી 14 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે

મહારાષ્ટ્રની 20 ફોટો પણ જાફરાબાદમાં લાંગર કરવામાં આવી છે એટલે માસી મારો એ અથવા કોઈપણ સેલાની એ દરિયા કિનારે હરવા ફરવા પણ ન જવા માટેની સલાહ આપવામાં આવેલી છે અત્યારના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહુવા તળાજા

પાલીતાણા ખડસલીયા ભાવનગર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત કોસંબા વાંકલ બારડોલી નવસારી દહેજ અને ભરૂચ જંબુસર કરજણ સિનોર સુધીના વિસ્તારમાં અને ડેડીયાપાડા સુધી વરસાદી માહોલ આપણને સિસ્ટમમાં જોવા મળે

છે છોટા ઉદયપુર જિલ્લો નર્મદા જિલ્લો અને વડોદરા જિલ્લા સુધી વરસાદીમાં હોય તો દાહોદ ગોધરા પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જોઈએ તો કેશોદ માંગરોળ જુનાગઢ વિસાવદર બગસરા ધારી તેમજ વેરાવળ

કોડીનાર કુતિયાણા જેતપુર સુધી વરસાદી માહોલ આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જોઈએ તો દ્વારિકા જામનગર રાજકોટ બોટાદ આ બધા વિસ્તારો ગોંડલ સહિત હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી શકે છે કચ્છ જિલ્લામાં લખપત ખાવડા રાપર ગાંધીધામ માંડવી નલિયા સહિત સમગ્ર કચ્છમાં પ્રસાદી માહોલ જોવા મળી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *