ભારે વરસાદની આગાહી Live: ગાજવીજ સાથે વરસાદ 17sept

નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે

આજે તારીખ 17 સપ્ટેમ્બર 2022 આજના સવારના 5:30 વાગ્યાના

મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે કયા

વિસ્તારમાં વરસાદી માહોલ જારી રહેશે તેમ જ તેવું વાતાવરણ રહેશે

આગામી સમયમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારે ચાલુ થશે બંગાળની

ખાડીમાં નવી સિસ્ટમ બનવાના એના છે તો આ સિસ્ટમ ખરેખર બનશે

આગામી 26 સપ્ટેમ્બરથી લઇ અને પાંચ ઓક્ટોબર વચ્ચે નવરાત્રી

દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે અને વાવાઝોડું આવવાની

શક્યતાઓ ગુજરાત ઉપર રહેલી છે તો સંપૂર્ણ અપડેટ મેળવીએ અત્યારે

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત નવસારી બીલીમોરા વલસાડ વાસદા તાપી અને ડાંગ તેમજ વાપી ભવનાથ તંબોશી

સાપુતારા કપરાડા આજુબાજુના આ તમામ વિસ્તારો અને મહારાષ્ટ્રના અઢી ને આવેલા તમામ આ વિસ્તારોની અંદર અત્યારે

ગુજરાતમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે તો ખાસ આ

સિસ્ટમ અત્યારે આ વિસ્તારમાં મહારાષ્ટ્રમાં સક્રિય છે અને ત્યાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જોઈએ આગળની

અપડેટ બાકીના કોઈ વિસ્તારોમાં અત્યારે સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી આપતા સિવાય ક્યાંય

પણ જોવા મળે તેવી શક્યતાઓ નથી બપોરની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયે કચ્છ જિલ્લામાં નલિયા માંડવી

ગાંધીધામ આવા વિસ્તારોમાં છુટા સવાયા ઝાપટા પડી શકે છે તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા આબુરોડ આજુબાજુ

હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેમજ મહીસાગર ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ

નવસારી અને ડાંગ જિલ્લા આજુબાજુના વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મહુવા તેમજ અલંગ

આજુબાજુના વિસ્તારમાં પણ હળવો વરસાદી આપતા વરસી શકે છે હવે ખાસ કરીને આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો

દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં વલસાડ ડાંગ તાપી સુરત તેમજ નવસારી જિલ્લો ભરૂચ નર્મદા છોટાઉદેપુર અમોદ

વડોદરા તેમજ દાહોદ ગોધરા પંથકમાં વરસાદની શક્યતા સાંજના છ સાત વાગ્યા સુધી પણ જોવા મળી શકે છે તો ખાસ કરીને

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ આપણને જોવા મળશે હવે જોઈએ 18 તારીખની અપડેટ જેમાં 18 તારીખે

બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો મહીસાગર ગોધરા વડોદરા નડિયાદ છોટાઉદેપુર દાહોદ તેમજ નર્મદા તાપી ડાંગ સુરત

વલસાડ નવસારી અને ડાંગમાં આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે હવે આપણે જોઈએ આગામી સમયમાં ખેડૂત મિત્રો હજુ બે ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે 20 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ત્યાં

સુધીમાં તો નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની જશે અને બંગાળની ખાડીની આજે સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો અલ્હાબાદ આજુબાજુ પહોંચે અને જોધપુર આજુબાજુના વિસ્તારમાં સક્રિય થાય તો ગુજરાત ઉપર ભારે

વરસાદ વરસી શકે છે તો આ રીતે તમે જોઈ શકો છો કે 18 તારીખમાં પણ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયુ વાતાવરણ

જોવા મળશે એટલે હજુ આગામી સમયમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે અને ખાસ કરીને 26 સપ્ટેમ્બરથી લઇ પાંચ ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને

Leave a Comment